આ રાશિના જાતકોએ આજે મનને નિયંત્રણમાં રાખવું
આજનું પંચાંગ
- તારીખ : ૦૬ ઓક્ટોમ્બર ૨૦૨૩, શુક્રવાર
- તિથિ : ભાદરવા વદ સાતમ
- નક્ષત્ર : આર્દ્રા
- યોગ : પરિધ
- કરણ : બાલવ
- રાશિ : મિથુન (ક,છ,ઘ)
દિન વિશેષ
- અભિજીત મૂહુર્ત : ૧૧:૫૧ થી૧૨:૩૯ સુધી
- રાહુકાળ : ૧૦:૪૭ થી ૧૨:૧૫ સુધી
- અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટ્મી
- મહાલક્ષ્મી વ્રત સમાપન
મેષ (અ,લ,ઈ)
- વિદ્યાભ્યાસમાં ચિંતન કરવાની જરૂરિયાત રહે
- પારિવારિક જીવન મધુર રહી શકે છે
- આજે ખોટો તણાવ લેશો નહીં
- ઘરની દેખરેખને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો
ઉપાય : આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ નિત્યાનન્દાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
- આજે નવા સોદા પાર પડે
- આજે તમારે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો
- ભૂલો દ્વારા કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય
- પરિવારમાં વિવાદો દૂર થાય
ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ નિખિલાગમવેધ્યાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
- ઘરના વડીલો સાથે સમય પસાર કરો
- તમારું લગ્ન જીવન સારું રહે.
- કોઈ નજીકની વ્યક્તિસાથે ગેર સમજણ ઊભી થઈ શકેછે
- સ્વાસ્થ્ય સારું રહેશે
ઉપાય : આજે બ્રાહ્મણોને ચાખાનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દિપ્તમૂર્તયે નમઃ ||
કર્ક (ડ,હ)
- આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે
- પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
- આજે તમારે કામમાં આળશ રાખવી નહિ
- પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે
ઉપાય : આજે સૂર્ય કવચના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સૌખ્યદાયિને નમઃ ||
સિંહ (મ,ટ)
- આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી
- ધાર્મિક પ્રવાસના યોગ બને
- આર્થિક સ્થિતિ મજબૂત બને
- આજે પગના દુખાવાની ફરિયાદ રહે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રેયસે નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
- આજે મગજમાં તણાવ રહે
- નવી વ્યક્તિનું આગમન થાય
- જીવનસાથી જોડે સંબંધ સુધરે
- આજે તમારી તબિયત સારી રહે
ઉપાય : આજે સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||
તુલા (ર,ત)
- આજે લોકોની કદર કરવી
- વિવેક બુદ્ધિ કામમાં આવે
- ખરાબ ટેવ સુધારો
- આજે તમને પૈસાનું મહત્વ સમજાય
ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સુપ્રસન્નાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
- નવી નોકરીની વાત આવે
- કોઈની પર જલ્દી વિશ્વાસના મૂકવો
- જુસ્સામાં વધારો થાય
- આજે ધન આપવું કે લેવું નહિ
ઉપાય : આજે આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ઇષ્ટાર્થદાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
- લગ્ન યોગમાં વિલબ જણાય
- કોઈની સાથે મતભેદના કરવા
- કામ કરતી વખતે કાળજી રાખવી
- મિત્ર તરફથી ભેટ સોગાદ મળશે
ઉપાય : આજે ઉનના કપડાનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સમ્પત્કરાય નમઃ ||
મકર (ખ,જ)
- બાળકો તરફથી લાભ થાય
- કોઈવસ્તુ સારી કિંમતમાં વેચાય
- ઉતાવળમાં મૂડી રોકાણના કરવું
- કાળા રંગની વસ્તુથી દૂર રહેવુ
ઉપાય : આજે મંદિરમાં લાલકંકુનું દાન કરવું
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
- આત્મવિશ્વાસમાં વધારો થાય
- નોકરીની તક માટે ઉતમ દિવસ છે
- પૈસાની બાબતે દલીલના કરવી
- જીદ્દી સ્વભાવ છોડવો
ઉપાય : આજે ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ તેજોરૂપાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
- માતા તરફથી લાભ થાય
- આજે યાદગાર દિવસ રહે
- આજે મનને નિયંત્રણમાં રાખવું
- સામજિક કાર્ય થાય
ઉપાય : આજે પીળારંગની ચુંદડી મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પરેશાય નમઃ ||