Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે વ્યાપાર વધારવા ધન ખર્ચ વધે

આજનું પંચાંગ તારીખ : 16 ઓગસ્ટ 2023, બુધવાર         તિથિ :  અધિક શ્રાવણ અમાસ નક્ષત્ર : આશ્લેષા યોગ : વરિયાન   કરણ :  કિંસ્તુઘ્ન રાશિ : કર્ક ડ,હ ( 16:57 પછી સિંહ ) દિન વિશેષ વિજય મૂહુર્ત : 14:52 થી...
07:00 AM Aug 16, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

દિન વિશેષ

મેષ (અ,,ઈ)

ઉપાય  : લોટની ગોળી માચ્છલીને ખવડાવવી

શુભરંગ નારંગી

શુભમંત્ર : ૐ પિતૃદેવતાભ્યો નમઃ ||

વૃષભ (બ,,ઉ)

ઉપાય :  કીડીઓને સાકાર ખવડાવવી

શુભરંગ સિલ્વર

શુભમંત્ર : ૐ નામો ભગવતે વાસુદેવાય ||

મિથુન (ક,,ઘ)

ઉપાય :  શિવ મંદિરમાં રુદ્રાભિષેક કરવું

શુભરંગ : સફેદ

શુભમંત્ર : ૐ નારાયણાય નમઃ ||

કર્ક (ડ,હ)

ઉપાય  : આજે પીપળના ઝાડના મૂળમાં જલ અર્પણ કરવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

સિં (મ,ટ)

ઉપાય : ઘરના ઇશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવો

શુભરંગ લાલ

શુભમંત્ર : ૐ મહાદેવાય નમઃ ||

કન્યા (પ,,ણ)

ઉપાય :  આજે સાંજના સમયે પાંચ લાલ ફૂલ અને દીવો જળમાં વહેતું મુકવું

શુભરંગ લીલો

શુભમંત્ર : ૐ પિતૃ નારાયણાય નમઃ ||

તુલા (ર,ત)

ઉપાય :  રોટલીમાં તેલ ચોપડી કુતરાને ખવડાવવી

શુભરંગ વાદળી

શુભમંત્ર : ૐ ક્લેશનાશાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

ઉપાય :  દૂધમાં કાળાતલ મૂકી શિવજીને અર્પણ કરવું

શુભરંગ :  નારંગી

શુભમંત્ર : ૐ દેવર્ષિણાંપતયે નમઃ ||

ધન (ભ,,,ઢ)

ઉપાય : શિવ મંદિરે કાચું સીધું અર્પણ કરવું

શુભરંગ :  પીળો

શુભમંત્ર : ૐ પ્રજાપતયે નમઃ ||

મકર (ખ,જ)

ઉપાય  :  આજે લઘુરુદ્રાભિષેક કરવું 

શુભરંગ કાળો

શુભમંત્ર : ૐ સર્પેભ્યો નમઃ ||

કુંભ (ગ,,,ષ)

ઉપાય : પંચામૃત દ્વારા શિવઅભિષેક કરવું

શુભરંગ નેવીબ્લુ

શુભમંત્ર : ૐ રાહવે નમઃ ||

મીન (દ,,,થ)

ઉપાય :  શિવજીને સરસવના તેલનો દીવો કરવો

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ કેતવે નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article