Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે કોઈ મોટી સફળતા મળે તેવા સંકેત

આજનું પંચાંગ: તારીખ: 24 મે 2024, શુક્રવાર તિથિ: વૈશાખ વદ એકમ નક્ષત્ર: અનુરાધા યોગ: શિવ કરણ: બાલવ રાશિ: વૃશ્ચિક (ન,ય) સૂર્યોદય: સવારે 06:01 સૂર્યાસ્ત: સાંજે 07:09 દિન વિશેષ: રાહુ કાળ: 10:56 થી 12:37 સુધી અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી...
આ રાશિના જાતકોને આજે કોઈ મોટી સફળતા મળે તેવા સંકેત

આજનું પંચાંગ:

Advertisement

તારીખ: 24 મે 2024, શુક્રવાર
તિથિ: વૈશાખ વદ એકમ
નક્ષત્ર: અનુરાધા
યોગ: શિવ
કરણ: બાલવ
રાશિ: વૃશ્ચિક (ન,ય)

સૂર્યોદય: સવારે 06:01
સૂર્યાસ્ત: સાંજે 07:09

Advertisement

દિન વિશેષ:

રાહુ કાળ: 10:56 થી 12:37 સુધી
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:44 સુધી
આજે નારદ જયંતી

Advertisement

મેષ (અ,લ,ઈ)

અણધાર્યા પ્રવાસથી થાક અનુભવાય
મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે
કમિશન, ડિવિડન્ડ કે રોયલ્ટીનો નફો મળે
મોડી સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે
ઉપાય: શ્રી કુળદેવીની પૂજા કરવી
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ ભાર્ગવાય નમ:||

વૃષભ (બ,વ,ઉ)

મિત્રોનો સહકાર મળી રહે
વેપારક્ષેત્રે લાભ જણાય
ધનલાભ સાથે ધર્મલાભના પણ યોગ
આરોગ્ય પ્રત્યે સતર્ક રહેવું
ઉપાય: શિવલિંગ પર જળ ચઢાવવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ શ્રીં ભાર્ગવ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આંધળો વિશ્વાસ નહીં કરવો
સંતાનોની બાબતે બેચેની રહે
ધનહાનિના યોગ, નાણાની લેવડ દેવડમાં સાવધાની રાખવી
મુંઝવણનો અનુભવ થાય
ઉપાય: પક્ષીઓને ચણ નાંખવુ
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

વાણી વિલાસ નહીં થાય તેનું ધ્યાન રાખવું
કામની સફળતા માટે જીવનસાથીની મદદ મળે
નાણાકીય વ્યવહારમાં ઉતાવળ નહીં કરવી
વડીલોનું માર્ગદર્શન મળશે
ઉપાય: પંચામૃતનું સેવન કરવું
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ મહેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)

વેપાર દ્વારા ધનલાભ થઇ શકે
તીર્થયાત્રા કે મુસાફરીના યોગ
મનોકામના પૂર્ણ થાય
ગુસ્સા પર નિયંત્રણ રાખવું
ઉપાય: છાસનું દાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ રઘુનાથાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

માન સન્માનમાં વધારો થાય
યોજનાઓ સફળ થતી જણાય
પત્નીનો સહકાર મળે
મિત્રોની સહાયથી અટ્કેલા કામ પાર પડે
ઉપાય: ફળનું દાન કરવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ દ્રામ્ નમઃ ||

તુલા (ર,ત)

મોસાળ પક્ષ તરફથી લાભ થાય
ખોટા ખર્ચથી બચવું
વડીલોની સલાહ લઇ ને જ કામ કરવું
વિરોધીઓ પ્રબળ હોય, સાચવવું
ઉપાય: અત્તર વાળા જળથી સ્નાન કરવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

ભય નિવૃત્ત થાય
દાંપત્ય જીવન આનંદમય રહે
માથામાં દુ:ખાવો, પિત્ત વિકાર રહે
મિતાહાર લેવો લાભકર
ઉપાય: દેવાલયમાં સેવા આપવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ નમો નારાયણાય ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી ફાયદો થશે
પ્રિયજનની મુલાકત થાય
ઘરનું વાતાવરણ ખુશનુમા રહે
મિત્રોની મુલાકાતથી આનંદ વધે
ઉપાય: અન્નદાન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ નાગેશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)

અટકેલા કાર્યો પૂરા થવાના યોગ
કોઇ મોટી સફળતા મળી તેવા સંકેત
મહિલાઓનો કાર્યભાર વધી શકે
વૃદ્ધોનું સ્વાસ્થ્ય બગડી શકે, ધ્યાન રાખવું
ઉપાય: દુર્ગા માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ હરિ શંકરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિના યોગ
દાંપત્યનું સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહે
ઉપાય: ગૌશાળામાં સેવા આપવી
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ નારાયણાય વલ્લભાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીમાં નાણાકીય બાબતે મતભેદ સંભવે
ખોટા ખર્ચથી બચવું
સ્વાભિમાન જાળવવું
ઉપાય: મહિમ્નસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ નમઃ શિવાય ||

આ પણ વાંચો - આ રાશિના જાતકોને આજે નોકરીમાં મળી શકે છે પ્રમોશનની તક

Tags :
Advertisement

.