Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે નાણાકીય વ્યવસ્થા મજબુત બને

આજનું પંચાંગ તારીખ : 06 ઓગસ્ટ 2023, રવિવાર તિથિ : અધિક શ્રાવણ વદ પાંચમ નક્ષત્ર : રેવતી યોગ : ધૃતિ કરણ : ગર રાશિ : મીન ( દ,ચ,ઝ,થ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:11 સુધી રાહુકાળ :...
07:20 AM Aug 06, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ : 06 ઓગસ્ટ 2023, રવિવાર
તિથિ : અધિક શ્રાવણ વદ પાંચમ
નક્ષત્ર : રેવતી
યોગ : ધૃતિ
કરણ : ગર
રાશિ : મીન ( દ,ચ,ઝ,થ )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:11 સુધી
રાહુકાળ : 17:37 થી 19:15 સુધી
આજે છઠ્ઠ ભાગીતિથિ છે સાથે રવિયોગ છે

મેષ (અ,લ,ઈ)
આજે પરિવારમાં સંપ વધે
વાણીથી સંબંધમાં મત ભેદ થાય
આજે તમે એકલતા અનુભવો
ખાનદાની મિલકતથી લાભ થાય
ઉપાય : આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : જાંબુની
શુભમંત્ર : ૐ ઈશાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
તમારું ધ્યાન રચનાત્મક કાર્યમાં રહે
આજે માનસિક ચિંતામાં વધારો થાય
આજે દિવસ આનંદમય રહે
તમને પરિવારનો સાથ-સહકાર મળે
ઉપાય : સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ઉજ્જવલ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે પરિવારને સમય વધારે આપશો
આજે મિત્રો સાથે મુલાકાત થાય
વ્યાપારમાં કાર્ય વૃદ્ધિ થાય
આજે સંબંધોમાં મધુરતા વધે
ઉપાય : ચોખાનું દાન કરવું
શુભરંગ : ઓરેંજ
શુભમંત્ર : ૐ નીર્જરાય નમઃ ||

કર્ક (ડ,હ)
નાણાકીય વ્યવસ્થા આજે મજબુત બને
આજે તમને શત્રુથી ભય રહે
ક્રોધ અને વાણીપર સંયમ રાખજો
આજે લવ–લાઇફ સંબંધોમાં સારા પરિવર્તન આવે
ઉપાય : સાકરનું દાન કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ જયાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજના દિવસે આનંદમાં વધારો થાય
પ્રેમ સંબંધમાં આજે સુધાર જણાય
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થાય
તમે આજે લાગણીના પ્રવાહમાં વહી શકોછો
ઉપાય : આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ કરુણારસસિન્ધવે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ મિશ્રિત ફળદાયી બને
રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે લાભ મળે
સંબંધોમાં ગેરસમજ ઉત્પન થાય
મહેનતના સારા પરિણામ મળે
ઉપાય : ગણેશજીને ગુલાબનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ધનાય નમઃ ||

તુલા (ર,ત)
આજે તમારા લાઈફ પાટનરની તબિયત બગડે
મનને નિયંત્રણમાં રાખી કાર્ય કરવા
પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ બને
ઉપાય : ઘરમાં લવિંગ કપૂરનો ધૂપ કરાવી
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ લુપ્તદંતાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
વ્યવસાયમાં કડવાસો આજે દૂર થાય
આજે નાણાકીય ભીડ અનુભવ કરશો
આજે પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય
અચાનક ધન પ્રાપ્તિના યોગ બને
ઉપાય : ૐ સૂર્યાય નમઃ || 108 મંત્રના જાપ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ અપવર્ગપ્રદાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં વાદ – વિવાદ દૂર થાય
માતાના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
વિદ્યાભ્યાસમાં આજે સારી તક મળે
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી
ઉપાય : 12 નામના સૂર્યદેવના જાપ કરવા
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ અંતર્બહિપ્રકાશાય નમઃ ||

મકર (ખ,જ)
આજે ઘરમાં શુભ પ્રસંગ યોજાય
આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
આજે ધનનો ખર્ચ વધીશકે છે
ઉપાય : ગરીબોને નારંગીના ફળનું દાન કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ ઋજુસ્વભાવચિત્તાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે પરિવાર સાથે પ્રવાસના યોગ બને
આજે લોકોમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો
મિત્રો દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય
વિવાદથી તમારા સ્વાભિમાનને નુકશાન થઇ શકે
ઉપાય : દાડમના ફળનું દાન કરવું
શુભરંગ : ગોલ્ડ
શુભમંત્ર : ૐ ઋક્ષાધિનાથમિત્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમે સુંદર વસ્તુની ખરીદી કરશો
આજે તમને કાર્યમાં સફળતા અને પ્રંશસાની પ્રાપ્તિ થાય
આજે ઘરમાં કૌટુંબિક કલેશ થઇ શકેછે
વિદ્યાર્થીવર્ગ માટે આજેનો દિવસ મહત્વ બને
ઉપાય : આજે કેસરના ચંદનનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ જન્મમૃત્યુજરાવ્યાધિવર્જિતાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article