ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં વ્યસ્ત રહેશો

  તારીખ :૦૩ ડીસેમ્બર ૨૦૨૩, રવિવાર તિથિ : કારતક વદ છઠ નક્ષત્ર : આશ્લેષા યોગ : ઐંદ્ર કરણ : વિષ્ટિ રાશિ : કર્ક ( ડ,હ) સુર્યોદય: ૦૬:૫૬ સુર્યાસ્ત: ૦૫:૫૯ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૦૮ થી ૧૨:૫૧ સુધી રાહુકાળ :...
07:07 AM Dec 03, 2023 IST | Hiren Dave

 

તારીખ :૦૩ ડીસેમ્બર ૨૦૨૩, રવિવાર
તિથિ : કારતક વદ છઠ
નક્ષત્ર : આશ્લેષા
યોગ : ઐંદ્ર
કરણ : વિષ્ટિ
રાશિ : કર્ક ( ડ,હ)
સુર્યોદય: ૦૬:૫૬
સુર્યાસ્ત: ૦૫:૫૯

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૦૮ થી ૧૨:૫૧ સુધી
રાહુકાળ : ૧૬:૩૧ થી ૧૭:૫૨ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,
રવિયોગ

મેષ (અ,લ,ઈ)
સમાજ તરફથી સન્માન મળવાની સંભાવના છે.
તમે તમારા બાકી રહેલા દેવામાંથી મુક્તિ મેળવશો,
આજે કામ કાજ મા વ્યસ્તતા રહે.
સાંજનો સમય મિત્રો સાથે વિતાવશે.
ઉપાય : આજે દેવમંદીરે દર્શન કરવા લાભપ્રદ
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે વ્યવસાયમાં વ્યસ્ત રહેશો
અટકેલા કામ પૂરા કરવા માટે તમે તમારા ભાઈની સલાહ લઈ શકો છો.
ઉતાવળમાં કામ કરવાનું ટાળો નહીંતર પગમાં ઈજા થવાની સંભાવના છે.
તમે સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.
ઉપાય : સફેદ ચંદન નુ તિલક કરવુ શુભ
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ નમ: શિવાય ||

મિથુન (ક,છ,ઘ)
આજે વધુ ખર્ચ થાય, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
તમારે અચાનક નાના અંતરની યાત્રા પર જવું પડી શકે છે.
જો તમે કોઈ રોગથી પરેશાન છો તો આજે તમને રાહત મળશે.
તમે તમારા બાળકો તરફથી કેટલાક અનુકૂળ સમાચાર સાંભળશો,
ઉપાય : આજે સાંજે દેવદર્શન કરવા પ્રસાદ અર્પણ કરવો
શુભરંગ : કેશરી
શુભ મંત્ર : ૐ ભાષ્કરાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે લાંબા સમયથી અટકેલા સાજાજીક કામ પૂર્ણ આનંદ થશે.
આજે તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ અને સાથ મળશે.
તમારી માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે.
પરિવારના સભ્યો સાથે નાની પાર્ટીનું પણ આયોજન કરી શકો છો.
ઉપાય : સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : ઘેરો ગુલાબી
શુભ મંત્ર : ૐ દિનકરાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે સંપત્તિમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.
જો પારિવારિક ઝઘડા નો અંત આવશે અને સંબંધોમાં મધુરતા આવશે.
તમારા માતા-પિતાના આશિર્વાદથી દરેક કાર્ય પૂર્ણ કરવામાં સફળ થશો.
જો તમે કાર્યસ્થળમાં વાણિમા નરમાશ રાખવિ
ઉપાય : આજ ભુખ્યાને જમાડ્વા
શુભરંગ : ભૂરો
શુભ મંત્ર : ૐ માર્તંડાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
જૂના રોકાણથી તમને સારું વળતર મળી શકે છે.
પરિવાર સાથે કોઈ તીર્થસ્થળ પર જવાની યોજના બનશે.
સંતાન માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે,
આજે અધૂરા કાર્યો પૂરા થશે.
ઉપાય : આદિત્ય હૃદય સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : ઘેરો લીલો
શુભ મંત્ર : ૐ ધૃણયે નમઃ ||

તુલા (ર,ત)
આજે વિચારેલા કાર્યો નિર્ધારિત સમય મા પૂરા થશે.
જો વિદ્યાર્થીઓમાં તેમના ગુરુ ના આશિર્વાદ નો લાભ મળશે.
વેપારમાં આજે તમને નવા માધ્યમથી આર્થિક લાભ મળશે.
આજે તમારા માતાપિતા સાથે યાત્રા પર જવાનુ થઇ શકે છે.
ઉપાય : ગોપિચંદન નુ તિલક કરવુ
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ રવયે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે વેપારમાં પ્રગતિ અને ભાગીદારી માટે પ્રયત્નો કરવામાં ઉતાવળ ન કરો
આજે બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત રહેશો.
આજે જીવનસાથી સાથે તણાવ નુ વાતાવરણ બની શકે છે
નોકરીયાત લોકોની નોકરીમાં પરિવર્તન સમ્ભવિ શકે છે.
ઉપાય : ગાયત્રી ચાલિસા નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભ મંત્ર : ૐ મરિચયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વૈભવી વસ્તુઓ પર થોડા પૈસા ખર્ચ કરશે.
ધાર્મિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો.
તમારે કોઈ સંબંધી માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે.
આજે રોકડની અછતનો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : પિતાની સેવા કરવી
શુભરંગ : આછો પીળો
શુભ મંત્ર : ૐ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
તમારે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે,
આજે તમને બાળકો તરફથી ઇચ્છિત પરિણામ મળશે
તમારે વ્યવસાય માટે મોટી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે,
ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું પડશે.
ઉપાય : આજે સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ : આશમાની
શુભ મંત્ર : ૐ નમો નારાયણાય ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે નાણાકીય લેવડ્દેવડ મા સમ્ભાળ વુ
આજે આર્થિક તંગીનો અનુભવ થાય
આજે અધિકારીઓ સાથે તકરાર થઇ શકે છે.
આજે માંસિક તાણ નો અનુભવ થાય
ઉપાય : આજે તામ્બાના પાત્રમા જળ નુ સેવન કરો
શુભરંગ : ઘેરો વાદળી
શુભ મંત્ર : ૐ સવિત્રે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે ભાઈઓ સાથે સંબંધોમાં મજબૂતિ આવશે
પૈતૃક સંપત્તિથી લાભ થવાના સંકેત છે.
વ્યવસાયમાં આજે તમારે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.
આજે પગ અને ખભામાં દુખાવાની તકલિફ થઇ શકે છે.
ઉપાય : આજે ધાર્મિક ગ્રંથ નુ વાંચન કરવુ
શુભરંગ : બદામિ
શુભ મંત્ર : ૐ શ્રી વરેણ્યાય નમઃ ||

 

 

 

 

 

 

 

 

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article
Home Shorts Stories Videos