ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં આજે થઇ શકે છે સુધારો

આજનું પંચાંગ તારીખ :૧૪ નવેમ્બર ૨૦૨૩, મંગળવાર તિથિ : કાર્તક શુદ એકમ નક્ષત્ર : અનુરાધા યોગ : શોભન કરણ :બાલવ રાશિ : વૃશ્ચિક ( ન,ય) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૪૯ થી ૧૨:૩3 સુધી રાહુકાળ : ૧૪:૫૬ થી ૧૬:૧૯ સુધી...
08:26 AM Nov 14, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ :૧૪ નવેમ્બર ૨૦૨૩, મંગળવાર
તિથિ : કાર્તક શુદ એકમ
નક્ષત્ર : અનુરાધા
યોગ : શોભન
કરણ :બાલવ
રાશિ : વૃશ્ચિક ( ન,ય)
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૪૯ થી ૧૨:૩3 સુધી
રાહુકાળ : ૧૪:૫૬ થી ૧૬:૧૯ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૫ થી ૧૪: ૫૮,
વિક્રમ સંવત ૨૦૮૦ નો પ્રારંભ
ગોવર્ધન પૂજા, અન્નકુટ
નુતન વર્ષાભિનંદન

મેષ (અ,લ,ઈ)

મિત્રોકે સંબંધીઓને મળવાની તક મળશે
આજે વાણીમા મિઠાસ રાખવી
આજે ઉતાવળા નિર્ણય ન લેવા
પરિવાર સાથે આનંદદાયક મુસાફરિ થાય
ઉપાય –  આજે ગાય ને ઘાસ પધરાવવુ
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃષભ (બ,વ,ઉ)

આર્થિક સ્થિતિ સામાન્ય બનશે
સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આજના દિવસે નાણા સંબંધિત વ્યવહારો ન કરો
પતિ પત્ની વચ્ચે વાતથી વિવાદ થાય
ઉપાય –  આજે દૂધનું દાન કરવું
શુભરંગ – નારંગી
શુભમંત્ર : ૐ કુંદાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

વિવાહિત જીવનમાં શાંતિની સ્થિતિ રહેશે
મનગમતા મહેમાન નુ આગમન થાય
આજે નાણાકિય વ્યવહાર મા સાવધાન રહેવુ
મિત્રો ની મુલાકાત થાય આનંદ મા વધરો
ઉપાય –  આજે દહીંનું દાન કરવું
શુભરંગ – ગુલાબી
શુભમંત્ર : ૐ ધવલાય નમઃ ||

કર્ક (ડ,હ)

નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
પારિવારિક મુદ્દાઓ લઈને ભાઈ બહેન વચ્ચે દલીલ થઈ શકે છે
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે
વડીલોના આશિર્વાદ પ્રાપ્ત થાય
ઉપાય –  આજે શંખનું દાન કરવું
શુભરંગ – બદામી
શુભમંત્ર : ૐ ઉશનાય નમઃ  ||

સિંહ (મ,ટ)

આજે તમારું મનોબળ મજબૂત રાખો
આજે ઘરમા ધાર્મિક આયોજન થઇ શકે છે
ત્વચા સંબંધીત સમસ્યાઓ વધી શકે છે
નકારાત્મક પરિસ્થિતિઓમાં ધીરજ ન ગુમાવો
ઉપાય –  આજે શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ કવિને નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે
રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં પણ રસ વધશે
આજે કોઇ પરિચિત ની મુલાકાત થાય
કોઈપણ પ્રકારનો જોખમ લેવાનું ટાળો
ઉપાય –   આજે મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ – રાતો
શુભમંત્ર : ૐ સુખપ્રદાય નમઃ ||

તુલા (ર,ત)

તમારી વાતચીતનો સ્વર નરમ રાખો
કાર્ય સ્થળ પર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ રહેશે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
થાક અને નબળાઈ નો અનુભવ થઈ શકે છે
ઉપાય –  આજે શુક્ર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ પારગાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

વિદ્યાર્થીઓને તેમની મહેનતનુસાનુકૂળ પરિણામ મળશે
તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે વધુ મહેનત કરો
વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં વધુ સારી રહેશે
પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
ઉપાય –  આજે સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ –  પીળો
શુભમંત્ર : ૐ આત્મવિતે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નાની મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહો
કાર્ય ક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક રહેશે
એસીડીટી જેવી સમસ્યા રહે
ઉપાય –  આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ –   લીલો
શુભમંત્ર : ૐ હિમાંભાય નમઃ ||

મકર (ખ,જ)

આજે આર્થિક લાભ ના અવસરો પ્રાપ્ત થશે
આજે તમારા મનનો ડર દૂર થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવુ
આજે સમયનો સદઉપયોગ કરજો
ઉપાય  –   આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ ગ્રહધિપાય ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમે કઠોર મહેનત અને‌ લગનથી પોતાના લક્ષને પ્રાપ્ત કરશો
કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળશે
ખોટો તણાવ તમને પરેશાન કરશે
બીજાના મામલામાં દખલ ન દેશો
ઉપાય –  આજે શ્રીયંત્ર પર હળદર્યા કંકુથી પૂજા કરવી
શુભરંગ – વાદળી
શુભમંત્ર : ૐ ભાર્ગવાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે
તમે પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહેશે
વાહન માટે દેવું લઈ રહ્યા હો તો વિચાર કરો
ઉપાય –  આજે કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – ગુલાબી
શુભમંત્ર : ૐ નીતિકારકાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article
Home Shorts Stories Videos