Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોએ આજે લોકોને મદદ કરવાની કોઈ તક ગુમાવવી નહીં

આજનું પંચાંગ તારીખ : 15 જૂન 2023, ગુરુવાર         તિથિ :  જેઠ વદ બારસ નક્ષત્ર : ભરણી યોગ : સુકર્મા કરણ : ગર રાશિ : મેષ (અ,લ,ઈ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:13 થી 13:07 સુધી રાહુકાળ : 14:21 થી...
આ રાશિના જાતકોએ આજે લોકોને મદદ કરવાની કોઈ તક ગુમાવવી નહીં

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 15 જૂન 2023, ગુરુવાર        
  • તિથિ જેઠ વદ બારસ
  • નક્ષત્ર : ભરણી
  • યોગ : સુકર્મા
  • કરણ : ગર
  • રાશિ : મેષ (અ,લ,ઈ)

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:13 થી 13:07 સુધી
  • રાહુકાળ : 14:21 થી 16:01 સુધી
  • આજે પ્રદોષ છે સૂર્યદેવ મિથુન રાશિમાં પ્રવેશ કરશે

મેષ (અ,લ,ઈ)

Advertisement

  • તમારો આજનો દિવસ સારો પસાર થશે
  • મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે છે
  • સંજોગો સાનુકૂળ બનતા જણાય
  • ગુસ્સાપર નિયંત્રણ રાખવું સારું

ઉપાય :  મગનું દાન કરવું

શુભરંગ :  લીલો

Advertisement

શુભમંત્ર : ૐ સૂર્યાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

  • લાભ અને પ્રગતિ અટકતા જણાય
  • સામજિક કાર્યથી આનંદ થાય
  • તમારી તબિયત સાચવવી
  • આર્થિક સ્થિતિ મજબૂત બને

ઉપાય : ગાયને ઘાસ ખવડાવવું

શુભરંગ  : કેસરી

શુભમંત્ર : ૐ ત્રિમૂર્તયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

  • અગત્યની પ્રવુતિ કરી શકો છો
  • સામજિક કાર્ય થી આનંદ થાય
  • તમારો સમય સુધરતો જણાય
  • નાણાકીય પ્રશ્નનોમાં હલ મળે

ઉપાય : જાસૂદનું ઝાડ લગાવો

શુભરંગ :  ગુલાબી

શુભમંત્ર : ૐ દ્વાદશાત્મકાય નમઃ ||

કર્ક (ડ,હ)

  • તમને નજીકની વ્યક્તિથી પરેશાન રહેશો
  • કાર્ય કરતી વખતે મન શાંત રાખવું
  • આજે મિત્રોસાથે ખુશી મનાવશો
  • તમારા પ્રયત્નો સંપૂર્ણ સફળ થશે

ઉપાય : ગણેશજીને મોદકના લાડુ ચડાવવા

શુભરંગ  :  વાદળી

શુભમંત્ર : ૐ દિનકરાય નમઃ ||

સિંહ (મ,ટ)

  • તમારું આરોગ્ય સાચવવું
  • ધાર્યા કામમાં વિલંબ થાય
  • નાણાકીય ચિંતા હળવી બને
  • પ્રવાસમાં સાનુકૂળતા જણાશે

ઉપાય : વિષ્ણુ ભગવાનને સાકર અર્પણ કરવી

શુભરંગ  : પીળો

શુભમંત્ર : ૐ વિભાવસવે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • આજે અન્ય શુભતકો મળશે
  • આજે અંગત સમસ્યાનો અંત આવે
  • આજે વાહનથી સંભાળવું
  • તમારી ઉઘરાણી અટકી શકે છે

ઉપાય : ગણેશજીને દૂર્વા ચડાવવા

શુભરંગ :  ગુલાબી

શુભમંત્ર : ૐ હરિદશ્વાય નમઃ ||

તુલા (ર,ત)

  • હકારાત્મક વલણ રાખવું
  • તકલીફો માંથી થોડી રાહત મળે
  • વ્યવસાયિક તકો આવી શકે છે
  • સહકાર સમાધાનની ભાવના રાખવી

ઉપાય :  ગરીબોને જલેબીનુ દાન કરવું

શુભરંગ :  લીલો

શુભમંત્ર : ૐ ત્રિલોચનાય નમઃ ||

વૃશ્ચિક (ન,)

  • આજે ચિંતા ઓછી થાય
  • વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
  • નોકરીમાં કોઈ બાબતે વિવાદમાં પડો નહિ
  • અટકેલા કામમાં વિજય મેળવશો

ઉપાય :  શિવજીને બીલીપત્ર ચડવા

શુભરંગ :  ક્રીમ

શુભમંત્ર : ૐ સહસ્ત્રાંશવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • આજે તમારા મનને એકાગ્ર કરો
  • તમને શિક્ષણમાં સફળતા મળશે
  • આજે વેપારમાં પ્રગતિ થાય
  • નોકરી વ્યવસાયમાં સફળતા મળશે

ઉપાય  :  કાચા કેળાનું દાન કરવું

શુભરંગ  :   પીળો

શુભમંત્ર : ૐ પ્રભાકરાય નમઃ ||

મકર (ખ,જજ્ઞ)

  • સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
  • આજે વાણીપર નિયંત્રણ રાખવું
  • વિવાહિત જીવન સુખદ રહેશે
  • આજે તમને મોટા અધિકારીથી લાભ થાય

ઉપાય : શાલીગ્રામ ભગવાનને તુલસીના પાન અર્પણ કરવા

શુભરંગ  :  જાંબલી

શુભમંત્ર : ૐ ભાસ્કરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • તમે નોકરીમાં ખુશ રહેશો
  • રોકાયેલ ધન પુનઃપ્રાપ્ત થાય
  • પ્રવાસની શક્યતા રહેલી છે
  • યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે

ઉપાય : ૐ નમો નારાયણાય મંત્રના જાપ કરવા

શુભરંગ :  કથ્થાઈ

શુભમંત્ર : ૐ દિવાકરાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • વધુ પડતાં કામથી તણાવમાં આવશો
  • લોકોને મદદ કરવાની કોઈ તક ગુમાવશો નહિ
  • વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
  • ઘરનું વાતાવરણ બગડતું જણાય

ઉપાય : નાના છોકરાને રેવડી  આપવી

શુભરંગ :  કેસરી

શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

Tags :
Advertisement

.