Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHIFAL: આ રાશિના જાતકોને આજે કાર્યમાં લાભ થવાની સંભાવના

આજનું પંચાંગ તારીખ: 10 જૂન 2024, સોમવાર તિથિ: જ્યેષ્ઠ સુદ ચોથ નક્ષત્ર: પુષ્ય યોગ: ધૃવ કરણ: બવ રાશિ: કર્ક (ડ,હ) દિન વિશેષ: રાહુ કાળ: 07:36 થી 09:19 સુધી અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી વિજય મુહૂર્ત: 14:54 થી 15:48 સુધી...
rashifal  આ રાશિના જાતકોને આજે કાર્યમાં લાભ થવાની સંભાવના

આજનું પંચાંગ
તારીખ: 10 જૂન 2024, સોમવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ ચોથ
નક્ષત્ર: પુષ્ય
યોગ: ધૃવ
કરણ: બવ
રાશિ: કર્ક (ડ,હ)

Advertisement

દિન વિશેષ:
રાહુ કાળ: 07:36 થી 09:19 સુધી
અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી
વિજય મુહૂર્ત: 14:54 થી 15:48 સુધી
આજે વિનાયક ચતુર્થી
વ્યતિપાત મહાપાત 10:29 થી 17:07

મેષ (અ,લ,ઈ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય: સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ક્રીં નમઃ ।।

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે ગુઢ કાર્યોમાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
વિવાદથી ધન ખર્ચનો યોગ બને
ઉપાય: માતાની સેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ક્રીં વૈષ્ણવ્યૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને
વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે સાવધાની રાખવી જરૂરી
ઉપાય: વૃદ્ધ મહિલાઓની સેવા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ક્રીં કાલ્યૈ નમઃ ।।

Advertisement

કર્ક (ડ,હ)
ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થાય
ગ્રાહકોથી મધુર સંબંધ બનશે
યાત્રા દ્વારા સફળતાના યોગ બને
સ્થાયી સંપત્તિ મળવાના યોગ છે
ઉપાય: ગાયની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ હારિણ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યા ક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
ઘરે મહેમાન આવી શકશે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને
ઉપાય: શિવચાલીસના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહામાયાયૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
ઉન્નતીકારક યોગના કારણે મન પ્રસન્ન રહે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય: શિવજી પર જળાભિષેક કરવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ પર્વત્યૈ નમ: ।।

તુલા (ર,ત)
કાર્યમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લેવી
ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થાય
સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ રહેશે
ઉપાય: બ્રાહ્મણોને ભોજન કરાવવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
કૌટુંબિક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખવી
આજે વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ નેત્રત્રયાયૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
જીવનસાથી અને ભાગીદારીઓથી લાભ મળે
આજે જ્ઞાન વૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ પ્રાપ્ત થાય
ઉપાય: કુમારિકાઓને જમાડવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મકર (ખ,જ)
આજનો દિવસ શાંતિમય રીતે પસાર થાય
બધી ચિંતાઓ દૂર થવાથી રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવતી અડચણો દૂર થશે
મહેમાનોના આવવાથી ઘરના સભ્યો વ્યસ્ત રહેશે
ઉપાય: ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફના કર્મચારીઓની બેદરકારીથી નુકસાની આવે
યાત્રા અને ધન ખર્ચનો યોગ બને
બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર થશે
ઉપાય: શિવમંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
વેપારમાં કરેલા પ્રયત્નોમાં સફળતા મળે
ભાઈની મદદથી ધન લાભ થઇ શકે છે
વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય: ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ચારૂહાસાય નમઃ ।।

આ પણ વાંચો - RASHIFAL :આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થશે

આ પણ વાંચો - RASHI :આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે

આ પણ વાંચો - Horoscope Today : જાણો તમામ રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ…

Tags :
Advertisement

.