Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે વિદેશ જવાના કાર્યોમાં સફળતા મળશે

આજનું પંચાંગ તારીખ : 17 ઓગસ્ટ 2023, ગુરુવાર તિથિ : નિજ શ્રાવણ સુદ એકમ નક્ષત્ર : મઘા યોગ : પરિધ કરણ : બાલવ રાશિ : સિંહ ( મ,ટ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:09 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોને આજે વિદેશ જવાના કાર્યોમાં સફળતા મળશે

આજનું પંચાંગ
તારીખ : 17 ઓગસ્ટ 2023, ગુરુવાર
તિથિ : નિજ શ્રાવણ સુદ એકમ
નક્ષત્ર : મઘા
યોગ : પરિધ
કરણ : બાલવ
રાશિ : સિંહ ( મ,ટ )

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:09 સુધી
રાહુકાળ : 14:11 થી 15:55 સુધી
આજે નિજ શ્રાવણ માસ આરંભ થાય છે
આજે શિવપાર્થેશ્વર પૂજા આરંભ થાય છે અને બૃહસ્પતિ પૂજન પણ છે
આજથી સૂર્ય સિંહરાશિમાં તથા મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે

મેષ (અ,લ,ઈ)
તમારા માટે આજનો દિવસ લાભકારી રહેશે
ઘરમાં નવા મહેમાનોનો સંકેત મળશે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
આજે ખોટા કાર્યોથી દૂર રહેવું
ઉપાય : ગાયમાતાની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ લોકગુરુવે નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
તમારા ધારેલા કાર્યો પાર પાડવામાં વિલંબ થશે
કોઈપણ વ્યક્તિપર આંધળો વિશ્વાસ મુકવો નહીં
કોર્ટ-કચેરીમાં નિરાશ થવું પડે
આજે પ્રવાસમાં ઉતાવળ કરવી નહીં
ઉપાય : શિવજીની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ગુણદાત્રે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે કામકાજમાં એકંદરે સફળતા મળશે
વિદેશ જવાનાં કાર્યોમાં સફળતા મળશે
નોકરી-ધંધામાં થોડી તકલીફનો સામનો કરવો પડે
તમારા મકાનના પ્રશ્નો ઉકેલાય
ઉપાય : કેળના ઝાડમાં જલ અર્પણ કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

Advertisement

કર્ક (ડ,હ)
વેપારથકી પ્રવાસનો યોગ બનશે
નવો ધંધો કરવામાં ઉતાવળ કરવી નહીં
સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે
નવા માણસોની મુલાકાત લાભકારી રહેશે
ઉપાય : આજે મંદિરમાં કેસરનું દાન કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ વાગીશાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજનો સમય એકંદરે સારો રહે
લગ્ન વગેરેની વાતો પૂરી થશે
ધંધા-રોજગારમાં સફળતા મળે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
ઉપાય : ગરીબોની સેવા કરવી
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ યુવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ શાંતિથી પસાર થશે
જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
સરકારી કામકાજમાં સફળતા મળશે
વિદ્યાર્થીઓ માટે આજે ઉત્તમ સમય છે
ઉપાય : શિવજીને ચણાના લાડુ અર્પણ કરવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દયાકરાય નમઃ ||

તુલા (ર,ત)
તમને આર્થિક ચિંતા સતાવશે
ઘરેલુ વાતાવરણ તંગ રહેશે
નોકરી-વ્યાપારમાં સફળતા મળશે
ખોટા માણસોથી સાવધાન રહો
ઉપાય : શ્રી યંત્રની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ તારાપતયે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ સામાન્ય રહેશે
જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે
શેરબજારકે અન્ય બજારોથી દૂર રહેવું
ઉતાવળે કોઈ કામ કરવું નહીં
ઉપાય : ગાયમાંતાજીને લીલું ઘાસ અર્પણ કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ વેદાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
તમને કોઈ કૌટુંબિક ચિંતાનો સામનો કરવો પડે
કોર્ટ કચેરીનાધક્કા ખાવા પડે
સંતાન અંગેની ચિંતા રહેશે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક મળે
ઉપાય : દુર્ગાચાલીસના પાઠ કરવા
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ નીતિજ્ઞાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આપના વ્યવસાયમાં આજે વ્યસ્ત રહેવું પડશે
આજે કોર્ટ-કચેરીમાં ફાયદો થશે
ધંધા અને નોકરી પ્રાપ્ત થવાના સારા યોગ છે
આજે કામમાં આળસ રાખવી નહીં
ઉપાય : સોના અને ચાંદીની પૂજા કરવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ અંગિરસાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
ઘરેલુ વાદ વિવાદ દૂર થાય
આજે વ્યાપારમાં ઉત્તમ નિર્ણય લેશો
તમને નોકરી-ધંધામાં સફળતા મળશે
સંતાન અંગેની ચિંતા દૂર થશે
ઉપાય :શ્રી યંત્રની સાકરથી પૂજા કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ સુધાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે સવારથી તમે ઉત્સાહમાં દેખાશો
શારીરિક બિમારીથી સાવધાન રહેવું
નાણાકીય વ્યવહારો કરવા નહીં
આજે શેરબજારથી દૂર રહેવું
ઉપાય : કેળના ઝાડમાં કેસરજળ પધરાવવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ પિતામ્બરાય નમઃ ||

Tags :
Advertisement

.