Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે કોઈ સમસ્યાનો ઉકેલ મળે

આજનું પંચાંગ તારીખ  :  18 જુલાઈ 2023, મંગળવાર   તિથિ   :  અધિક શ્રાવણ સુદ એકમ  નક્ષત્ર  : પુષ્ય   યોગ  : હર્ષણ   કરણ  : કિંસ્તુઘ્ન   રાશિ  : કર્ક ( ડ,હ ) દિન વિશેષ  અભિજીત મૂહુર્ત : 12:19 થી...
આ રાશિના જાતકોને આજે કોઈ સમસ્યાનો ઉકેલ મળે
આજનું પંચાંગ
તારીખ  :  18 જુલાઈ 2023, મંગળવાર
  તિથિ   :  અધિક શ્રાવણ સુદ એકમ
 નક્ષત્ર  : પુષ્ય
  યોગ  : હર્ષણ
  કરણ  : કિંસ્તુઘ્ન
  રાશિ  : કર્ક ( ડ,હ )
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
રાહુકાળ :  16:05 થી 17:44 સુધી
આજથી અધિક શ્રાવણ માસ આરંભ થાય છે
સાથે પુરસોત્તમ માસ પ્રારંભ થાય છે કોકિલા વ્રત સમાપ્ત થાય છે
મેષ (અ,લ,ઈ) 
આજે મતભેદોનો સામનો કરવો પડે
જમીન મકાનથી લાભ થાય
મોસાળ પક્ષથી સારા સમાચાર મળે
તમારા શરીરમાં થોડીક આળસ જણાય
ઉપાય : આજે ગાયમાતાની સેવા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ પ્રતાપનાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
આજે ધન લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે
આજે તમને બાળકો તરફથી ફરિયાદ મળે
સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે
જીવનસાથી તરફથી ભેટ મળે
ઉપાય : ગાયમાતાને ગોળ ખવડાવવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ઔષધાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
તમારા સ્વભાવ પ્રત્યે ગંભીર બનશો
આજે વધુ મહેનતથી કાર્યમાં સફળતા મળે
આજે શત્રુઓ તેમના કાવતરામાં સફળ થઈ શકે
આજે તમે ભાઈ બહેનોના સહાયક બનશો
ઉપાય : આજે ગાયમાતાની ત્રણ પ્રદક્ષિણા ફરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ શશબિન્દવે નમઃ ||
કર્ક (ડ,હ)
આજે મિત્રો સાથે દિવસ આનંદમય જાય
આજે ઘરમાં ધાર્મિક કાર્ય થાય
આજે કોઈ સારી ભેટ સોગાદ મળે
આજે સ્વાસ્થ્ય સારું જણાય
ઉપાય : આજે ગાયમતને તાજી રોટલી ખવડાવવી
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ પ્રકાશાત્મને નમઃ ||
સિંહ (મ,ટ)
આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય
કોઈને ઉધાર આપો કે લેવું નહીં
મિત્ર સાથે દિવસ સારો જાય
તમને ચિંતાથકી માથામાં દુખાવો રહે
ઉપાય :  આજે ગાયમાતાને કંકુનું તિલક કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ કામપ્રદાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ) 
આજે નવું સાહસ કરવા માટે ઉત્તમ દિવસ છે
આજે કોઈપણ કાર્ય વડીલને પૂછીને કરવું
આજે ધનને બચાવીને રાખવુ
તમારા જીવનમાં નવો વળાંક આવે
ઉપાય : આજે ગાયમતને લીલું ઘાસ ખવડાવવું
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ યુગાવર્તાય નમઃ ||
તુલા (ર,ત) 
આજનો દિવસ મોજ મસ્તી માં પસાર થાય
બાળપણની યાદ તાજી થાય
તમારા ઘરનું ટેન્શન ગુસ્સો કરાવે
નાના મોટા મતભેદોથી સાવધાન રહો
ઉપાય : આજે ગાયમાતાની સાત પ્રદક્ષિણા ફરવી
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ સહસ્ત્રજિતે નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારી સમસ્યાનો ઉકેલ મળે
તમારા જીવનમાં લગ્નનો પ્રસ્તાવ આવે
આજે કોઈ સમસ્યાનો ઉકેલ મળે
તમારી ઓફિસમાં સાવધાન રહેશો
ઉપાય : આજે ગાયમાતાને લાપસી ખવડાવવી
શુભરંગ :  પીળો
શુભમંત્ર : ૐ અદૃશાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમે બેચેની અનુભવી શકો છો
આજે ઘરની અંદર વાદવિવાદ ન થાય તેનું ધ્યાન રાખો
મોબાઈલ નો ઉપયોગ ઓછો કરશો
શારીરિક તકલીફ રહ્યા કરે
ઉપાય : આજે ગાયમાતાને બાફેલા ઘઉં ખવડાવવા
શુભરંગ :  ગુલાબી
શુભમંત્ર : ૐ પ્રથિતાય નમઃ ||
મકર (ખ,જ)
તમે આર્થિક દ્રષ્ટિએ કેટલીક સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો
તમે નવી પ્રોપર્ટી પણ ખરીદી શકો છો
તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો
તમારું વાહન કોઈને આપવાનો ટાળો
ઉપાય  :  આજે ગાયમાતાની સાથે વાછરડાની પૂજા કરવી
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ પ્રાણદાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
સામાજિકક્ષેત્રે લોકોના દિલ જીતવામાં સફળ રહેશો
તમે તમારા પરિવારના સભ્યોને લાંબા સમયપછી મળીને ખુશ થશો
કામ કરતી વખતે પરસ્પર દલીલો ટાળો
ધનની લેવડ-દેવડ કરતા પહેલા સાવચેતી રાખવી પડશે
ઉપાય : આજે ગાયમાતાની પૂજા કરવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ સ્કંદાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમે થોડા તણાવમા રહી શકોછો
આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળે
આજે વેપાર કરનાર લોકોને આવકની તક મળશે
વાત કરતી વખતે વાણીમાં સાવચેતી રાખવી
ઉપાય : આજે ગાયમાતાને ઘઉં ગોળ ખવડાવવા
શુભરંગ : નેવી બ્લુ
શુભમંત્ર : ૐ શતાવર્તાય નમઃ ||
Advertisement
Tags :
Advertisement

.