Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rashi Bhavisya : આ રાશિના જાતકોને આજે નવો બિઝનેસ પ્રારંભ કરવાનો મળી શકે છે અવસર

Rashi Bhavisya આજનું પંચાંગ તારીખ : ૧૮ ફેબૃઆરી ૨૦૨૪, રવિવાર તિથિ : મહા શુદ નવમિ નક્ષત્ર :રોહોણી યોગ : વૈધ્રુતિ કરણ : તૈતિલ રાશિ :વૃષભ ( બ,વ,ઉ) ૨૧:૫૩ મિથુન સૂર્યોદય: ૦૭:૦૫ સુર્યાસ્ત: ૧૮:૩૯ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧થી ૧૩:૧૭...
rashi bhavisya   આ રાશિના જાતકોને આજે નવો બિઝનેસ પ્રારંભ કરવાનો મળી શકે છે અવસર
Advertisement

Rashi Bhavisya

Advertisement

આજનું પંચાંગ

Advertisement

તારીખ : ૧૮ ફેબૃઆરી ૨૦૨૪, રવિવાર
તિથિ : મહા શુદ નવમિ
નક્ષત્ર :રોહોણી
યોગ : વૈધ્રુતિ
કરણ : તૈતિલ
રાશિ :વૃષભ ( બ,વ,ઉ) ૨૧:૫૩ મિથુન
સૂર્યોદય: ૦૭:૦૫
સુર્યાસ્ત: ૧૮:૩૯

Advertisement

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧થી ૧૩:૧૭ સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૮ થી ૧૫: ૩૪
રાહુકાળ : ૧૭:૧૧ થી ૧૮:૩૭સુધી

મેષ (અ,લ,ઈ)

તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમય આવે
પરિવારમાં સારા સંબંધો રહેશે
તમને અકારણ ભય રહ્યા કરે
તમને રાજકીય તકલીફ થાય
ઉપાય : આજે શિવજી ના દર્શન કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ પ્રમોદાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ મિશ્રફળ મળે
આજે તમારે વાણીપર કંટ્રોલ રાખવું
લગ્નોત્સવ માટે શુભયોગ જણાય
સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પૂર્ણ થશે
ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ ઉમાપુત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે
નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવશર મળે
તમારે વાહનધીમે ચલાવું
આજે તમારે નવી વ્યક્તિને મળવાનું થાય
ઉપાય : આજે લક્ષ્મીજીની પૂજા કરવી
શુભરંગ : નારંગી
શુભ મંત્ર : ૐ લમલનેત્રાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
નવીમિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
નવાધંધાની શરૂઆત કરવાનો વિચારતા આવે
તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ મયુરેસાય નમઃ ||

સિંહ (મ,ટ)

આપના તમામ નકારાત્મક ઉર્જા દૂરથાથ
આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
પથરીજેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : હનુમાનજીને બુંદી અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ કપિંદ્રાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરશો
આળસ અને પ્રમાદને છોડી દેવા
આજે નોકરી મળે યોગ બને
શત્રુઓ તમારા મિત્રો બને
ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ રામચંદ્રાય નમઃ ||

તુલા (ર,ત)

આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થાય
ખોટા વિચારોથી લીધેલ નિર્ણય ખોટ આવે
કાર્યોમાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે
માતાની તબિયત ખરાબ થાય
ઉપાય : સુર્યના 12 નામનો પાઠ કરવો
શુભરંગ : બહુરંગી
શુભ મંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

તમારા ભાગ્યનો ઉદય થાય
લાંબી યાત્રાઓ પણ થઈ શકેછે
આજે કોઈને ધન ઉધાર આપવા નહિ
મિત્રોસાથે સંબંધ ખરાબ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : યમુનાષ્ટ્કમ નો પાઠ કરવો
શુભરંગ : જામ્બલિ
શુભ મંત્ર : ૐ યમુનાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

નોકરીમાં બઢતી અને બદલીના યોગ બને
મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
પત્નીની તબિયત સાચવવી
નોકરી વ્યાપારમાં ધ્યાન રાખો
ઉપાય : આજે અમ્બાજીને સુખડી અર્પણ કરવી
શુભરંગ : બદામિ
શુભ મંત્ર : ૐ ગૌરિશંકરાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

ભાઈ બહેન દ્વારા લાભ થાય
માનસિક તણાવ અનુભવાય
રોકાયેલા નાણા પાછા મળે
આજે તમને નવી તક મળશે
ઉપાય : કાલિકા માતા ને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ દેવન્દ્રવંદિતાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
માતા-પિતા જોડે મતભેદ થાય
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
શરદી-ઉધરસની સમસ્યા રહે
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : કાળો
શુભ મંત્ર : ૐ શિવંકાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે તમને પરિવાર તરફથી મદદ મળે
જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે
ઉપાય : આજે લક્ષ્મીજીને લાલ ચુંદ્ડી અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ શ્રીં શ્રીયૈ નમઃ ||

આ પણ વાંચો – Rashi : આ રાશિના જાતકો માટે આજે આવકના નવા સ્ત્રોત ખુલશે

આ પણ વાંચો – BHAVI DARSHAN : આ રાશિના જાતકોને માટે આજે આળસને કારણે કામમાં વિલંબ થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Chaitra Navratriના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા દરમિયાન આ ભૂલ કદી ન કરવી...!!!

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 30 march 2025 : નવરાત્રિના પહેલા દિવસે દુરુધ્રુ યોગનો શુભ સંયોગથી આ રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે

featured-img
ધર્મ ભક્તિ

Chaitra Navratri 2025: આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, ઘટસ્થાપન શુભ મુહૂર્ત સવારે આ સમયે શરૂ થશે

featured-img
ગુજરાત

Chaitra Navratri 2025 : ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ યોજાઈ

featured-img
ધર્મ ભક્તિ

Chaitri Navratri : દુર્ગાનાં નવ સ્વરૂપોનું વિજ્ઞાન અને રહસ્ય

featured-img
ધર્મ ભક્તિ

Chaitra Amavasya : પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ

Trending News

.

×