Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોની આવકમાં આજે વધારો થવાની શક્યતા

આજનું પંચાંગ તારીખ : 30 મે 2023, મંગળવાર       તિથિ :  જેઠ સુદ દશમ રાશિ : કન્યા ( પ,ઠ,ણ ) નક્ષત્ર : હસ્ત યોગ :  સિદ્ધિ કરણ : વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:04 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોની આવકમાં આજે વધારો થવાની શક્યતા

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 30 મે 2023, મંગળવાર      
  • તિથિ :  જેઠ સુદ દશમ
  • રાશિ : કન્યા ( પ,ઠ,ણ )
  • નક્ષત્ર : હસ્ત
  • યોગ :  સિદ્ધિ
  • કરણ : વણિજ

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:04 સુધી
  • રાહુકાળ : 15:59 થી 17:40 સુધી
  • આજે ગંગાદશહરા સ્નાન સમાપ્ત થાય છે ગંગા પૂજન છે
  • શ્રી રામેશ્વર પ્રતિષ્ઠા દિવસ છે

મેષ (અ,લ,ઈ)

Advertisement

  • ધંધામાં જાગૃતતા આવે
  • આજે વેપારમાં મુશ્કેલી જણાય
  • નાની વાતો મોટી નકરવી
  • આજે ધનલાભ થાય

ઉપાય : આજે ગંગા માતાજીની પૂજા કરવી

શુભરંગ : લાલ

Advertisement

શુભમંત્ર : ૐ ભૌમાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

  • લોકો પર દયા રાખશો
  • જીવનમાં પિતાની હુંફ ઉમેરાય
  • સમય ઘણું શીખવી જાય
  • કાર્યમાં ઘણી જગ્યાએ ધ્યાન રાખવું

ઉપાય : શ્રી રામ ભગવાનની પૂજા કરવી

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ શુક્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

  • તમારા દેખાવમાં સુધારો થાય
  • તમારું મૂલ્ય વધે
  • આજે સ્વાદીસ્ટ ભોજન માણવા મળે
  • આજે આંખોની ચમક વધે

ઉપાય : પાણી ભરેલા ઘડાનું દાન કરવું

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ બુધાય નમઃ

કર્ક (ડ,હ)

  • ટીવી જોવામાં સમય બગડે
  • ખોટી જગ્યાપર સહીન થાય તેનુંધ્યાન રાખવું
  • અનુભવી માણસની સલાહ લેવી
  • ક્રોધને કાબૂમાં રાખવો

ઉપાય : આજે છત્રીનું દાન કરવું

શુભરંગ : સફેદ  

શુભમંત્ર : ૐ ચંદ્રરાજાય નમઃ ||

સિંહ (મ,ટ)

  • તમને લગ્નનો પ્રસ્તાવ મળે
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય
  • ફસાયેલ પૈસા પાછા મળે
  • આજે ધીરજ રાખવી જરૂરી છે

ઉપાય : આજે લીલા નારિયળ દાન કરવું

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ સૂર્યાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • સતત પ્રવાસ કરવાથી સ્વાસ્થ્ય બગડે
  • સમજદારી પૂર્વક કામ કરવું
  • આજે ધનલાભથી સ્વર્ગની અનુભૂતિ થાય
  • તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે

ઉપાય : આજે પિતૃ તર્પણ કરવું

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ સૌમ્યાય નમઃ ||

તુલા (ર,ત)

  • કામકાજમાં સારા સમાચાર મેળવી શકોછો
  • કાર્યક્ષેત્રમાં સફળતા મળશે
  • ભાઈ-બહેનનો સહયોગ મેળવી શકોછો
  • માતાની તબિયત બગડે નહીંતેનું ધ્યાન રાખવું

ઉપાય : આજે બ્રહ્મ ભોજન કરાવવું

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ કાવ્યાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • તમને નોકરીમાં પ્રગતિ થશે
  • તમારે આત્મવિશ્વાસ અને ઊર્જા વધારો થાય
  • આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
  • તમારા સપનાઓ પૂર્ણ થઇ શકેછે

ઉપાય : બ્રાહ્મણોને વસ્ત્ર દાન કરવું

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ મંગલાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • આજે તમારી મહત્વકંક્ષાઓ વધશે
  • કોઈ ખાસ વ્યક્તિ તમને મળવા આવી શકે છે
  • આજે માનસિક પ્રસન્નતા રહેશે
  • આજે અનુભવ થકી આગળ વધશો

ઉપાય : ગંગાજળથી ભરેલ પિત્તળના કળશનું દાન કરવું

શુભરંગ : સિલ્વર

શુભમંત્ર : ૐ ગુરવે નમઃ || 

મકર (ખ,જ)

  • અનુભવી વ્યક્તિની સલાહ લો
  • વાહનની જાળવણીપર ખર્ચ વધી શકે છે
  • વધુ પડતાં ધન ખર્ચથી મન પરેશાન થશે
  • પરિવારમાં શુભ પ્રસંગ થઇ શકેછે

ઉપાય : ઘરમાં ગંગાજળ છાંટવું

શુભરંગ : કાળો

શુભમંત્ર : ૐ મંદાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • તમારા સ્વાસ્થયને લઈને ગંભીર રહો
  • આવકમાં વધારોથવાની શક્યતાઓ રહેલી છે
  • આજના દિવસેખર્ચ કરવાથી બચો
  • મિત્રોસાથે વિવાદ થઈ શકે છે

ઉપાય : આજે વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા

શુભરંગ : નેવીબ્લુ

શુભમંત્ર : ૐ યમાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

  • તમારા હાથમાં કોઈશુભ કામ થઈ શકેછે
  • આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે
  • આકરીગરમી પરેશાન કરશે
  • આજે તમારા મનપર નિયંત્રણ રાખવું

ઉપાય : તાંબાના કળશમાં ગંગાજળ ભરી ઉત્તર દિશામાં રાખવું

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ અંગિરશાય નમઃ ||

Tags :
Advertisement

.