Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RASHIFAL: આ રાશિના જાતકોને આજે શુભ સમાચારને કારણે મન પ્રસન્ન રહેશે

આજનું પંચાંગ તારીખ: 13 જૂન 2024, ગુરુવાર તિથિ: જ્યેષ્ઠ સુદ સાતમ નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની યોગ: વજ્ર કરણ: ગરજ રાશિ: સિંહ (મ, ટ) દિન વિશેષ અભિજીત મુહૂર્તઃ 12:13 થી 13:07 સુધી રાહુ કાળઃ 14:21 થી 16:02 સુધી મેષ (અ,લ,ઈ) શેરબજાર ક્ષેત્રે લાભદાયક...
07:16 AM Jun 13, 2024 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ: 13 જૂન 2024, ગુરુવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ સાતમ
નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની
યોગ: વજ્ર
કરણ: ગરજ
રાશિ: સિંહ (મ, ટ)

દિન વિશેષ
અભિજીત મુહૂર્તઃ 12:13 થી 13:07 સુધી
રાહુ કાળઃ 14:21 થી 16:02 સુધી

મેષ (અ,લ,ઈ)
શેરબજાર ક્ષેત્રે લાભદાયક અવસરના યોગ
અફવા ઉપર ધ્યાન આપવું નહીં
તમારી ચિંતાઓનો અંત આવી શકે
પાડોશી સાથે વાદવિવાદની સ્થિતિ બને
ઉપાય: લક્ષ્મીસહસ્ત્ર નામના પાઠ કરવા
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ સંકર્ષણાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)
જોશ અને ઊર્જાનો અનુભવ થાય
સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સફળતા મળે
વ્યવસાયિક બાબતે બેદરકારી નહીં રાખવી
જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ મળે
ઉપાય: માતા નારાયણીના મંત્ર જાપ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ કમલાત્મને નમઃ||

મિથુન (ક,છ,ઘ)
પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થાય
મનમાં સુખ અને ઉમંગ રહે
ઉદારતાનો ખોટો ઉપયોગ થઇ શકે
અંગતકાર્યોમાં સમય પસાર થાય
ઉપાય: પીપળાને જળ અર્પણ કરવું
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ વિશ્વરુપાય નમઃ||

કર્ક (ડ,હ)
શુભ સમાચારને કારણે મન પ્રસન્ન રહે
મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે
વ્યવહારમાં પરિવર્તનની જરૂર
નોકરીમાં પરિસ્થિતિઓ વિપરીત રહી શકે
ઉપાય: વિષ્ણુભગવાનની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ વૈકુંઠાય નમઃ||

સિંહ (મ,ટ)
શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી માન-સન્માન વધે
નોકરીમાં પ્રગતિની તકો મળી રહે
વધુ પડતા ક્રોધથી બચવું
પરિવારમાં ધાર્મિક કાર્યો થવાના યોગ
ઉપાય: તુલસીના પાન તોડવા નહીં
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હરયે નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
આવકની સાથે ખર્ચ પણ વધે
પ્રેમપ્રસંગોથી અંતર જાળવી રાખવું
વધારે વિચારવામાં સમય પસાર કરવો નહીં
પેટની તકલીફ થાય
ઉપાય: લક્ષ્મીજીને પંચામૃત અર્પણ કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ દામોદર પ્રિયાય નમઃ||

તુલા (ર,ત)
ધનદાયક સ્થિતિઓ બનવાના યોગ
મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળે
કર્મચારીઓ સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું
નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલી અનુભવાય
ઉપાય: મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ કેશવાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)
દિવસ મિશ્રિત પ્રભાવ વાળો રહે
યોજનાબદ્ધરીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખવી
આવકના સાધનો પ્રબળ બને તેવા યોગ
ઘરમાં દેવકાર્યની યોજના બની શકે
ઉપાય: દામોદર અષ્ટકનો પાઠ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ લક્ષ્મીનારાયણાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે
વડીલનું માન-સન્માન જાળવી રાખવું
ભાઈઓ સાથે કોઈ વાતે વિવાદ થઈ શકે
ઘરમાં ફેરફારની યોજના બને તેવા યોગ
ઉપાય: ગૌ અર્કનું પાન કરવું
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ સર્વાત્મને નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)
સામાજિક ધાર્મિક કાર્યો થાય તેવા યોગ
પરિવારજનોની તબિયત સાચવવી
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં
આર્થિક લાભ થવાના સંકેત
ઉપાય: વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ વાચસ્પતયે નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
આર્થિક મુશ્કેલીના એંધાણ
સફળતા મળવાના યોગ
કાર્યક્ષેત્રે વખાણ થાય
નવી મુલાકાત થાય
ઉપાય: પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ પરમાત્મને નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
કર્મચારી વર્ગ સાથે વાદવિવાદ થાય
મોસાળ પક્ષથી ફાયદો જણાય
નાણા રોકાણ પહેલા કોઈની સલાહ લેવી
નવી નોકરીની તક મળે
ઉપાય: વિષ્ણુ ભગવાનને મિસરી અર્પણ કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ સત્યપરબ્રહ્મણે નમઃ||

આ પણ  વાંચો - Bhadra Rajyogથી આ રાશિના જાતકોનું બદલાઇ જશે ભાગ્ય…

આ પણ  વાંચો - Astrology : 15 જૂનથી આ રાશિઓના જાતકોનો થશે ભાગ્યોદય

આ પણ  વાંચો - RASHIFAL: આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં લાભની સંભાવના

Tags :
RashiRashi BhavisyaRashifalToday RashiToday Rashi BhavisyaToday Rashifal
Next Article