Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે ધનખર્ચમાં થઇ શકે છે વધારો

આજનું પંચાંગ તારીખ - 22 એપ્રિલ 2023, શનિવાર તિથિ - વૈશાખ સુદ બીજ ( 07:50 પછી ત્રીજ ) રાશિ - વૃષભ ( બ,વ,ઉ ) નક્ષત્ર - કૃતિકા યોગ - આયુષ્યમાન કરણ - તૈતિલ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:13 થી...
06:12 AM Apr 22, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ - 22 એપ્રિલ 2023, શનિવાર
તિથિ - વૈશાખ સુદ બીજ ( 07:50 પછી ત્રીજ )
રાશિ - વૃષભ ( બ,વ,ઉ )
નક્ષત્ર - કૃતિકા
યોગ - આયુષ્યમાન
કરણ - તૈતિલ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:13 થી 13:04 સુધી
રાહુકાળ - 09:28 થી 11:03 સુધી
આજે અક્ષય તૃતીયા ( અખાત્રીજ )છે
આજે પરશુરામ જયંતિ છે
આજથી બદ્રીનાથ યાત્રા પ્રારંભ થશે

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
રાતનો સમય શુભ કામ માટે પસાર થાય
દરેક કામ સાવધાની પૂર્વક કરવુ
તમારા કાર્યમાં ધીરજ રાખવી
ઉપાય - આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગ – લાલ
વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ સારો જણાય
લોકો તમારા સહયોગ માટે આગળ આવશે
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
આસપાસના લોકો સાથે વાદવિવાદના કરવો
ઉપાય - આજે શ્રીમદ્ ભગવત ગીતાજીની પૂજા કરવી
શુભરંગ – સફેદ

મિથુન (ક,છ,ઘ)
આજના દિવસે સાવચેતી રાખશો
ધાર્મિક યાત્રાપર જવાનુ વિચારી શકો
લાભની તકો પ્રાપ્ત થાય
માનસિક થાક અનુભવાય
ઉપાય - આજે ગાયમાતાજીની પૂજા કરવી
શુભરંગ – ગુલાબી

કર્ક (ડ,હ)
નોકરીમાં પ્રમોશન થશે
તમારા કામકાજમા સુધારો થશે
વિચારેલા કાર્યો પૂરા થઇ શકે
ધનખર્ચમાં વધારો થશે
ઉપાય - આજે રાધાકૃષ્ણ ભગવાનની પૂજા કરવી
શુભરંગ – વાદળી

સિંહ (મ,ટ)
નેગેટીવ વિચારોથી અસફળતા મળે
ધનહાનિ થવાની સંભાવના છે
પાર્ટનરસાથે વાતચીતથી મન પ્રસન્ન રહે
બ્લડ પ્રેશરની બિમારી રહેશે
ઉપાય - આજે શંખનું દાન કરવું
શુભરંગ – કેસરી

કન્યા (પ,ઠ,ણ)
ઘરમાં હળવાશનુ વાતાવરણ રહેશે
સંજોગો તમારા પક્ષમાં રહેશે
ઉધાર આપેલા પૈસા અટવાઈ શકે
પરોપકારના કામમા રુચિ રહેશે
ઉપાય - આજે લીલામગ મંદિરમાં દાન કરવું
શુભરંગ – લીલો

તુલા (ર,ત)
આજે ‌દિવસ સારો રહે
આવકના સ્ત્રોતમા વધારો થશે
ઘરના મોટા સભ્ય તમારી વાત માનશે
નોકરીમાં પ્રમોશન થશે
ઉપાય - આજે ઘરમાં ગુગ્ગળનો ધૂપ કરવો
શુભરંગ – ક્રીમ કલર

વૃશ્ચિક (ન,ય)
ભાગદોડમાં રોકાયેલા રહેશો
કામમા ઉત્સાહની અછત જણાય
શારીરિક સમસ્યા રહેશે
કાર્યમાં લાભની તકો મળશે
ઉપાય - આજે તુલસીમાતાની પૂજા કરવી
શુભરંગ – લાલ

ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા અઘરા કામ પુરા થાય
વેપારમાં મહત્વની ચર્ચા થશે
ભોતિક વિકાસનો લાભ મળે
આત્મવિશ્વાસ સાથે કામ કરો
ઉપાય - આજે ગરીબોને ભોજન જમાડવું
શુભરંગ – ઘાટો પીળો

મકર (ખ,જ)
આજે ધનસમૃદ્ધિમાં વધારો થાય
વિદેશી કામમા બિનજરૂરી ખર્ચ થશે
ઉતાવળ્યા કામથી ભૂલ થાય
આર્થિક સ્થિતિ મજબૂત બને
ઉપાય - આજે નારાયણાય નમઃ મંત્રના જાપ કરવા
શુભરંગ – કાળોરંગ

કુંભ (ગ,શ,સ,ષ)
પરિવારના સભ્યો સાથે કારણસર ગુસ્સે થાય
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
ગેસ ની સમસ્યા થઈ શકે
તમારું સ્વાસ્થય સારુ રહેશે
ઉપાય - આજે રામરક્ષા સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – મરુન

મીન (દ,ચ,ઝ,થ)
અણધાર્યા ખર્ચાઓ સામે આવશે
નાણાકીય સ્થિતી બગડી શકે છે
તમને બાહર જવાનું થાય
મહેનતનુ વળતર મળશે
ઉપાય – આજે વિષ્ણુ ભગવાનને પીળા વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ – નેવીબ્લુ રંગ

આજનો મહામંત્ર - ૐ બ્રહ્મક્ષત્રાય વિદ્મહે, ક્ષત્રિયાંતાય ધીમહિ |
તન્નો રામ: પ્રચોદયાત્ ||

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaRashifal
Next Article