Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે લાભની તકો પ્રાપ્ત થાય

આજનું પંચાંગ તારીખ  -   17 મે 2023, બુધવાર   તિથિ   -    વૈશાખ વદ તેરસ   રાશિ   -   મીન  દ,ચ,ઝ,થ ( 07:29 પછી મેષ )  નક્ષત્ર  -   રેવતી   યોગ  -   આયુષ્યમાન   કરણ  -    ગર દિન વિશેષ  વિજય...
આ રાશિના જાતકોને આજે લાભની તકો પ્રાપ્ત થાય
આજનું પંચાંગ
તારીખ  -   17 મે 2023, બુધવાર
  તિથિ   -    વૈશાખ વદ તેરસ
  રાશિ   -   મીન  દ,ચ,ઝ,થ ( 07:29 પછી મેષ )
 નક્ષત્ર  -   રેવતી
  યોગ  -   આયુષ્યમાન
  કરણ  -    ગર
દિન વિશેષ 
વિજય મૂહુર્ત -  14:48 થી 15:40 સુધી
રાહુકાળ -   12:36 થી 14:15 સુધી
આજે પંચક સમાપ્ત થાય છે સાથે શિવરાત્રી પ્રદોષ દિવસ છે
વટસાવિત્રી વ્રત આજથી આરંભ થાય છે
મેષ (અ,લ,ઈ) 
અણધાર્યા ખર્ચાઓ સામે આવશે
નાણાકીય સ્થિતી બગડી શકે છે
તમને બાહર જવાનું થાય
મહેનતનુ  વળતર મળશે
ઉપાય -  આજે પીળોદોરો હાથમાં બંધાવો
શુભરંગ – લાલ
વૃષભ (બ,વ,ઉ) 
પરિવારના સભ્યો સાથે કારણસર ગુસ્સે થાય
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
ગેસ ની સમસ્યા થઈ શકે
તમારું સ્વાસ્થય સારુ રહેશે
ઉપાય -  આજે દેવીસતીની પૂજા કરવી
શુભરંગ – સફેદ
મિથુન (ક,છ,ઘ) 
ઘરમાં હળવાશનુ  વાતાવરણ રહેશે
સંજોગો તમારા પક્ષમાં રહેશે
ઉધાર આપેલા  પૈસા અટવાઈ શકે
પરોપકારના  કામમા  રુચિ રહેશે
ઉપાય -  આજે મંદિરમાં સણગાર અર્પણ કરવો
શુભરંગ – પીળો
કર્ક (ડ,હ)
નેગેટીવ વિચારોથી અસફળતા મળે
ધનહાનિ થવાની  સંભાવના છે
પાર્ટનરસાથે વાતચીતથી મન પ્રસન્ન રહે
બ્લડ પ્રેશરની  બિમારી રહેશે
ઉપાય -  આજે કુળદેવીની પૂજા કરવી
શુભરંગ – ગુલાબી
સિંહ (મ,ટ)
નોકરીમાં પ્રમોશન થશે
તમારા કામકાજમા સુધારો થશે
વિચારેલા કાર્યો પૂરા થઇ શકે
ધનખર્ચમાં વધારો થશે
ઉપાય -  માતાજીને હળદરનીગાઠ અર્પણ કરવી
શુભરંગ – જાંબલી
કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સાવચેતી રાખશો
ધાર્મિક  યાત્રાપર જવાનુ વિચારી શકો
લાભની તકો પ્રાપ્ત થાય
માનસિક  થાક અનુભવાય
ઉપાય -   કુળદેવીને લાપસી અર્પણ કરવી
શુભરંગ – લાલ
તુલા (ર,ત) 
આજનો દિવસ સારો જણાય
લોકો તમારા સહયોગ માટે આગળ આવશે
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
આસપાસના લોકો સાથે વાદવિવાદના કરવો
ઉપાય -  આજે બ્રહ્મભોજન કરાવું
શુભરંગ – લીલો
વૃશ્ચિક (ન,ય) 
આજે ‌દિવસ સારો રહે
આવકના  સ્ત્રોતમા  વધારો થશે
ઘરના મોટા સભ્ય  તમારી વાત માનશે
નોકરીમાં પ્રમોશન થશે
ઉપાય -  આજે વટવૃક્ષની પૂજા કરવી
શુભરંગ –  ગોલ્ડન
ધન (ભ,ધ,ફ,ઢ)
ભાગદોડમાં  રોકાયેલા રહેશો
કામમા ઉત્સાહની અછત જણાય
શારીરિક સમસ્યા રહેશે
કાર્યમાં લાભની તકો મળશે
ઉપાય -  આજે સુત્તરના તારવડે વટવૃક્ષની 21 પ્રદક્ષિણા ફરવી
શુભરંગ –  મરુન
મકર (ખ,જ)
તમારા અઘરા  કામ પુરા થાય
વેપારમાં મહત્વની ચર્ચા થશે
ભોતિક વિકાસનો  લાભ મળે
આત્મવિશ્વાસ સાથે  કામ કરો
ઉપાય  -   આજે વટવૃક્ષના મૂળમાં જલથી અભિષેક કરવું
શુભરંગ – ક્રીમ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધનસમૃદ્ધિમાં વધારો થાય
વિદેશી  કામમા  બિનજરૂરી ખર્ચ થશે
ઉતાવળ્યા કામથી ભૂલ થાય
આર્થિક સ્થિતિ મજબૂત બને
ઉપાય -  આજે સૌભાગ્યવતી બહેનોની પૂજા કરવી અને જમાડવા
શુભરંગ – કેસરી
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
રાતનો સમય શુભ કામ માટે પસાર થાય
દરેક કામ સાવધાની પૂર્વક કરવુ
તમારા કાર્યમાં ધીરજ રાખવી
ઉપાય –  આજે સૌભાગ્યવતી બહેનોને સણગાર અર્પણ કરવા
શુભરંગ – આછોપીળો
આજનો મહામંત્ર -  ૐ એૈં હ્રીં ક્લીં શ્રીં સાવિત્રી દેવ્યૈ નમઃ ||
Advertisement
Tags :
Advertisement

.