Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થાય

આજનું પંચાંગ તારીખ : 05 ઓગસ્ટ 2023, શનિવાર         તિથિ :  અધિક શ્રાવણ વદ ચોથ નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ યોગ : સુકર્મા કરણ :  કૌલવ રાશિ : મીન ( દ,ચ,ઝ,થ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:20 થી 13:12 સુધી રાહુકાળ...
આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થાય

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 05 ઓગસ્ટ 2023, શનિવાર        
  • તિથિ અધિક શ્રાવણ વદ ચોથ
  • નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ
  • યોગ : સુકર્મા
  • કરણ :  કૌલવ
  • રાશિ : મીન ( દ,ચ,ઝ,થ )

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:20 થી 13:12 સુધી
  • રાહુકાળ : 09:39 થી 11:08 સુધી
  • આજે વજ્રમુશળ યોગ છે સવારે 02:55 થી સૂર્યોદય સુધી
  • આજે હનુમાનજીની પૂજાનો વિશેષ દિવસ છે

મેષ (અ,,ઈ)

Advertisement

  • આપના મનના મુરાદો પૂર્ણ થાય
  • આજે કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધે
  • તમે તમારા લક્ષ્યને મહત્વ આપજો
  • ધીરજના ફળ મીઠા સમજવા

ઉપાય : હનુમાનજીની પૂજા કરવી

શુભરંગ : લાલ

Advertisement

શુભમંત્ર : આંજનેયાય નમઃ ||

વૃષભ (બ,,ઉ)

  • આપના જીવનમાં હકારાત્મક વલણ વધે
  • આજે તમે આશાવાદી બનશો
  • તમને મહેનત અને પરિશ્રમનું ઉત્તમ ફળ મળે
  • વિદ્યાભ્યાસમાં થોડીક તકલીફ જણાય

ઉપાય : સિંદુરયુક્ત ચોખ હનુમાનજીને અર્પણ કરવા

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : મહાવીરાય નમઃ ||

મિથુન (ક,,ઘ)

  • આજનો દિવસ તમારા માટે સામાન્ય જણાય
  • તમારું સ્વાસ્થ્ય આજે નબળું જણાય
  • કાર્યક્ષેત્રમાં તમે વ્યસ્ત રહેશો
  • તમારા ક્રોધપર અંકુશ રાખજો

ઉપાય : આજે હનુમાનજીને ખજુર અર્પણ કરવી

શુભરંગ : લીલો

શુભમંત્ર : હનૂમતે નમઃ ||

કર્ક (ડ,હ)

  • આપના વ્યવસાયિક કામમાં સાનુકુળતા રહે
  • આજે કૌટુંબિક સમસ્યા દૂર થાય
  • આજે ખેડૂતોને પરિશ્રમનું ફળ મળે
  • તમારું સ્વાસ્થ્ય સારું રહે

ઉપાય : આજે હનુમાનજીને સરસવના તેલનું લેપણ કરવું 

શુભરંગ : પીળો

શુભમંત્ર : સર્વબંધવિમોક્ત્રે નમઃ ||

સિં (મ,ટ)

  • આજનો દિવસ મધ્યમ રહે
  • આપે ઉતાવળે કોઈ કામ ના કરવા
  • પરિવારની સલાહ તમને હોશિયાર બનાવે
  • તમને પ્રયત્નો થકી લાભ મળે

ઉપાય : આજે હનુમાનઅષ્ટકના પાઠ કરવા

શુભરંગ : ગોલ્ડન

શુભમંત્ર : ભીમસેન સહાયકૃથે નમઃ ||

કન્યા (પ,,ણ)

  • આજે તમારી માનસિક ચિંતા દૂર થાય
  • કાર્યક્ષેત્રે તમને બેચેની જણાય
  • આપનો અનુભવ પરિવારને મદદ રૂપ થાય
  • આજે રાહતના એંધાણ મળતા જણાય

ઉપાય : આજે સુંદરકાંડના પાઠ કરવા

શુભરંગ : વાદળી

શુભમંત્ર : પારિજાત દ્રુમલસ્થાય નમઃ ||

તુલા (ર,ત)

  • આજનો દિવસ યાદગાર જણાય
  • આવક કરતા જાવક વધે
  • તમે સામાજિક કાર્ય કરશો
  • આજે વિવાદોથી મુક્તિ મળે

ઉપાય : આજે હનુમાનજીને વડા અર્પણ કરવા

શુભરંગ : નેવી બ્લ્યુ

શુભમંત્ર : સર્વદુઃખહરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • તમને નોકરી- ધંધાનું ટેન્શન રહે
  • આજનો દિવસ હળવાસ પૂર્ણ રહે
  • તમે કુદરતી ન્યાય પર વિશ્વાસ રાખજો
  • તમારી યાદશક્તિમાં વધારો થાય

ઉપાય : આજે હનુમાનજીને બુંદીના લાડુ અર્પણ કરવા

શુભરંગ :  પર્પલ

શુભમંત્ર : મનોજવાય નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • આજનો દિવસ તમારા માટે ઉત્તમ જણાય
  • આજે તમે નિરાશામાંથી બહાર આવશો
  • આજે તમારું જીવન પ્રવૃતિશીલ રહે
  • આજે ધન ખર્ચમાં વધારો થાય

ઉપાય : આજે હનુમાનજીને આકડાની માળા ચડાવવી

શુભરંગ :  નારંગી

શુભમંત્ર : કપીશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)

  • આપની મનો કામના પૂર્ણથતી જણાય
  • તમારા વેપારમાં આળસ ના રાખશો
  • તમારા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે
  • આજે પારિવારિક ચિંતા દૂર થાય

ઉપાય  :  આજે હનુમાનજીને 21 લવિંગની માળા ચડાવવી 

શુભરંગ : ખાકિ

શુભમંત્ર : ૐ સર્વરોગહરાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • તમારી યોજનાઓ તમને સફળ બનાવે
  • આજે આવકમાં વધારો થાય
  • આજે મહેનત અને પરિશ્રમ વધે
  • આજે ગૃહવિવાદ દૂર થાય

ઉપાય :  આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા

શુભરંગ : મરુન

શુભમંત્ર : કુમારબ્રહ્મચારિણે નમઃ ||

મીન (દ,,,થ)

  • આજનો દિવસ ઉત્તમ રહે
  • તમારું માનસિક ટેન્શન હળવું બને
  • આજે પરિવારમાં આનંદ વર્તાય
  • તમારા કામકાજમાં વ્યસ્ત રહેશો

ઉપાય : આજે હનુમાનવડવાનલ સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : નેવીબ્લુ

શુભમંત્ર : રામદૂતાય નમઃ ||

Tags :
Advertisement

.