આ રાશિના જાતકોને આજે વેપારમાં ધનલાભ થવાની સંભાવના
Rashifal
આજનું પંચાંગ:
તારીખ: 29 માર્ચ 2024, શુક્રવાર
તિથિ: ફાગણ વદ ચૌથ
નક્ષત્ર: વિશાખા
યોગ: વજ્ર
કરણ: બવ
રાશિ: તુલા (ર,ત)
સૂર્યોદય: 06:34
સૂર્યાસ્ત: 18:51
દિન વિશેષ:
રાહુકાળ: 11:12 થી 12:44 સુધી
અભિજીત મુહૂર્ત: 12:20 થી 13:09 સુધી
વિજ્ય મુહૂર્ત: 14:48 થી 15:37 સુધી
વિછુડો પ્રારંભ: 14:08
મેષ (અ,લ,ઈ)
આજે અર્થ વ્યવસ્થામાં સુધારો થશે
વાણી પર સંયમ રાખવાથી વાદવિવાદ અટકશે
આજે તમને માનસિક શાંતિ અનુભવાય
આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય: કેસર-ચંદનનું તિલક કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ભાર્ગવાય નમ: ।।
વૃષભ (બ,વ,ઉ)
આજે મિલકત સંબંધિત કામ થશે
આત્મ વિશ્વાસ સાથે નિર્ણય લેવાશે
શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે
આજે નવી જવાબદારી મળી શકે છે
ઉપાય: ઉંબરાની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: ભાર્ગવાય નમઃ ।।
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ સામાન્ય રહેશે
આર્થિક ક્ષેત્રમાં થોડી નિરાશા અનુભવાય
સિદ્ધાંતોને વળગી રહેવાથી લાભ મળશે
સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવો
ઉપાય: આનંદના ગરબાનો પાઠ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ ।।
કર્ક (ડ,હ)
વેપારમાં ધન લાભ થવાની સંભાવના છે
સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક રહેશે
સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં લાભ થાય
સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે
ઉપાય: ખીરનું સેવન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ ચન્દ્રાનનાય નમઃ ।।
સિંહ (મ,ટ)
જરૂરી કામ થવાથી લાભની તકો મળશે
આજે અટકેલા ધનની પ્રાપ્તિ થાય
ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા રહે
બધા કામ સરળતાપૂર્વક પાર પડશે
ઉપાય: સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ આદિલક્ષ્મ્યૈ નમઃ ।।
કન્યા (પ,ઠ,ણ)
કાર્યસ્થળ પર કામનું દબાણ વધશે
અધિકારીઓ સાથે વાદવિવાદ થવાની સંભાવના
આજે તમારા સ્પર્ધકો પીછેહટ કરી શકે છે
સરકારી કામમાં અડચણ આવી શકે છે
ઉપાય: આજે મગનું દાન કરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ ત્રિપુરસુંદર્યૈ નમઃ ।।
તુલા (ર,ત)
આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ રહેશે
મહેનત કરવાથી તમામ કામ ઝડપી પૂર્ણ થશે
બિનજરૂરી ખર્ચના કારણે નાણાં ભીડ થઈ શકે
આજે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો યોગ છે
ઉપાય: સ્નાનમાં ગુલાબ જળનો ઉપયોગ કરવો
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ હ્રિં શ્રીયૈ નમઃ ।।
વૃશ્ચિક (ન,ય)
આજે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો
વિકાસ કાર્યોમાં સફળતા મળશે
આકસ્મિક સંપત્તિનો લાભ થઇ શકે છે
પ્રિયજનો સાથે સમય પસાર થશે
ઉપાય: સુંદરકાંડનો પાઠ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ દયારૂપાય નમઃ ।।
ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્યમાં સફળતા, કીર્તિ અને ભાગ્યની સંભાવના રહેશે
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે
શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો
આજે તમારા ખર્ચમાં વધારો થશે
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ધનદાયૈ નમઃ ।।
મકર (ખ,જ)
નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો
સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે
તમારી વાણી પર સંયમ રાખવો હિતાવહ
ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવાથી શાંતિનો અનુભવ થાય
ઉપાય: ગુલાબી વસ્ત્રનું દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ।।
કુંભ (ગ,શ,સ,ષ)
કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધે
આજે ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે
જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયી
તમારા કામ માટે બીજા પર ભરોસો ન રાખવો
ઉપાય: ભુખ્યાને ભોજન કરાવવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચૈ ।।
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે
માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહેશો
આજે ખર્ચ સાથે લાભ મળવાના યોગ છે
આજે તમામ સ્પર્ધામાં વિજયી થશો
ઉપાય: ગાયત્રી મંત્રનો જાપ કરવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ નમો ભગવતે વાસુદેવાય ।।