Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે ચિંતાઓ થઈ શકે છે દૂર

Rashifal પંચાંગ: તારિખ: ૨૨ મર્ચ ૨૦૨૪, શુક્રવાર તિથિ: ફાગણ શુદ તેરસ નક્ષત્ર: મઘા યોગ: ધૃત કરણ: કૌલવ રાશિ: સિંહ (મ,ટ) દિન વિશેષ: અભિજીત મુહુર્ત: ૧૨:૨૨ થી ૧૩:૧૧ વિજય મુહુર્ત: ૧૪:૪૮ થી ૧૫:૩૭ રાહુકાલ: ૧૧:૧૫ થી ૧૨:૪૭ મેષ (અ,લ,ઈ) પારિવાર મા...
07:16 AM Mar 22, 2024 IST | Hardik Shah
RASHIFAL

Rashifal

પંચાંગ:

તારિખ: ૨૨ મર્ચ ૨૦૨૪, શુક્રવાર
તિથિ: ફાગણ શુદ તેરસ
નક્ષત્ર: મઘા
યોગ: ધૃત
કરણ: કૌલવ
રાશિ: સિંહ (મ,ટ)

દિન વિશેષ:

અભિજીત મુહુર્ત: ૧૨:૨૨ થી ૧૩:૧૧
વિજય મુહુર્ત: ૧૪:૪૮ થી ૧૫:૩૭
રાહુકાલ: ૧૧:૧૫ થી ૧૨:૪૭

મેષ (અ,લ,ઈ)

પારિવાર મા વાદવિવાદ થઈ શકે છે
કામ પૂરાં થવામા અવરોધો આવશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે ધરના ઉમ્બરાની પૂજા કરવી
શુભરંગ : લિમ્બુ પિળો
શુભમંત્ર : ૐ વિઘ્નનાશાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે આર્થિક બાબતે ચિંતા રહે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું આવશ્યક છે
તમારા સાથીનો મિઝાજ બગડી શકે છે
ઉપાય : લક્ષ્મિજી ના 108 નામનો પાઠ કરવો
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજ ના દિવસે આપના હસ્તે પરોપકારી કાર્ય થઇ શકે છે
તમારા નાણા ફસાઈ શકે છે માટે આર્થિક વ્યવહાર મા સાવચેતી રાખવી
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : માછલીઓને ખોરાક આપવો
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ શ્રી નિવાસાય નમઃ ||

કર્ક (ડ,હ)

પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ મળશે
આપના માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખ સમ્બંધીત સમસ્યા થઇ શકે છે
ઉપાય : ગણેશજી ને દૂર્વા અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ગં ગણપતયે નમઃ ||

સિંહ (મ,ટ)

વિધ્યા ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી શુભ સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
નાણાકીય વ્યવહાર મા સમ્ભાળવુ
ઉપાય : આદિત્ય હ્રદય નો પાઠ કરવો
શુભરંગ : ઘેરો વાદળી
શુભમંત્ર : ૐ માર્તણ્ડાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

તમારી વાતચીતની પધ્ધતિ તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યે માન વધશે થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : પંખીને ચણ નાંખવુ
શુભરંગ : ફિરોજા
શુભમંત્ર : ૐ હેમવપુષે નમઃ ||

તુલા (ર,ત)

કાર્યક્ષેત્રે સમ્માનમાં વૃદ્ધિ થાય
વ્યવસાયમા મિત્રો લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : ચણા અને ગોળ ગાય ને ખવડાવવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ અભીષ્ટદાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે આપના અધૂરા કાર્ય પૂર્ણ થાય
વયસ્કો માટે લગ્ન યોગ પ્રબળ બને
આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ નો પરિચય થાય
ઉપાય : શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે મિત્રવર્ગ ની મદદ થી દિવસ આનંદ દયક બનશે
આર્થિક લાભની તક મળશે
બીજાપર કામ ન છોડવુ
તમારા સપના સાકાર થાય
ઉપાય : રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ શ્રીં દ્રાં નમઃ ||

મકર (ખ,જ)

તમારું મન કામમાં ના લાગે બેચેની અનુ ભવાય
આજે ક્રોધ ન કરવો
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : સાંજે પીપળાના મૂળમાં જળ ચઢાવવું
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ દૈત્યહન્ત્રે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતાઓ દુર થશે
પ્રેમ સમ્બંધો મા નિકટ્તા આવે
બાળક માટે દિન શુભ અને આનંદ દાયક રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો
શુભરંગ : આછો ગુલાબી
શુભમંત્ર : ૐ મુકુંદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આજે આરામ કરવો લાભ પ્રદ
ઉપાય : ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરવો
શુભરંગ : આછો કથ્થઇ
શુભમંત્ર : ૐ બ્રહ્માનંદાય નમઃ ||

આ પણ વાંચો - આ રાશિના જાતકોને આજે નવા વ્યવસાયની તક મળે

આ પણ વાંચો - Surat : હોલિકા દહન માટે 10 હજાર ગાયોનાં છાણમાંથી 60 હજાર કિલો ઇકો ફ્રેન્ડલી ગોબરની સ્ટીક તૈયાર કરાઈ

Tags :
RashiRashifalToday RashiToday Rashi BhavisyaToday RashifalToday's RashiToday's Rashi BhavisyaToday's Rashifal
Next Article