Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે બની શકે છે આર્થિક સ્થિતિ મજબૂત

આજનું પંચાંગ તારીખ - 14 મે 2023, રવિવાર તિથિ - વૈશાખ વદ દશમ રાશિ - કુંભ ગ,સ,શ,ષ ( 03:25 પછી મીન ) નક્ષત્ર - શતતારા યોગ - એૈંદ્ર કરણ - વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:10 થી 13:02 સુધી...
07:37 AM May 14, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ - 14 મે 2023, રવિવાર
તિથિ - વૈશાખ વદ દશમ
રાશિ - કુંભ ગ,સ,શ,ષ ( 03:25 પછી મીન )
નક્ષત્ર - શતતારા
યોગ - એૈંદ્ર
કરણ - વણિજ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:10 થી 13:02 સુધી
રાહુકાળ - 17:31 થી 19:09 સુધી
આજે પંચક સાથે વૈધૃતિ મહાપાત છે

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ તમારો સારો રહેશે
તકલીફો માંથી થોડી રાહત મળે
આજે અટકેલા કામમાં વિજય મેળવશો
આજે નોકરી વ્યવસાયમાં સફળતા મળે
ઉપાય - 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું
શુભરંગ – સિંદૂર

વૃષભ (બ,વ,ઉ)
આજે પરિવારજનોની તબિયત સાચવવી
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
આજે ઓચિંતો ખર્ચ થાય
આજે નિર્ણય લેતા પહેલા વિચારવું
ઉપાય - કરેણનું ફૂલ સૂર્ય દેવને અર્પણ કરવું
શુભરંગ – સફેદ

મિથુન (ક,છ,ઘ)
આજે પરિવારને નવી તક મળે
આજે નવી નોકરીની તક મળે
મોસાળ પક્ષથી લાભ જણાય
આજે તમારા જીવનમાં મોટા ફેરફાર થાય
ઉપાય - સૂર્યદેવને સાકર મિશ્રિત જલ અર્પણ કરવો
શુભરંગ – લીલો રંગ

કર્ક (ડ,હ)
આજે તમારું ધાર્યું કામ થાય
આજે તમારે પ્રવાસના યોગ બને
ધાર્મિક કાર્યોનું આયોજન થાય
આજે આર્થિક લાભ જણાય
ઉપાય - આજે દૂધ,ગોળ,અને ચોખ મિશ્રિત વસ્તુનું પાન કરવું
શુભરંગ – દૂધિયો સફેદ રંગ

સિંહ (મ,ટ)
આજે તમારા પ્રયાસોમાં સફળતા મળે
આજે બોલવામાં ધ્યાન રાખવું
નાણાકીય ફાયદો જણાય
આજે વિદેશથી લાભ થાય
ઉપાય - આજે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું
શુભરંગ – લાલ રંગ

કન્યા (પ,ઠ,ણ)
આજે ખરીદી માટે ઉત્તમ દિવસ છે
આજે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે
તમારે મગજ શાંત રાખવું
આજે તમને પ્રમોશન મળે
ઉપાય - આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ – બોટલ ગ્રીન

તુલા (ર,ત)
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે
આજે નાણાકીય પ્રશ્નો હલ થાય
પરિવારના આરોગ્ય બાબતે સાચવવું
ઉપાય - આજે સૂર્યદેવની પૂજા કરવી
શુભરંગ – સફેદ

વૃશ્ચિક (ન,ય)
નજીકની વ્યક્તિ પરેશાન કરી શકે છે
આજે અગત્યની પ્રવૃત્તિ કરી શકો
તમારો સમય સુધરતો જણાય છે
ધાર્મિક કાર્યથી મન આનંદમાં રહે
ઉપાય - સૂર્યદેવના 12 નામના જાપ કરવા
શુભરંગ – લાલ રંગ

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
નોકરીમાં કોઈ બાબતે વિવાદમાંન પડશો
અટકેલા કામમાં વિજય મેળવશો
આજે તમારા મનને એકાગ્ર કરો
ઉપાય - આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – સોનેરી રંગ

મકર (ખ,જ)
આજે વેપારમાં પ્રગતિ થાય
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
વિવાહિત જીવન સુખદ રહે
રોકાયેલું ધન પ્રાપ્ત થાય
ઉપાય - આજે લાલ રંગના ઉનનું દાન કરવું
શુભરંગ – જાંબલી

કુંભ (ગ,શ,સ,ષ)
તમે નોકરીમાં ખુશ રહી શકો છો
વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
ઘરનું વાતાવરણ બગડતું જણાય
યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે
ઉપાય - આજે સૂર્ય અષ્ટક સ્તોત્રનો પાઠ કરવું
શુભરંગ – કાળો રંગ

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારી અંગત સમસ્યાનો અંત આવશે
આજે વાહનથી સંભાળવું
આજે વેપારીઓને ઉઘરાણી અટકી શકે છે
પ્રવાસમાં સાનુકૂળતા જણાશે
ઉપાય – સૂર્યદેવને 108 નામથી પૂજા કરવી
શુભરંગ – કેસરી

આજનો મહામંત્ર - ૐ નમઃ સૂર્યાય શાન્તાય સર્વરોગ નિવારિણે |
આયુ: આરોગ્ય એશ્વર્યં દેહિ દેવઃ જગત્પતે ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article