Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RASHI :આ રાશિના જાતકોને આજે સમસ્યાનો મળશે ઉકેલ

આજનું પંચાંગ તારીખ: 05 માર્ચ 2024, મંગળવાર તિથિ: મહા વદ નવમી, 08:04 બાદ દશમ નક્ષત્ર: મૂળ યોગ: સિદ્ધિ કરણ: વણિજ રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત: 12:28 થી 13:15 સુધી રાહુકાળ: 15:48 થી 17:16 સુધી વિજય મુહુર્ત: 14:49 થી 15:36...
07:08 AM May 05, 2024 IST | Hiren Dave
TODAY RASHI

આજનું પંચાંગ
તારીખ: 05 માર્ચ 2024, મંગળવાર
તિથિ: મહા વદ નવમી, 08:04 બાદ દશમ
નક્ષત્ર: મૂળ
યોગ: સિદ્ધિ
કરણ: વણિજ
રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત: 12:28 થી 13:15 સુધી
રાહુકાળ: 15:48 થી 17:16 સુધી
વિજય મુહુર્ત: 14:49 થી 15:36
આજે દશમનો ક્ષય
કુમાર યોગ 08:05 થી 16:24

મેષ (અ,લ,ઈ)
આજ ધીરજપૂર્વક શાંતિથી કાર્ય કરવું
વ્યાપારમાં નુકસાન થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે
સબંધી કે મિત્રવર્ગનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે
ભાઈ-બહેન સાથે ઉગ્ર વાતાવરણ બની શકે છે
ઉપાય: ગાયોને ઘાસ પધરાવો
શુભરંગ: ઘેરો લાલ
શુભમંત્ર: ૐ અંગારેશ્વરાય નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)
દિવસની શરૂઆત સુખદ રહેશે
જટિલ સમસ્યાનો ઉકેલ લાવી વખાણના પાત્ર બનશો
પરિવારમાં મતભેદો સર્જાય
નોકરિયાત લોકોનું આજે કાર્યમાં સારું પ્રદર્શન રહે
ઉપાય: આજે સુગંધિત અત્તર લગાવવું
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ નમ: શિવાય ।।

મિથુન (ક,છ,ઘ)
વિવાહિત જીવનમાં શાંતિની સ્થિતિ રહેશે
મનગમતા મહેમાનનું આગમન થાય
આજે નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું
મિત્રોની મુલાકાતથી આનંદમાં વધારો થશે
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ કૃષ્ણપિંગાક્ષાય નમઃ ।।

કર્ક (ડ,હ)
નાનકીય સ્થિતિમાં સુધારો થશે
પારિવારિક મુદ્દા પર ભાઈ-બહેન વચ્ચે દલીલ થઈ શકે
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે
વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય
ઉપાય: શંખનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ હસ્તિમુખાય નમઃ ।।

સિંહ (મ,ટ)
આજે તમારું મનોબળ મજબૂત રહે
ઘરમાં પ્રસંગનું આયોજન થઇ શકે છે
ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી શકે છે
નકારાત્મકતા દૂર થતી જોવા મળે
ઉપાય: શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ વક્રતુણ્ડાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
આજે સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે
રચનાત્મક કાર્યના કારણે માન વધે
કોઇ સન્માનિત વ્યક્તિની મુલાકાત થાય
આજે ઉધાર કે ઋણ ના લેવું
ઉપાય: મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ સુમુખાય નમ: ।।

તુલા (ર,ત)
તમારી વાતચીતનો સ્વર નરમ રાખો
કાર્યસ્થળ પર સ્ટાફ અને કર્મચારીઓનો સહયોગ રહેશે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે
ઉપાય: મંગળ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ લમ્બોદરાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે
તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે વધુ મહેનત કરો
વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં સારી રહેશે
પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
ઉપાય: સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ એકદંતાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નાની મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહો
કાર્યક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક રહેશે
એસીડીટી જેવી સમસ્યા રહે
ઉપાય: શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ધુમ્રવર્ણાય નમઃ ।।

મકર (ખ,જ)
આર્થિક લાભ ના અવસરો પ્રાપ્ત થશે
આજે તમારા મનનો ડર દૂર થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવું
આજે સમયનો સદઉપયોગ કરજો
ઉપાય: મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ભાલ્ચંદ્રાય નમ: ।।

કુંભ (ગ,શ,સ,ષ)
કઠોર મહેનત અને‌ લગનથી પોતાનો લક્ષ કરશો
કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળે
ખોટો તણાવ તમને પરેશાન કરશે
બીજાના મામલામાં દખલ ન દેશો
ઉપાય: શ્રીયંત્ર પર હળદર્યા કંકુથી પૂજા કરવી
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ ગજાનનય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે
તમે પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહેશે
વિચાર કર્યા બાદ નવા વાહનની ખરીદી કરવી
ઉપાય: કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ ।।

આ પણ  વાંચો - RASHI :આ રાશિના જાતકોને આજે તમારા અટકેલા કામ પૂરાં થશે

આ પણ  વાંચો - RASHI : 7 મેના રોજ થશે ગુરુ અસ્ત, આ રાશિઓ માટે ટેન્શન

આ પણ  વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં હાનિ થવાની સંભાવના

Tags :
Bhavi DarshanGUJARAT FIRST HOROSCOPERashiRashi BhavisyaToday RashiToday Rashi Bhavisya
Next Article