Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે જીવનસાથી તરફથી મળી શકે છે કોઈ ભેટ

દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૦ થી ૧૨:૩૮ સુધી રાહુકાળ : ૧૩:૪૧ થી ૧૫:૦૮ સુધી તેરસ નુ શ્રાદ્ધ પ્રદોષ, માસ શિવરાત્રી મેષ (અ,લ,ઈ) અને આસ્થા ઘણી રહેશે પરંતુ ઉતાવળ કરવાથી બચો, પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો, પરિવારમાં શાંતિ જાળવવાની કોશિશ...
આ રાશિના જાતકોને આજે જીવનસાથી તરફથી મળી શકે છે કોઈ ભેટ

દિન વિશેષ

Advertisement

  • અભિજીત મૂહુર્ત : ૧૧:૫૦ થી ૧૨:૩૮ સુધી
  • રાહુકાળ : ૧૩:૪૧ થી ૧૫:૦૮ સુધી
  • તેરસ નુ શ્રાદ્ધ
  • પ્રદોષ, માસ શિવરાત્રી

મેષ (અ,,ઈ)

  • અને આસ્થા ઘણી રહેશે પરંતુ ઉતાવળ કરવાથી બચો,
  • પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો,
  • પરિવારમાં શાંતિ જાળવવાની કોશિશ કરો,
  • આજે ખર્ચમાં વધારો થશે તથા ધાર્મિક સ્થળની યાત્રા પર જવું પડી શકે છે.

ઉપાય : આજે ગણેશજીને લાડુ અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ શ્રિયૈ નમઃ || 

Advertisement

વૃષભ (બ,,ઉ)

  • આજનું આપનો દિવસ દોડધામ ભર્યો રહેશે
  • અટકેલા કાર્યો આજે પરિપૂર્ણ થઈ શકે છે
  • નાની મોટી આજે યાત્રાઓ શંભવી શકે છે.
  • સંતાન બાબતે થોડી ચિંતા રહ્યા કરે

ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ || 

Advertisement

મિથુન (ક,,ઘ)

  • આજનો દિવસ આપના માટે ખર્ચાળ સાબિત થશે
  • સામાજિક કાર્યોમાં પણ શત્રુઓની પીડા રહેશે.
  • આજે આપણે મધુર વાણીનો ઉપયોગ કરવો જોઈએ.
  • આજે દરેક કાર્ય સમજી વિચારીને કરવું એ લાબકારી રહેશે

ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ ગૌર્યૈ નમઃ || 

કર્ક (ડ,હ)

  • તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
  • નવીમિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
  • નવાધંધાની શરૂઆત કરવાનો વિચારતા આવે
  • તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું

ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ મૂષકવાહનાય નમઃ ||

સિંહ (મ,ટ)

  • આપના તમામ નકારાત્મક ઉર્જા દૂરથાથ
  • આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
  • પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
  • પથરીજેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું

ઉપાય : ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ અમિતાય નમઃ ||

કન્યા (પ,,ણ)

  • આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરશો
  • આળસ અને પ્રમાદને છોડી દેવા
  • આજે નોકરી મળે યોગ બને
  • શત્રુઓ તમારા મિત્રો બને

ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ ધૃણયે નમઃ ||

તુલા (ર,ત)

  • આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થાય
  • ખોટા વિચારોથી લીધેલ નિર્ણય ખોટ આવે
  • કાર્યોમાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે
  • માતાની તબિયત ખરાબ થાય

ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ બ્રહ્મણ્યાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • તમારા ભાગ્યનો ઉદય થાય
  • લાંબી યાત્રાઓ પણ થઈ શકેછે
  • આજે કોઈને ધન ઉધાર આપવા નહિ
  • મિત્રોસાથે સંબંધ ખરાબ થાય નહિ તેનું ધ્યાન રાખવું

ઉપાય : શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મારુન
શુભ મંત્ર : ૐ કુણ્ડલિને નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • નોકરીમાં બઢતી અને બદલીના યોગ બને
  • મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
  • પત્નીની તબિયત સાચવવી
  • નોકરી વ્યાપારમાં ધ્યાન રાખો

ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ નાદપ્રતિષ્ઠીતાય નમઃ ||

મકર (ખ,,જ્ઞ)

  • ભાઈ બહેનથી લાભ થાય
  • માનસિક તણાવ અનુભવાય
  • રોકાયેલા નાણા પાછા મળે
  • આજે તમને નવી તક મળશે

ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ દેવદેવાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
  • માતા-પિતા જોડે મતભેદ થાય
  • લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
  • શરદી-ઉધરસની સમસ્યા રહે

ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભ મંત્ર : ૐ શિવાશોકહારિણે નમઃ ||

મીન (દ,,,થ)

  • આજે તમને પરિવાર તરફથી મદદ મળે
  • જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
  • પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
  • નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે

ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : ગોલ્ડન
શુભ મંત્ર : ૐ શ્રીહૃદયાય નમઃ ||

Tags :
Advertisement

.