Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે મનને નિયંત્રણમાં રાખવું

આજનું પંચાંગ તારીખ : ૦૬ ઓક્ટોમ્બર ૨૦૨૩, શુક્રવાર         તિથિ :  ભાદરવા વદ સાતમ નક્ષત્ર : આર્દ્રા યોગ : પરિધ કરણ :  બાલવ રાશિ : મિથુન (ક,છ,ઘ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૧ થી૧૨:૩૯ સુધી રાહુકાળ : ૧૦:૪૭ થી ૧૨:૧૫...
07:00 AM Oct 06, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

દિન વિશેષ

મેષ (,,)

ઉપાય : આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ નિત્યાનન્દાય નમઃ ||

વૃષભ (,,)

ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ નિખિલાગમવેધ્યાય નમઃ ||

મિથુન (,,)

ઉપાય : આજે બ્રાહ્મણોને ચાખાનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દિપ્તમૂર્તયે નમઃ ||

કર્ક (,)

ઉપાય : આજે સૂર્ય કવચના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સૌખ્યદાયિને નમઃ ||

સિંહ (,)

ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રેયસે નમઃ ||

કન્યા (,,)

ઉપાય : આજે સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||

તુલા (,)

ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સુપ્રસન્નાય નમઃ ||

વૃશ્ચિક (,)

ઉપાય : આજે આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ઇષ્ટાર્થદાય નમઃ ||

ધન (,,,)

ઉપાય : આજે ઉનના કપડાનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સમ્પત્કરાય નમઃ ||

મકર (,)

ઉપાય : આજે મંદિરમાં લાલકંકુનું દાન કરવું
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

ઉપાય : આજે ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ તેજોરૂપાય નમઃ ||

મીન (,,,)

ઉપાય : આજે પીળારંગની ચુંદડી મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પરેશાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article