Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે વેપારમાં અટકેલા કામમાં ગતિ મળે

પંચાંગ: તારીખ: 28 જૂન 2024, શુક્રવાર તિથિ: જેઠ વદ સાતમ નક્ષત્ર: પૂર્વાભાદ્રપદા યોગ: સૌભાગ્ય કરણ: બાલવ રાશિ: મીન (દ, ચ, ઝ, થ) દિન વિશેષ: રાહુકાળઃ 14:17 થી 15:49 સુધી અભિજીત મુહૂર્તઃ 12:16 થી 13:10 સુધી વિજય મુહૂર્તઃ 14:58 થી 15:53...
આ રાશિના જાતકોને આજે વેપારમાં અટકેલા કામમાં ગતિ મળે

પંચાંગ:

Advertisement

તારીખ: 28 જૂન 2024, શુક્રવાર
તિથિ: જેઠ વદ સાતમ
નક્ષત્ર: પૂર્વાભાદ્રપદા
યોગ: સૌભાગ્ય
કરણ: બાલવ
રાશિ: મીન (દ, ચ, ઝ, થ)

દિન વિશેષ:

Advertisement

રાહુકાળઃ 14:17 થી 15:49 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:16 થી 13:10 સુધી
વિજય મુહૂર્તઃ 14:58 થી 15:53 સુધી

આજે છે કાલાષ્ટમી
સવારે 10:11 થી 16:28 સુધી રાજયોગ

Advertisement

****************
મેષ (અ,લ,ઈ)

મિત્રો, સંબંધીઓ સાથે મુલાકાતના યોગ
નિયમિત પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખવી
ઉતાવળિયા નિર્ણયોનું પરિણામ ખોટું આવે
વેપારમાં અટકેલા કામમાં ગતિ આવે
ઉપાયઃ ચોખાનું દાન કરવું
શુભરંગઃ સફેદ
શુભમંત્રઃ ૐ કાવ્યાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

આર્થિક સ્થિતિ સામાન્ય બને
સામાજિક સન્માન, પ્રતિષ્ઠા વધે
નાણા સંબંધિત વ્યવહારો નહીં કરવા
પતિ-પત્ની વચ્ચે વાત-વિવાદના યોગ
ઉપાયઃ દૂધનું દાન કરવું
શુભરંગઃ નારંગી
શુભમંત્રઃ ૐ કુંદાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

વિવાહિત જીવનમાં શાંતિ રહે
ઘરમાં રિનોવેશનની યોજનાઓ બને
ઉધાર રૂપિયા પરત મળવાથી ચિંતા દૂર થાય
મિત્રો સાથે આળસમાં સમય બગાડવો નહીં
ઉપાયઃ દહીંનું દાન કરવું
શુભરંગઃ ગુલાબી
શુભમંત્રઃ ૐ ધવલાય નમઃ||

કર્ક (ડ,હ)

નાણાકીય સ્થિતિમાં સુધારાના યોગ
પારિવારિક મુદ્દે ભાઈ-બહેન વચ્ચે દલીલ થાય
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહે
બિઝનેસ સંબંધીત ધનનું રોકાણ થઇ શકે
ઉપાયઃ શંખનું દાન કરવું
શુભરંગઃ બદામી
શુભમંત્રઃ ૐ ઉશનાય નમઃ||

સિંહ (મ,ટ)

મનોબળ મજબૂત રાખવું
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું
ત્વચા સંબંધીત સમસ્યાઓ વધી શકે
નકારાત્મક પરિસ્થિતિઓમાં ધીરજ નહીં ગુમાવવી
ઉપાયઃ શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ કવિને નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

જૂની સમસ્યાનો ઉકેલ મળતા રાહત અનુભવાય
રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં રસ વધે
સામાજિક પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખવું
કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું
ઉપાયઃ મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગઃ રાતો
શુભમંત્રઃ ૐ સુખપ્રદાય નમઃ||

તુલા (ર,ત)

વાતચીતનો સ્વર નરમ રાખવો હિતાવહ
કાર્યસ્થળે સહકર્મીઓનો સહયોગ મળે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવે
થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે
ઉપાયઃ શુક્ર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ પારગાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ મળશે
અપેક્ષાઓ સાકાર કરવા વધુ મહેનત કરવી
વ્યવસાયિક ગતિવિધિઓ વધુ સારી થાય
પારિવારિક વાતાવરણ સુખદ રહે
ઉપાયઃ સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ આત્મવિતે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આવક અને ખર્ચમાં સમાનતા રહે
નાની મોટી નકારાત્મક બાબતોને અવગણવી
કાર્યક્ષેત્રે સ્થિતિ સકારાત્મક રહે
એસિડિટી જેવી સમસ્યા રહે
ઉપાયઃ શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ લીલો
શુભમંત્રઃ ૐ હિમાંભાય નમઃ||

મકર (ખ,જ)

માર્કેટિંગ ક્ષેત્રના લોકોને મોટો ઓર્ડર મળી શકે
મનનો ડર દૂર થાય
ખભા અને ગરદનમાં ઝકડન રહે
સમયનો સદઉપયોગ કરજો
ઉપાયઃ મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ ગ્રહધિપાય||

કુંભ (ગ,શ,સ,ષ)

કઠોર મહેનત, લગનથી લક્ષ્યપ્રાપ્તિ થશે
સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાની તક મળે
ખોટો તણાવ પરેશાન કરી શકે
બીજાના મામલામાં દખલ નહીં દેશો
ઉપાયઃ હળદરિયા કંકુથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ ભાર્ગવાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થાય
પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહે
વાહન માટે દેવું લેવા પહેલા વિચાર કરવો
ઉપાયઃ કેસરયુક્તજળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ ગુલાબી
શુભમંત્રઃ ૐ નીતિકારકાય નમઃ||

Tags :
Advertisement

.