Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે માતા-પિતાથી ધન લાભ થાય

આજનું પંચાંગ તારીખ - 18 એપ્રિલ 2023, મંગળવાર તિથિ - ચૈત્ર વદ તેરસ રાશિ - મીન ( દ,ચ,ઝ,થ) નક્ષત્ર - ઉત્તરાભાદ્રપદ યોગ - એૈંન્દ્ર કરણ - વિષ્ટિ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:14 થી 13:04 સુધી રાહુકાળ - 15:48 થી...
આ રાશિના જાતકોને આજે માતા પિતાથી ધન લાભ થાય

આજનું પંચાંગ
તારીખ - 18 એપ્રિલ 2023, મંગળવાર
તિથિ - ચૈત્ર વદ તેરસ
રાશિ - મીન ( દ,ચ,ઝ,થ)
નક્ષત્ર - ઉત્તરાભાદ્રપદ
યોગ - એૈંન્દ્ર
કરણ - વિષ્ટિ

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:14 થી 13:04 સુધી
રાહુકાળ - 15:48 થી 17:23 સુધી
આજે શિવરાત્રી છે સાથે સિદ્ધયોગ છે

મેષ (અ,લ,ઈ)
પારિવારિક સમસ્યા દૂર થાય
આજે તમરો શારીરિકથાક દૂર થાય
આજે તમને દિવ્ય જ્ઞાન મળે
તમરો આત્મવિશ્વાસ ઓછો થાય
ઉપાય - આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ – લાલ

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે દિવસની શરૂઆત કુળદેવીના નામથી કરવી
આજે ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય
આજે બચાવેલું ધન કામમાં આવે
આજે નવા કાર્ય થાય
ઉપાય - શ્રી ગણેશ મંદિરે લીલી વસ્તુનું દાન કરવું
શુભરંગ – ક્રીમ

મિથુન (ક,છ,ઘ)
આજે મોટી યોજના બનાવશો
આજે મગજ તણાવમાં રહે
કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય
આજે ઓચિંતા કોઈ ખરીદી થાય
ઉપાય - શ્રી ગણેશ મંદિરે મગની દાળની ખીચડીનું કરવું
શુભરંગ – વાદળી

Advertisement

કર્ક (ડ,હ)
આજે નવા મિત્રો બને
અન્યની ટીકા કરવી નહીં
આજે સાધન ચલાવતા ધ્યાન રાખવું
આજે કોઈ મોટી ભેટ મળી શકે છે
ઉપાય - શ્રી ગણેશજીને દૂર્વાની 11 ગાઠ અર્પણ કરવી
શુભરંગ – રાતો

સિંહ (મ, ટ)
આજે દિવસ આનંદમય રહે
આજે લગ્ન યોગ પ્રબળ બને છે
પ્રેમ સંબંધમાં વધારો થાય
આજે તમારા ઘરે મહેમાન આવે
ઉપાય - શ્રી ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ – કેસરી

કન્યા (પ,ઠ,ણ)
આજે તમને સંતાન દ્વારા ધન લાભ થાય
આજે તમારે મગજ શાંત રાખવું
અચાનક મોટી વ્યક્તિની મુલાકાત થાય
આજે તમારી તબિયત સાચવવી
ઉપાય - આજે ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ – લીલો

તુલા (ર,ત)
આજે બાળકો સાથે દિવસ આનંદમાં જાય
આજે નવી તક મળે
આજે કોઈ નવી આશા જાગે
આજે તમને કોઈ ભેટ મળી શકે છે
ઉપાય - શ્રી ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ – સોનેરી

વૃશ્ચિક (ન,ય)
આજ સમયનો સદુપયોગ થાય
કાર્યક્ષેત્રમાં ફાયદો જણાય
આજે તમને માતા-પિતાથી ધન લાભ થાય
તમારા ઘરનું વાતાવરણ બદલાય
ઉપાય - આજે ગણેશ મંદિરની ત્રણ પ્રદક્ષિણા કરવી
શુભરંગ – રાતો

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારી મહેનત રંગ લાવે
તમારો ભાગ્ય તમને સાથ આપે
આજે તમને ટેન્શન માંથી મુક્તિ મળે
આજે રમત-ગમત ક્ષેત્રે ધ્યાન રાખવું
ઉપાય - આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ – કાળો

મકર (ખ,જ)
જમીન મકાન માટે દિવસ ઉત્તમ જણાય છે
આજે કોઈ નવી મુલાકાત થાય
આજે ધાર્મિક કાર્ય કરો
શારીરિક તકલીફ રહ્યા કરે
ઉપાય - આજે 11 સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ – કેસરી

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને ધન લાભ થાય
માતા પિતાના આશીર્વાદના બળે કાર્ય થાય
તમારા સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું
આજે તમને એકલતા અનુભવ થાય
ઉપાય – આજે ગણેશજીને સિંદૂર યુક્ત ચોખ અર્પણ કરવા
શુભરંગ – વાદળી

મીન (દ,ચ,ઝ,થ)
આજે લાગણીમાં આવીને કોઈ કાર્ય કરવું નહી
આજે વેપારી વર્ગને સાચવવું પડે
આજે તમને ધન ખોટ આવે
પેટની તકલીફ રહ્યા કરે
ઉપાય – આજે ગણેશજીને ગોળના લાડુનો ભોગ અર્પણ કરવો
શુભરંગ – લાલ

આજનો મહામંત્ર - ૐ એૈં હ્રીં શિવ ગૌરીમય હ્રીં એૈં નમઃ ||

Tags :
Advertisement

.