Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે આવકમાં થઇ શકે છે વધારો

દિન વિશેષ વિજય મૂહુર્ત : ૧૪:૩૫થી ૧૫:૩૫ સુધી રાહુકાળ : ૧૨:૩૭ થી ૧૪:૧૧ સુધી સિતળા સાતમ કાલાષ્ટમિ, બુધ પૂજન શ્રી કૃષ્ણજયંતિ ઉપવાસ મેષ (અ,લ,ઈ) આજે આરોગ્ય બાબતે સાવધાન રહેવુ, આંખોની તકલિફ જણાય ધન હાનિ નાયોગો છે. માન સમ્માન મા ઉણપ...
આ રાશિના જાતકોને આજે આવકમાં થઇ શકે છે વધારો

દિન વિશેષ

Advertisement

  • વિજય મૂહુર્ત : ૧૪:૩૫થી ૧૫:૩૫ સુધી
  • રાહુકાળ : ૧૨:૩૭ થી ૧૪:૧૧ સુધી
  • સિતળા સાતમ
  • કાલાષ્ટમિ, બુધ પૂજન
  • શ્રી કૃષ્ણજયંતિ ઉપવાસ

મેષ (,,)

  • આજે આરોગ્ય બાબતે સાવધાન રહેવુ,
  • આંખોની તકલિફ જણાય
  • ધન હાનિ નાયોગો છે.
  • માન સમ્માન મા ઉણપ આવે

ઉપાય : આજે કુળદેવીને લાપસિ ધરવી

Advertisement

શુભરંગ : રક્ત

શુભમંત્ર : અં અંગારકાય નમ:||

Advertisement

વૃષભ (,,)

  • આજે સુખ સુવિધાના સાધન મા વધારો થાય
  • આરોગ્ય સુધરે
  • આજે વયસ્કો માટે સારા સમાચાર પ્રાપ્ત થાય
  • સ્ત્રીમિત્રો થી લાભ જણાય

ઉપાય : આજે બાળકો ને રેવડી આપવી

શુભરંગ : રૂપેરિ

શુભમંત્ર : ગં ગણપતયે નમઃ ||

મિથુન (,,)

  • આજે પારિવારિક મતભેદો થી બચવુ જોઇએ
  • આજે અભ્યાસ મા મન ન લાગે
  • આજે ખોટા વિચારો ને ત્યાગ કરવો
  • આજે આળશ નો ત્યાગ કરિ મહેનત કરવી

ઉપાય : આજે ગણેશજી ને લાલ જાસૂદ ચડાવવુ

શુભરંગ : ધેરો લીલો

શુભમંત્ર : એકદંતાય નમઃ ||

કર્ક (,)

  • આજે ધન લાભ થાય
  • આજે વિરોધીઓને હરાવી આપ સફળ થશો,
  • પ્રિયજન ની મુલાકાત થાય
  • આજે નવા સમ્બંધો અને નવા લોકો સાથે મુલાકાત થાય

ઉપાય : આજે દહિ નુ દાન કરવુ

શુભરંગ : આછો સફેદ

શુભમંત્ર : ભાલચંદ્રાય નમઃ ||

સિં (,)

  • માનસિક બેચેની બની રહે
  • પત્નિ સાથે મતભેદ રહે
  • પિત્ત અને વાયુ વિકાર થાય
  • આરોગ્ય કથળતુ જણાય

ઉપાય : ગરિબોમા બુંદીના લાડુનુ વિતરણ કરવુ.

શુભરંગ : નારંગી

શુભમંત્ર : ઉમાપૂત્રાય નમઃ||

કન્યા (,,)

  • યાત્રા પ્રવાસ મા કષ્ટ્ થાય
  • કાર્યમાં નિસ્ફળતા મળે
  • વાહન વ્યવહાર મા સાવધાની રાખવી
  • નિર્ણય લેવામા અસમર્થતા રહે.

ઉપાય : આજે પોતાના હાથે જ ગાય ને ધાસ ખવડાવવુ

શુભરંગ : કેસરી

શુભમંત્ર : લમ્બોદરાય નમઃ ||

તુલા (,)

  • આજે વ્યાપારમા ધન લાભ થાય
  • આજે રોજગાર પ્રાપ્તિ ના પણ યોગો છે.
  • આજે હર્ષ ઉલ્લાસ મય વાતાવરણ રહે
  • આજે વિરોધિ ઓ સામે વિજય થાય

ઉપાય : કેસર યુક્ત દૂધ નુ સેવન કરવુ

શુભરંગ : સોનેરિ

શુભમંત્ર : સુમુખાય  નમઃ ||

વૃશ્ચિક (,)

  • આજે ધન લાભ થાય
  • યાત્રા પ્રવાસ સુખ પુર્વક થાય
  • આજે વાહન સુખ ના યોગો બને છે.
  • ખાનપાન અને હરવા ફરવામા ધન ખર્ચ થાય

ઉપાય : આજે લાલ ચંદન નુ તિલક કરવુ

શુભરંગ : ઘેરો લાલ

શુભમંત્ર : વકતુણ્ડાય નમઃ ||

ધન (,,,)

  • આરોગ્ય બાબતે સાચવવુ છાતિમા બળતરા રહે.
  • વાદવિવાદ થી દૂર રહેવુ
  • માનસિક કલેશ રહે
  • આજે ખોટા ખર્ચ થી બચવુ

ઉપાય : આજે હળદર જળ મા પધરાવી સ્નાન કરવુ

શુભરંગ : પીળો

શુભમંત્ર : ગૌરિતનયાય નમઃ ||

મકર (,)

  • નિયમોનુ ઉલ્લંઘન ન કરવુ
  • વ્યવસાય મા છેતરપીંડી થી બચવુ
  • સંતાનો સાથે મત ભેદ થાય
  • આજ વિરોધી ઓ ને આપના પર ટીકા કરવાની તક ન આપો

ઉપાય : આજે ગુગળ કપૂર નો ઘરમા ધૂપ કરવો

શુભરંગ : કાળો

શુભમંત્ર : રધુનાથાય નમઃ ||

કુંભ (,,,)

  • મનો કામના પુર્ણ થાય
  • સમાજમા સમ્માન થાય
  • પદોન્નતિ થાય
  • આજે આપના કાર્યોની સરાહના થાય

ઉપાય : શિવલિંગ પર કાળાતલ યુક્ત ગાય નુ દૂદ ચડાવવુ

શુભરંગ : રાખોડી

શુભમંત્ર : મહા રૂદ્રાય નમઃ||

મી(,,,)

  • ભાગ્યોદય કારક દિન
  • આવક મા વધારો થાય
  • સંતાન સુખ મળે
  • સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય

ઉપાય : આજે દુર્ગા ચાલિસા નો પાઠ કરવો

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ દું દુર્ગાયૈ નમ:||

Tags :
Advertisement

.