Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHIFAL :આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થશે

આજનું પંચાંગ તારીખ: 09 જૂન 2024, રવિવાર તિથિ: જ્યેષ્ઠ સુદ ત્રીજ નક્ષત્ર: પુનર્વસુ યોગ: વૃદ્ધિ કરણ: વણિજ રાશિ: મિથુન (ક,છ,ઘ), 14:06 કર્ક (ડ,હ) દિન વિશેષ અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી વિજય મુહૂર્ત: 14:54 થી 15:48 સુધી રાહુ કાળ: 17:43...
rashifal  આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થશે

આજનું પંચાંગ
તારીખ: 09 જૂન 2024, રવિવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ ત્રીજ
નક્ષત્ર: પુનર્વસુ
યોગ: વૃદ્ધિ
કરણ: વણિજ
રાશિ: મિથુન (ક,છ,ઘ), 14:06 કર્ક (ડ,હ)

Advertisement

દિન વિશેષ
અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી
વિજય મુહૂર્ત: 14:54 થી 15:48 સુધી
રાહુ કાળ: 17:43 થી 19:25 સુધી
આજે મહારાણા પ્રતાપ જયંતિ

મેષ (અ,લ,ઈ)
ધીરજ અને શાંત મનથી નિર્ણય લેવાથી સફળતા મળે
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
કાર્યસ્થળ પર વાદવિવાદનો અંત આવશે
સંતાન સુખની પ્રાપ્તિ થાય
ઉપાય: માતા મહાકાળીની પૂજા કરવી
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ શ્રી માત્રે નમઃ ।।

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે લાગણીઓને સંતુલિત રાખવી
વધુ પડતા ખર્ચના કારણે મન પરેશાન રહે
આત્મવિશ્વાસની કમી અનુભવશો
આવકમાં વૃદ્ધિના નવા રસ્તાઓ ખુલશે
ઉપાય: દુર્ગા ચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઉમાયૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
કોઈની સાથે બિનજરૂરી વાદવિવાદ ન કરવો
મહત્વના કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડે
નોકરી બદલવાની તક મળી શકે છે
આજે જમીન સુખ પ્રાપ્ત થઇ શકે છે
ઉપાય: બ્રાહ્મણોને સીધુ દાન કરવું
શુભરંગ: આછો જાંબલી
શુભમંત્ર: ૐ કનકધારાયૈ નમઃ ।।

Advertisement

કર્ક (ડ,હ)
આજનો દિવસ તમારા માટે સારો રહેશે
કુટુંબમાં એકતા અને સકારાત્મકતા જોવા મળે
ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો
ઉપાય: દેવી કવચના પાઠ કરવા
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ હરસિદ્ધ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)
માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
સ્થાન પરિવર્તન થઇ શકે છે
આજે આવકમાં વધારો થશે
વ્યવસાયને સુધારવામાં મિત્રની મદદ મળે
ઉપાય: દેવી માને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ કરો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહા કાલ્યૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
સરકારી તંત્ર તરફથી સહયોગ મળશે
મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો મળે
શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે
પારિવારિક જવાબદારીઓ પણ વધશે
ઉપાય: લીલોતરીનું સેવન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ પરામ્બાયૈ નમઃ ।।

તુલા (ર,ત)
વાણીમાં મધુરતા રહે, ક્રોધથી બચવા પ્રયાસ કરો
બાળકો તરફથી સારા સમાચાર મળશે
આવક વધારવાની નવી તકો મળશે
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે
ઉપાય: અત્તર લગાવવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ રાશેશ્વરર્યૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
ભાઈ-બહેનોની આર્થિક મદદ કરવી પડે
માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે
ધાર્મિક કાર્યોમાં રસ વધશે
ઉપાય: સૂર્ય વંદના કરવી
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ નારાયણ્યૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
જુના મિત્રો સાથે મુલાકાતથી દિવસ શુભ રહે
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળે
લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થાય
કામ માટે ઘણી મુસાફરી કરવી પડે
ઉપાય: પર્યાવરણનું જતન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મકર (ખ,જ)
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે
શાસકપક્ષ તરફથી સહયોગ મળશે
પૈસા સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખવી
ભાવનાત્મક રીતે કોઈપણ નિર્ણય ન લેવો
ઉપાય: મંદિરમાં હરિ દર્શન કરવા
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હિરણ્યગર્ભાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
શૈક્ષણિક કાર્ય માટે અન્ય જગ્યાએ જઈ શકો
પરિવાર તરફથી સહયોગ મળે
નોકરીમાં પ્રમોશનની તક મળશે
અધિકારીઓનો સહયોગ મળશે, આવકમાં વધારો થાય
ઉપાય: ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે
પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડે
અધિકારીઓનો સહયોગ પણ મળશે
શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો, અડચણો આવે
ઉપાય: પીળા રંગની મીઠાઈ મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દારિદ્રય હંત્રે નમઃ ।।

આ પણ  વાંચો - RASHI :આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે

આ પણ  વાંચો - Horoscope Today : જાણો તમામ રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ…

આ પણ  વાંચો - Reincarnationism-એક વૈશ્વિક સિદ્ધાંતનો ઉઘાડ

Tags :
Advertisement

.