ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે કામ કરવાના સંતોષ નો અનુભવ થાય

આજનું પંચાંગ તારીખ :૦૪ નવેમ્બર ૨૦૨૩, શનિવાર તિથિ : આશો વદ સાતમ નક્ષત્ર :પુનર્વસુ ૭:૫૬, પુષ્ય યોગ : સાધ્ય કરણ : વિષ્ટિ રાશિ :કર્ક ( ડ,હ)   દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૪૯ થી ૧૨:૩૩ સુધી રાહુકાળ : ૦૯:૦૦ થી...
08:09 AM Nov 04, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ :૦૪ નવેમ્બર ૨૦૨૩, શનિવાર
તિથિ : આશો વદ સાતમ
નક્ષત્ર :પુનર્વસુ ૭:૫૬, પુષ્ય
યોગ : સાધ્ય
કરણ : વિષ્ટિ
રાશિ :કર્ક ( ડ,હ)

 

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૪૯ થી ૧૨:૩૩ સુધી
રાહુકાળ : ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૧૧ થી ૧૫:૦૧

 

મેષ (અ,લ,ઈ)

સહકર્મીઓ નો સહકાર મળે
આજે ફસાયેલ નાણા પરત આવશે
આજે આપના કામની પ્રસંસા થાય
આજે વાહન સુખ ની પ્રાપ્તિ થાય
ઉપાય : આજે હનુમાંચાલિસા ના પાઠ કરવા
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ હમ્ હનુમતે નમ: ||

 

વૃષભ (બ,વ,ઉ)
આજે રોજગારના અવસર પ્રાપ્ત થાય.
આજે મધુર વાણી બોલવાનુ રાખવુ.
આજે ખોટા સહસો ન કરવા
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
ઉપાય : હનુમાંજી ને તેલ સિંદૂર ચડાવવુ
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ રામ દૂતાય નમ:||

 

મિથુન (ક,છ,ઘ)

આજે કામ કરવાના સંતોષ નો અનુભવ થાય
તમારો પ્રભાવ વધશે.
વ્યાવસાયિક ક્ષેત્રમા પ્રગતિ
તમને જીવન સાથિનો સહયોગ મળશે
ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ આંજનેયાય નમ:||

 

કર્ક (ડ,હ)
આજે તમને સંતાન નો ની ચિંતા થઇ શકે છે.
દેવ દર્શન નો લાભ મળે
શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળે
બાળકો ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય : તુલસી દલ રામજી ને અર્પણ કરવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ રાઘવેંદ્રાય નમ:||

 

સિંહ (મ,ટ)
તમારા સંબંધો મા મધુરતા આવશે.
વયસકો માટે શુભ સમાચાર મળશે.
વ્યવસાય માટે યાત્રાઓ થશે
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : આકડાની માળા હનુમાંજીને ચડાવવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ શ્રી અયોદ્યાધિપતયે નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ)
તમને વ્યાપારમા લાભ થશે
આજે ખર્ચ નિયંત્રણ રાખવુ
ખુશહાલી મા વધરો થશે
આજે માનસિક શાંતિ રહેશે
ઉપાય : વડીલોની સેવા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

 

તુલા (ર,ત)
તમારી ભાવનાઓ ને નિયંત્રિત કરો
જુના ની વતો અને જુના મિત્રો ની મુલાકત સુખ મા વધરો થાય
આજે ધાર્મિક ભાવ મા વધારો થાય
વડીલો નો સહકાર મળશે
ઉપાય : આજે દહી નુ દાન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ શ્રીં સિતાપતયે નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય)
આજે શાંતિ ભર્યો દિન
આરોગ્યમા સુધાર
શુભ સમાચાર પણ પરિવાર પ્રત્યે ગર્વ અનુભવો.
ઉતાવળા નિર્ણય ન કરવા સલાહ છે.
ઉપાય : સાત્વિક ભોજન કરવુ
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ પદ્મનાભાય નમઃ ||

 

 

ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા માટે સફળતાનો દિવસ છે.
મિત્ર વર્ગની મુલાકાત થાય.
તમને વ્યાપાર મા સફળતા મળશે
અને તમારા ઘરે મહેમાન નુ આગમન થાય
ઉપાય : આજે મદિરે સેવા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ રામય નમઃ ||

 

 

મકર (ખ,જ,જ્ઞ)
આજે મહેનત નુ શુભ ફળ મળશે
સેવા ભાવ મા વધારો થાય
નવિ શરૂઆત થાય
આજે તમને આકશ્મિક ધન લાભ
ઉપાય : આજે અડ્દનું સેવન કરવું
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ રામભદ્રાય નમઃ ||

 

 

કુંભ (ગ,શ,સ,ષ)
આજે આપના ઘરે ધાર્મિક કાર્યો નો લાભ મળે
આજે ખોટા ખર્ચ થી બચવા પ્રયાસ કરવો
કોઇ પ્રિયજન નિ મુલાકાત થાય
આજે વિશ્વાસ્ઘાત પણ થાય
ઉપાય : આંજે ફળ સેવન /દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ રામદૂતાય નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
કામ કાજ મા ઉતાવળ ન કરવી
આજે તમને અટ્કેલા નાણા પરત મળશે
આજે નાણાનુ રોકાણ લાભ કારી
ઉપાય : આજે સોના ચાંદીની ખરિદી કરવી.
શુભરંગ : ઘેરો લાલ
શુભમંત્ર : ૐ હં હનુમંતાય નમઃ ||

 

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article
Home Shorts Stories Videos