Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે

આજનું પંચાંગ તારીખ :૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩, મંગળવાર         તિથિ :  ભાદરવા શુદ ચોથ નક્ષત્ર : સ્વાતિ યોગ : વૈધૃતિ કરણ :  બવ રાશિ :તુલા ( ર,ત) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૦થી ૧૨:૫૯ સુધી રાહુકાળ : ૧૫:૩૫ થી ૧૭:૦૬ સુધી...
આ રાશિના જાતકોને આજે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ :૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩, મંગળવાર        
  • તિથિ ભાદરવા શુદ ચોથ
  • નક્ષત્ર : સ્વાતિ
  • યોગ : વૈધૃતિ
  • કરણ :  બવ
  • રાશિ :તુલા ( ર,ત)

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : ૧૨:૧૦થી ૧૨:૫૯ સુધી
  • રાહુકાળ : ૧૫:૩૫ થી ૧૭:૦૬ સુધી
  • ગણેશ ચોથ, સિદ્ધિ વિનયક વ્રત

મેષ (અ,,ઈ)

Advertisement

  • શેરબજારને લગતા કાર્યોમાં લાભદાયક અવસર પ્રાપ્ત થશે
  • અફવા ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં
  • આજે તમારી ચિંતાઓનો અંત આવશે
  • પાડોશી સાથે વાદવિવાદ જેવી સ્થિતિ બની શકે છે

ઉપાય : આજે વિષ્ણુસહસ્ત્ર પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||

વૃષભ (બ,,ઉ)

Advertisement

  • આજે જોશ અને ઉર્જાનો અનુભવ કરશો
  • આજે સમસ્યાઓને ઉકેલ મેળવવામાં સફળ રહેશો
  • વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહિ
  • જીવન સાથીનો ભાવનાત્મક સહયોગ મળશે

ઉપાય : ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ કલાત્મને નમઃ ||

મિથુન (ક,,ઘ)

  • આજે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે
  • આજે તમને મનમાં સુખ અને ઉમંગ રહેશે
  • તમારી ઉદારતાનો ખોટો દૂરઉપયોગ થાય
  • પોતાના અંગતકાર્યોમાં સમય પસાર કરશો

ઉપાય : આજે પીપળે જલઅર્પણ કરવું
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ વિશ્વરુપાય નમઃ || 

કર્ક (ડ,હ)

  • આજે શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
  • મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે
  • આજે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો
  • નોકરીમાં હાલ પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે

ઉપાય : આજે વિષ્ણુભગવાનની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ વૈકુંઠાય નમઃ ||

સિંહ (મ,ટ)

  • આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી માન-સન્માન વધશે
  • નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
  • આજે વધુ પડતા ક્રોધથી બચો
  • પરિવારમાં ધાર્મિક કાર્યો થશે

ઉપાય : આજે તુલસીના પાન તોડવા નહિ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

કન્યા (પ,,ણ)

  • આજે આવકનીસાથે ધનખર્ચ પણ વધારે રહેશે
  • પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખો
  • આજે વધારે વિચારવામાં સમય પસાર કરશો નહીં
  • તમને પેટની તકલીફ રહ્યા કરે

ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને પંચામૃત અર્પણ કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દામોદરાય નમઃ || 

તુલા (ર,ત)

  • આજે તમને ધનદાયક સ્થિતિઓ પણ બનશે
  • આજે તમને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે
  • કર્મચારીઓ સાથે કોઈ વિવાદઉભો થવા દેશો નહીં
  • નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલી અનુભવાશે

ઉપાય : આજે મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ કેશવાય નમઃ || 

વૃશ્ચિક (ન,ય)

  • આજનો દિવસ મિશ્રિત પ્રભાવ વાળો રહેશે
  • આજે યોજના બંધરીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખો
  • આજે તમારા આવકના સાધનો પ્રબળ થશે
  • આજે ઘરમાં દેવકાર્યની યોજના બનશે

ઉપાય : આજે દામોદર અષ્ટકનો પાઠ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ લક્ષ્મીનારાયણાય નમઃ || 

ધન (ભ,,,ઢ)

  • ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે
  • ઘરમાં વડીલનું માન-સન્માન જાળવી રાખો
  • ભાઈઓ સાથેકોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે
  • આજે ઘરમાં ફેરફારની યોજના બનશે

ઉપાય : આજે ગૌ અર્કનું પાન કરવું
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ સર્વાત્મને નમઃ || 

મકર (ખ,,જ્ઞ)

  • આજે સામાજિક ધાર્મિક કાર્યો થાય
  • પરિવારજનોની તબિયત સાચવવી
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં
  • આજે તમને આર્થિક લાભ થાય

ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને માખણ અર્પ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ વાચસ્પતયે નમઃ || 

કુંભ (ગ,,,ષ)

  • આજે તમને આર્થિક મુશ્કેલી આવે
  • આજે તમને સફળતા મળવાના યોગ છે
  • તમારા કામના સ્થળે વખાણ થાય
  • તમને નવી મુલાકાત થાય

ઉપાય : આજે પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ પરમાત્મને નમઃ || 

મીન (દ,,,થ)

  • કર્મચારી વર્ગને વાદવિવાદ થાય
  • મોસાળ પક્ષથી ફાયદો જણાય
  • નાણા રોકાણ કરતા પહેલા કોઈની સલાહ લેવી
  • નવી નોકરીની તક મળે

ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સત્યપરબ્રહ્મણે નમઃ ||

Tags :
Advertisement

.