Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે

આજનું પંચાંગ: તારીખ: 21 મે 2024, મંગળવાર તિથિ: વૈશાખ સુદ તેરસ નક્ષત્ર: સ્વાતિ યોગ: વ્યતિપાત કરણ: ગરજ રાશિ: તુલા (ર,ત) દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી રાહુ કાળ: 15:56 થી 17:56 સુધી મેષ...
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે

આજનું પંચાંગ:

Advertisement

તારીખ: 21 મે 2024, મંગળવાર
તિથિ: વૈશાખ સુદ તેરસ
નક્ષત્ર: સ્વાતિ
યોગ: વ્યતિપાત
કરણ: ગરજ
રાશિ: તુલા (ર,ત)

દિન વિશેષ:

Advertisement

અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી
રાહુ કાળ: 15:56 થી 17:56 સુધી

મેષ (અ,લ,ઈ)

Advertisement

શેરબજારને લગતા કાર્યોમાં લાભ પ્રાપ્ત થશે
અફવા ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં
આજે તમારી ચિંતાઓનો અંત આવશે
પાડોશી સાથે વાદ-વિવાદની સ્થિતિ સર્જાય
ઉપાય: વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ સંકર્ષણાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

જોશ અને ઉર્જાનો અનુભવ કરશો
સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સફળ રહેશો
વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહીં
જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ મળશે
ઉપાય: ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ કલાત્મને નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

આજે પોઝીટીવ પરિણામ પ્રાપ્ત થશે
આજે સુખ અને ઉમંગનો અનુભવ કરશો
તમારી ઉદારતાનો ખોટો દુરુપયોગ થાય
પોતાના અંગતકાર્યોમાં સમય પસાર કરશો
ઉપાય: પીપળે જલ અર્પણ કરવું
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ વિશ્વરુપાય નમઃ ।।

કર્ક (ડ,હ)

શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે
તમારા વ્યવહારમાં પરિવર્તન લાવો
નોકરીમાં પરિસ્થિતિઓ વિપરીત રહેશે
ઉપાય: વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ વૈકુંઠાય નમઃ ।।

સિંહ (મ,ટ)

શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી માન-સન્માન વધે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય: તુલસીના પાન તોડવા નહીં
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હરયે નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

આવકની સાથે ધન ખર્ચ વધારે રહેશે
પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખો
વધારે વિચારવામાં સમય પસાર ન કરો
તમને પેટની તકલીફ રહ્યા કરશે
ઉપાય: વિષ્ણુ ભગવાનને પંચામૃત અર્પણ કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ દામોદરાય નમઃ ।।

તુલા (ર,ત)

આજે ધનદાયક સ્થિતિઓ બનશે
મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે
કર્મચારીઓ સાથે વિવાદ ન કરવો
નોકરીમાં સમાધાન માટે મુશ્કેલી અનુભવાય
ઉપાય: મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ કેશવાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ મિશ્રિત પ્રભાવ વાળો રહેશે
આયોજન સાથે દિનચર્યાને વ્યવસ્થિત રાખો
તમારા આવકના સાધનો પ્રબળ થશે
ઘરમાં દેવકાર્યની યોજના બનશે
ઉપાય: દામોદર અષ્ટકનો પાઠ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ લક્ષ્મીનારાયણાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે
ઘરમાં વડીલનું માન-સન્માન જાળવી રાખો
ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે
આજે ઘરમાં ફેરફારની યોજના બનશે
ઉપાય: ગૌ અર્કનું પાન કરવું
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ સર્વાત્મને નમઃ ।।

મકર (ખ,જ,જ્ઞ)

આજે સામાજિક-ધાર્મિક કાર્યો થાય
પરિવારજનોની તબિયત સાચવવી
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં
આજે તમને આર્થિક લાભ થઇ શકે છે
ઉપાય: વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ વાચસ્પતયે નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

આજે આર્થિક મુશ્કેલી સર્જાય શકે છે
તમને સફળતા મળવાના યોગ છે
તમારા કામના સ્થળે વખાણ થાય
નવી વ્યક્તિની મુલાકાત થઇ શકે છે
ઉપાય: પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ પરમાત્મને નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

કર્મચારી વર્ગને વાદ-વિવાદ થાય
મોસાળ પક્ષથી ફાયદો જણાય
નાણા રોકાણ કરતા પહેલા કોઈની સલાહ લેવી
નવી નોકરીની તક મળે
ઉપાય: વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ સત્યપરબ્રહ્મણે નમઃ ।।

Tags :
Advertisement

.