Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજની રાશિના જાતકોને આજે રાજનીતિમાં સફળતા મળશે

આજનું પંચાંગ તારીખ : 20 ઓગસ્ટ 2023, રવિવાર તિથિ : નિજ શ્રાવણ સુદ ચોથ નક્ષત્ર : હસ્ત યોગ : સાધ્ય કરણ : વણિજ રાશિ : કન્યા ( પ,ઠ,ણ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:08 સુધી રાહુકાળ :...
07:40 AM Aug 20, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ : 20 ઓગસ્ટ 2023, રવિવાર
તિથિ : નિજ શ્રાવણ સુદ ચોથ
નક્ષત્ર : હસ્ત
યોગ : સાધ્ય
કરણ : વણિજ
રાશિ : કન્યા ( પ,ઠ,ણ )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:08 સુધી
રાહુકાળ : 17:29 થી 19:05 સુધી
આજે વિનાયક ચતુર્થી છે શ્રી ગણેશજીને દૂર્વાથી પૂજન કરવાનો દિન છે

મેષ (અ,લ,ઈ)
તમારા કામપર વિશેષ ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને સફળતા મળશે
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય
આંખના રોગ થવાની સંભાવના રહે
ઉપાય : આજે લાલ વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : લાલ રંગ
શુભમંત્ર : ૐ સુમુખાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે મંગલકારી દિવસ બને
પ્રિય પાત્રનો ફોન આવે
તમને ભેટ સોગાદ મળે
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે
ઉપાય : આજે પાણીમાં સફેદતલ મિશ્રિત કરી ગણેશજીને સ્નાન કરાવવું
શુભરંગ : ક્રીમ કલર
શુભમંત્ર : ૐ એકદંતાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે વ્યાપારથકી પ્રવાસ ટાળવો
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
તમારું મન પ્રફુલ્લિત રહે
આજે તમારું મૂલ્ય વધે
ઉપાય : આજે ગણેશજીને ગંગાજલથી પૂજા કરવી
શુભરંગ : લીલો રંગ
શુભમંત્ર : ૐ કપિલાય નમઃ ||

કર્ક (ડ,હ)
તમારા દેખાવમા સુધારો થાય
સહકાર અને સમાધાનની ભાવના રાખવી
ભોજનનો નવો સ્વાદ માણવા મળે
સામાન્ય સ્થિતી રહેશે
ઉપાય : આજે ગણેશજીને અષ્ટગંધથી પૂજા કરવી
શુભરંગ : સફેદ રંગ
શુભમંત્ર : ૐ ગજકર્ણાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે
ગુસ્સા પર કાબુ રાખવો
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે
ઉપાય : આજે ગણેશજીને જાસુદ અર્પણ કરવા
શુભરંગ : ઘાટો લાલ રંગ
શુભમંત્ર : ૐ લંબોદરાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો
કોઈપણ કરાર સારા પરિણામ આપશે
પીઠના દુઃખાવાની સંભાવના રહે
ઉપાય : ગણેશજીને દૂર્વા અર્પણ કરવા
શુભરંગ : બોટલ ગ્રીન કલર
શુભમંત્ર : ૐ વિકટાય નમઃ ||

તુલા (ર,ત)
ભાગ્યના ઉદયમાટે દિવસ સારો છે
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને મદદ કરશો
ઉપાય : આજે ગણેશજીને ચુરમાના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ વિઘ્નનાશાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
રાજનીતિમાં સફળતા મળશે
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો
આજે ધનનુ આગમન થાય
મુસાફરીમાં દોડધામ રહેશે
ઉપાય : ગણેશજીને સિંદૂરનું લેપણ કરવું
શુભરંગ : કેસરી રંગ
શુભમંત્ર : ૐ વિનાયકાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
સામાજિક જવાબદારી રહેશે
ઘરમાં કોઈશુભ પ્રસંગ બની શકે છે
આજે સારા સમાચાર મળે
કામનો ભાર વધતો જણાય
ઉપાય : ગણેશજીને હળદરનું લેપણ કરવું
શુભરંગ : પીળો રંગ
શુભમંત્ર : ૐ ધુમ્રકેતવે નમઃ ||

મકર (ખ,જ)
બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી કામ કરશો
આજે પરિવારમાં પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા વાઘરો થાય
ઉપાય : ગણેશજીને ગુલાબનું અત્તર અર્પણ કરવું
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ ગણાદ્યક્ષાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
અટકેલા કામમા પ્રગતિ દેખાય
નવા વાહનની શોધમાં સમય બગળે
આજે વેપારમાં મુશ્કેલી સર્જાઈ શકેછે
માનસિક બેચેની દેખાય
ઉપાય : આજે ગણેશજીને લવિંગની માળા અર્પણ કરવી
શુભરંગ : વાદળી રંગ
શુભમંત્ર : ૐ ગજાનનાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે
મોસાળપક્ષથી સારા સમાચાર મળે
આજે તમને નવી તકમળે
લગ્ન યોગ પ્રબળ બને
ઉપાય : આજે ગણેશજીને કેસરથી અભિષેક કરવું
શુભરંગ : ગોલ્ડન રંગ
શુભમંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article