Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RASHIFAL: આ રાશિના જાતકોને આજે આત્મવિશ્વાસમાં થશે વધારો

આજનું પંચાંગ તારીખ: 11 જૂન 2024, મંગળવાર તિથિ: જ્યેષ્ઠ સુદ પાંચમ નક્ષત્ર: આશ્લેષા યોગ: વ્યાઘાત કરણ: કૌલવ રાશિ: કર્ક (ડ,હ) દિન વિશેષ સૂર્યોદય - સવારે 06:00 સૂર્યાસ્ત - સાંજે 07:16 અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી વિજય મુહૂર્ત: 14:54 થી...
07:17 AM Jun 11, 2024 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ: 11 જૂન 2024, મંગળવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ પાંચમ
નક્ષત્ર: આશ્લેષા
યોગ: વ્યાઘાત
કરણ: કૌલવ
રાશિ: કર્ક (ડ,હ)

દિન વિશેષ
સૂર્યોદય - સવારે 06:00
સૂર્યાસ્ત - સાંજે 07:16
અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી
વિજય મુહૂર્ત: 14:54 થી 15:48 સુધી
રાહુ કાળ: 16:02 થી 17:43 સુધી

મેષ (અ,લ,ઈ)
અન્યો સાથે સરખામણી નહીં કરવી
શારીરિક સમસ્યા હળવી થતી જણાય
દિવસ ફાયદાકારક રહે તેવા યોગ
આરોગ્યની સંભાળ રાખવી
ઉપાય: શિવજીને મગ ચઢાવવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ઐં નમઃ||

વૃષભ (બ,વ,ઉ)
દુર્ઘટનાથી સાવધાન રહેવું
નોકરીમાં શાંતિથી દિવસ પસાર કરવો
સામાન ખોવાવાની કે ચોરાવાની શક્યતા
પ્રણયપ્રસંગોમાં સફળતાના યોગ
ઉપાય: હાથમાં તુલસી રાખી વિષ્ણુ 108 નામનું પઠન કરો
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ બુધાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)
ખૂબ મહેનત ભર્યો દિવસ વીતે
કાર્યાક્ષેત્રે કામની પ્રશંસા થાય
બીજાને આર્થિક મદદ કરવાના યોગ
વર્તમાન સમયમાં નફાની શક્યતા
ઉપાય: રૂદ્રાભિષેક કરવો
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ કમલનાભાય નમઃ||

કર્ક (ડ,હ)
પ્રભાવ વધતા શત્રુ પરાસ્ત થાય
ઉદાર વ્યવહારથી લાભકર્તા બને
ઘર પરિવારમાં તાલમેલ જણાય
લવ લાઈફ આગળ વધવાના સંકેત
ઉપાય: દત્ત ભગવાનનું પૂજન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ હંસવાહનાય નમઃ||

સિંહ (મ,ટ)
વેપારમાં છેતરપીંડીથી બચવું
વિદ્યાર્થીઓને કાર્યોમાં સફળતા મળે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે
મોટા પ્રોજેક્ટ મળવાની સંભાવના
ઉપાય: ફળનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ માર્તંડાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
માતા તરફથી ફાયદો થાય
નોકરીમાં બદલાવના યોગ
પરિવારમાં પ્રગતિના સંકેત
વેપારમાં નવીનતાની જરૂર
ઉપાય: પુષ્પથી વિષ્ણુસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ||

તુલા (ર,ત)
મિત્રો સાથે ઓછું બોલવું
સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
કરિયરમાં પ્રગતિની સંભાવના
દુઃખથી ધ્યાન દૂર થાય
ઉપાય: ગીતાજીના ૧૫મા અધ્યાયનું શ્રવણ કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ શ્રી કૃષ્ણાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)
આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મળે
દિવસ દરમિયાન થાક દૂર થાય
ગમતું કામ કરવાની તક મળે
ઉપાય: શાલિગ્રામજીને ગોપીચંદનનું તિલક કરવું
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ બ્રહ્મણે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
બાળકોની જવાબદારી પૂરી થશે
જીવનસાથી થકી વિશેષ લાભ મળી શકે
સ્પર્ધામાં વિજય પ્રાપ્ત થવાના યોગ
ઘરમાં ઝઘડાનું વાતાવરણન નહીં બને તેનું ધ્યાન રાખવું
ઉપાય: યમુનાષ્ટકમના પાઠ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ભૂવનેશ્વરાય નમઃ||

મકર (ખ,જ)
સપના સાકાર થવાના સંયોગ
દિવસ હાસ્યસભર વીતે
તમારાથી શુભ કાર્ય થાય
વાણીમાં સંયમ રાખવો
ઉપાય: સત્યનારાયણની કથા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ વાગ્વાદિન્યૈ નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
ગુસ્સો નહીં કરવો
પગે ઇજા થવાની સંભાવના
પરિવાર થકી લાભના યોગ
ઉપાય: ધાર્મિક સંસ્થામાં સિધાનું દાન કરવું
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ શારદાયૈ નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર તરફથી સારા સમાચાર મળે
તમને કોઈ ભેટ સોગાદ મળી શકે
તમારી મહેનત રંગ લાવે
જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદી શકો
ઉપાય: હળદરયુક્ત ચોખાથી શ્રી યંત્રાર્ચન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દયાયૈ નમઃ||

આ પણ  વાંચો - RASHIFAL: આ રાશિના જાતકોને આજે કાર્યમાં લાભ થવાની સંભાવના

આ પણ  વાંચો - Reincarnationism-એક વૈશ્વિક સિદ્ધાંતનો ઉઘાડ

Tags :
RashiRashi BhavisyaRashifalToday RashiToday Rashi BhavisyaToday Rashifal
Next Article