Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે સંપતિમા વધારો થાય

આજનું પંચાંગ તારીખ : 11 ઓગસ્ટ 2023, શુક્રવાર તિથિ : અધિક શ્રાવણ વદ એકાદશી નક્ષત્ર : મૃગર્શીર્ષ યોગ : વ્યાઘાત કરણ : બવ રાશિ : વૃષભ બ,વ,ઉ ( 17:00 પછી મિથુન ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:11...
07:29 AM Aug 11, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ : 11 ઓગસ્ટ 2023, શુક્રવાર
તિથિ : અધિક શ્રાવણ વદ એકાદશી
નક્ષત્ર : મૃગર્શીર્ષ
યોગ : વ્યાઘાત
કરણ : બવ
રાશિ : વૃષભ બ,વ,ઉ ( 17:00 પછી મિથુન )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:11 સુધી
રાહુકાળ : 11:08 થી 12:45 સુધી
આજે એકાદશીની વૃદ્ધિ તિથિ છે જેને પદ્મિની એકાદશી પણ કહેવાય

મેષ (અ,લ,ઈ)
આજે મતભેદનો સામનો કરવો પડે
તમારા તરફ લોકો આકર્ષાય
હાસ્યથી ભરેલો દિવસ રહે
તમને નાની – મોટી ભેટ મળે
ઉપાય : આજે તુલ્સીમાની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ કેશવાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
વિદેશ યાત્રાથી લાભ થાય
વડીલોની સલાહ લઈને કાર્ય પુર્ણ કરવું
તમારા માટે નવી યોજના બને
કોઇ નવા વ્યક્તિનુ આગમન થાય
ઉપાય : આજે વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ નારાયણાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
માનસિક ચિંતા દૂર કરવી
મિત્રો તરફથી ફાયદો થાય
આજે વેપારમા વૃદ્ધિ થાય
ભાઈ - બહેનથી લાભ થાય
ઉપાય : દામોદર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ માધવાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજનો દિવસ લાભ દાયક સાબિત થાય
આર્થિક સ્થિતિ મજબૂત બનાવો
વાદ-વિવાદમાં સમયના બગાડવો
કાર્યક્ષેત્રમાં નિરાંત અનુભવાય
ઉપાય : આજે મધુરાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ગોવિન્દાય નમઃ ||

સિંહ (મ,ટ)
આત્મવિશ્વાસ મજબૂત થાય
વેપારમા પ્રગતિ મેળવશો
વિદ્યાભ્યાસમાં સફળતા મળે
આજે ઘરમાં શાંતિ બની રહે
ઉપાય : આજે ગુરુ વંદના કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે સાવચેતીથી કામ કરવુ
લોહીના દબાણથી તકલીફ થાય
સંતાન સંબંધી કાર્યોમાં સફળતા મળે
આજે સંપતિમા વધારો થાય
ઉપાય : લીલુશ્રીફળ વિષ્ણુભગવાનને અર્પણ કરવું
શુભરંગ : ઘાટોલીલો
શુભમંત્ર : ૐ મધુસૂદનાય નમઃ ||

તુલા (ર,ત)
સંતાન પર ગર્વ અનુભવો
આજે તમારે વિચારીને બોલવુ જોઈએ
તમે બીજાને મદદરૂપ થઈશકો
વાહન ચલાવતી વખતે સાવધાની રાખો
ઉપાય : આજે બ્રહ્મ ભોજન કરાવવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ત્રિવિક્રમાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
નકારાત્મક ભાવના છોડવી
બીજાને જવાબદારી સોંપો
આજે ઝડપી નિર્ણય લેશો
આજે સામાજિક કાર્ય કરશો
ઉપાય : ભગવાન નારાયણને પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારની ચિંતા દૂર થાય
આજે ધન લાભ થાય
પ્રવાસના યોગ બને
નાની મુશ્કેલીનો સામનો કરવો પડે
ઉપાય : આજે ગાયમાતાની સેવા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીધરાય નમઃ ||

મકર (ખ,જ)
વેપારને મજબૂત કરવાના મહત્વના પગલા લેશો
આજે ધાર્મિક સ્થળોની મુલાકાત થાય
આજે કોઇ નવા કાર્ય કરશો
પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય
ઉપાય : આજે બ્રાહ્મણોને નવા વસ્ત્રદાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હ્રષિકેશાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે પ્રવાસના યોગ બને
વેપારમાં નવા ફેરફાર થાય
આજે સાધનની ખરીદી કરશો
નાના વેપારીઓને ફાયદા થાય
ઉપાય : આજે શ્રી નારાયણ કવચના પાઠ કરવા
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ પદ્મનાભાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે સફળતા ખુશી લાવે
વેપારમાં આજે સફળતા મળે
કાર્યક્ષેત્રમાં તમારા વખાણ થાય
તમારી તબિયતનું ધ્યાન રાખવું
ઉપાય : આજે શ્રી સૂક્તના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ દામોદરાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article