Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં પસાર કરશે

આજનું પંચાંગ તારીખ : 26 મે 2023, શુક્રવાર       તિથિ :  જેઠ સુદ સાતમ રાશિ : કર્ક ( ડ,હ ) નક્ષત્ર : આશ્લેષા યોગ : ધ્રુવ કરણ : ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:03 સુધી રાહુકાળ :...
07:50 AM May 26, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

દિન વિશેષ

મેષ (અ,લ,ઈ)

ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા કરવી

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ચપલાયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

ઉપાય : શ્રી સુક્તના પાઠ કરવા

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

ઉપાય : આજે મહાલક્ષ્મીજીનું ધ્યાન ધરવું

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ કમલાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

ઉપાય : મહાલાક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું

શુભરંગ :સફેદ

શુભમંત્ર : ૐકાત્યાયિન્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા મધથી કરવી 

શુભરંગ : ગોલ્ડન

શુભમંત્ર : ૐ જગન્માત્રૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

ઉપાય : કાર્યક્ષેત્રે શ્રીયંત્રની સ્થાપના કરવી

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ વિશ્વલ્લભાયૈ નમઃ ||

તુલા (ર,ત)

ઉપાય : મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

ઉપાય : હળદર્યું કંકુ શ્રીયંત્રપર ચડાવવું

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ પદ્મકમલાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

ઉપાય : મહાલક્ષ્મી કવચના પાઠ કરવા

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ કમલપત્રાક્ષ્યૈ નમઃ ||

મકર (ખ,જ)

ઉપાય : મહાલક્ષ્મીજીની સ્તુતિ કરવી 

શુભરંગ : સોનેરી

શુભમંત્ર : ૐ શ્રિયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

ઉપાય : 108 મહાલક્ષ્મી નામના પાઠ કરવા

શુભરંગ : નેવીબ્લુ

શુભમંત્ર : ૐ ગજપ્રિયાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

ઉપાય : મહાલક્ષ્મીજીને કમળકાકડીની માળા અર્પણ કરવી

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article