Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે

આજનું પંચાંગ તારીખ :૧ નવેમ્બર ૨૦૨૩, બુધવાર તિથિ : આશો વદ ચોથ નક્ષત્ર : મૃગશિર્ષ યોગ : પરિધ કરણ : બવ રાશિ : વૃષભ (બ,વ,ઉ)   દિન વિશેષ રાહુકાળ : ૧૨:૧૨ થી ૧૩:૩૮ સુધી વિજય મુહુર્ત ૧૩:૫૦ થી ૧૪: ૩૯,...
આ રાશિના જાતકોને આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે

આજનું પંચાંગ
તારીખ :૧ નવેમ્બર ૨૦૨૩, બુધવાર
તિથિ : આશો વદ ચોથ
નક્ષત્ર : મૃગશિર્ષ
યોગ : પરિધ
કરણ : બવ
રાશિ : વૃષભ (બ,વ,ઉ)

Advertisement

દિન વિશેષ
રાહુકાળ : ૧૨:૧૨ થી ૧૩:૩૮ સુધી
વિજય મુહુર્ત ૧૩:૫૦ થી ૧૪: ૩૯,
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય: ૨૦:૫૭

Advertisement

મેષ (અ,લ,ઈ)
વ્યવસાયમાં કડવાસો આજે દૂર થાય
આજે નાણાકીય ભીડ અનુભવ કરશો
આજે પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય
અચાનક ધન પ્રાપ્તિના યોગ બને
ઉપાય : આજે લોખંડનું દાન કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ કોણસંસ્થાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે તમારા લાઈફ પાટનરની તબિયત બગડે
મનને નિયંત્રણમાં રાખી કાર્ય કરવા
પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ બને
ઉપાય : આજે પક્ષી ઓ ને મગનુ ચણ નાંખવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે ઘરમાં શુભ પ્રસંગ યોજાય
આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
ધનનો ખર્ચ આજે વધીશકે છે
ઉપાય : આજે સફેદતલનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ કમલનયનાય નમઃ ||

કર્ક (ડ,હ)
પરિવારમાં વાદ–વિવાદ દૂર થાય
માતાના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
વિદ્યાભ્યાસમાં આજે સારી તક મળે
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી
ઉપાય : આજે વસ્ત્ર નુ દાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રી કૃષ્ણાય નમઃ ||

સિંહ (મ,ટ)
નાણાકીય વ્યવસ્થા આજે મજબુત બને
આજે તમને શત્રુથી ભય રહે
ક્રોધ અને વાણીપર સંયમ રાખજો
આજે લવ–લાઇફ સંબંધોમાં સારા પરિવર્તન આવે
ઉપાય : તલના તેલનો દિપક કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ મિશ્રિત ફળદાયી બને
રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે લાભ મળે
સંબંધોમાં ગેરસમજ ઉત્પન થાય
મહેનતના સારા પરિણામ મળે
ઉપાય : આજે પર્યાવરણ સેવા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

તુલા (ર,ત)
આજના દિવસે આનંદમાં વધારો થાય
પ્રેમ સંબંધમાં આજે સુધાર જણાય
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થાય
તમે આજે લાગણીના પ્રવાહમાં વહી શકોછો
ઉપાય : આજે સાત્વિક આહાર લેવો
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ મધ્યમ રહેશે
કરિયરને આગળ વધારવા સારા લાભ મળે
પરિવાર અને મિત્રોનો સહયોગ મળે
કાર્યમાં આજે ધીરજ રાખશો
ઉપાય : કાળી ગાયની પૂજા કરવી
શુભરંગ : મોરપિંછ
શુભમંત્ર : ૐ માધવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમે સુંદર વસ્તુની ખરીદી કરશો
આજે તમને કાર્યમાં સફળતા અને પ્રંશસાની પ્રાપ્તિ થાય
કૌટુંબિક કલેશ આજે ઘરમાં થઇ શકે છે
વિદ્યાર્થી વર્ગ માટે આજેનો દિવસ મહત્વ બને
ઉપાય : સુવાસિત પુષ્પ થી ભગવાન ની પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ માધુર્યનાથાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજે પરિવાર સાથે પ્રવાસના યોગ બને
આજે લોકોમાં તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો
મિત્રો દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય
વિવાદથી તમારા સ્વાભિમાનને નુકશાન થઇ શકે
ઉપાય : પિતાની સેવા કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ રામચંદ્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
કોઈ મોટા કાર્ય કરવા વિચારોમાં પરિવર્તન આવે
આજે ધાર્મિક કાર્ય કરવાના શુભ યોગ મળે
સ્વાસ્થ્ય સંબંધિત નાની તકલીફ થઇ શકે
પરિવારમાં આજે વાતાવરણ આનંદમય બને
ઉપાય : હનુમાનજીની પૂજા કરવી
શુભરંગ : ધેરો વાદળી
શુભમંત્ર : ૐ યાદવેંદ્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
વેપારમાં સારા બદલાવ આવીશકે
ધન સંબંધિત આજે મુશ્કેલી જણાય
પરિવારની જરૂરિયાત આજે પૂર્ણ થઇ શકે
આજે દિવસ દરમિયાન થાક અનુભવો
ઉપાય : રામાયાણ ની પૂજા કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ વિષ્ણવે||

Tags :
Advertisement

.