Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભની તક મળશે

આજનું પંચાંગ તારીખ : 20 જુલાઈ 2023, ગુરુવાર         તિથિ :  અધિક શ્રાવણ સુદ ત્રીજ નક્ષત્ર : આશ્લેષા યોગ : સિદ્ધિ કરણ :  તૈતિલ રાશિ :  કર્ક ડ,હ ( 10:55 પછી સિંહ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી...
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભની તક મળશે

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 20 જુલાઈ 2023, ગુરુવાર        
  • તિથિ અધિક શ્રાવણ સુદ ત્રીજ
  • નક્ષત્ર : આશ્લેષા
  • યોગ : સિદ્ધિ
  • કરણ :  તૈતિલ
  • રાશિ :  કર્ક ડ,હ ( 10:55 પછી સિંહ )

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
  • રાહુકાળ : 14:25 થી 16:04 સુધી
  • આજે ત્રીજ તિથિ વૃદ્ધિતિથિ છે સાથે સૂર્યદેવ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે

મેષ (અ,,ઈ)

Advertisement

  • પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
  • અટકેલા કામ પૂરાં થશે
  • પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
  • પેટ સંબધિત સમસ્યા રહે

ઉપાય : આજે દત્તબાવનીના પાઠ કરવા 

શુભરંગ ગુલાબી

Advertisement

શુભમંત્ર : ૐ દયાવતે નમઃ ||  

વૃષભ (બ,,ઉ)

  • આજે પૈસા સંબધિત ખર્ચ થશે
  • સંબધોમાં તણાવ વધી શકે છે
  • વ્યપારમાં સાવચેત રહેવું
  • તમારા સાથીનો મૂડ બગડી શકે છે

ઉપાય :  દત્તાત્રેય 108 નામના પાઠ કરવા

શુભરંગ સફેદ

શુભમંત્ર : ૐ ધનદાય નમઃ ||

મિથુન (ક,,ઘ)

  • આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
  • તમારા પૈસા ફસાઈ શકે છે
  • લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
  • આજે વ્યર્થ ખર્ચ ટાળવો

ઉપાય : મંદિરમાં પીળા વસ્ત્રોનું દાન કરવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||

કર્ક (ડ,હ)

  • પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
  • દેવ દર્શનનો લાભ લેવો
  • રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
  • આંખની સમસ્યા રહે

ઉપાય : બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું

શુભરંગ બ્રાઉન રંગ

શુભમંત્ર : ૐ પુષ્યનાથાય નમઃ ||

સિં (મ,ટ)

  • શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
  • આનંદદાયી સારા સમાચાર મળે
  • આવકના નવા સ્રોત ખુલશે
  • તમારા પૈસા ફસાઈ શકે છે

ઉપાય :  રીયલ કેસરનું દાન કરવું

શુભરંગ ગોલ્ડન રંગ

શુભમંત્ર : ૐ દેવાય નમઃ ||

કન્યા (પ,,ણ)

  • તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
  • વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
  • બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
  • ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું

ઉપાય :  હળદરની ગાઠનું દાન કરવું

શુભરંગ આછો વાદળી

શુભમંત્ર : ૐ હેમવપુષે નમઃ ||

તુલા (ર,ત)

  • રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
  • ધંધાની પ્રગતિ લાભ કરાવશે
  • ધન પ્રાપ્તિના યોગ બને છે
  • આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે

ઉપાય :  ગુરુ અષ્ટકના પાઠ કરવા

શુભરંગ કાળો

શુભમંત્ર : ૐ અભીષ્ટદાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • અધૂરા કાર્ય પૂર્ણ થાય
  • લગ્ન યોગ પ્રબળ બને
  • સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
  • આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે

ઉપાય :  શ્રી દત્તાત્રેયના 1008 નામના પાઠ કરવા 

શુભરંગ :  પર્પલ રંગ

શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
  • આર્થિક લાભની તક મળશે
  • બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
  • તમારા સપના સાકાર થાય

ઉપાય : સ્ફટીકની માળાથી શ્રીં દ્રાં નમઃ || મંત્ર જાપ કરવા

શુભરંગ :  નારંગી રંગ

શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||

મકર (ખ,જ)

  • તમારું મન કામમાં ના પરોવાય
  • ખોટું બોલવાનું ટાળવું
  • નાણાકીય વ્યવહાર ઓછા થાય
  • કામ બાબતે દલીલ ઓછી કરવી

ઉપાય  : દત્તાત્રેય ભગવાનને સફેદ ચંદનનું દાન કરવું

શુભરંગ ખાકી કલર

શુભમંત્ર : ૐ દેત્યહન્ત્રે નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • તમારી ચિંતા દુર કરવી
  • પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
  • બાળકને શારીરિક સમસ્યા રહે
  • સંબધોમાં મતભેદ થઈ શકે છે

ઉપાય : ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી

શુભરંગ મરુન રંગ

શુભમંત્ર : ૐ સર્વગાય નમઃ ||

મીન (દ,,,થ)

  • આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
  • વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
  • વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
  • આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે

ઉપાય : ભગવાન દત્તાત્રેય ગુગ્ગળનો ધૂપ અર્પણ કરવું

શુભરંગ : ઘાટો પીળો રંગ  

શુભમંત્ર : ૐ બ્રહ્મપુત્રાય નમઃ ||

Tags :
Advertisement

.