Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારો કરવા નહીં

આજનું પંચાંગ તારીખ : 03 જુલાઈ 2023, સોમવાર         તિથિ : અષાઢ સુદ પૂનમ નક્ષત્ર : મૂળ યોગ : બ્રહ્મ કરણ : વિષ્ટિ રાશિ : ધન ( ભ,ધ,ફ,ઢ )  દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:11 સુધી રાહુકાળ :...
07:28 AM Jul 03, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

દિન વિશેષ

મેષ (અ,,ઈ)

ઉપાય : ગાયમાતાની પૂજા કરવી

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ લોકગુરુવે નમઃ ||

વૃષભ (બ,,ઉ)

ઉપાય : શિવજીની પૂજા કરવી 

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ગુણદાત્રે નમઃ || 

મિથુન (ક,,ઘ)

ઉપાય : કેળના ઝાડમાં જલ અર્પણ કરવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

કર્ક (ડ,હ)

ઉપાય : આજે મંદિરમાં કેસરનું દાન કરવું

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ વાગીશાય નમઃ ||

સિં (મ,ટ)

ઉપાય : ગરીબોની સેવા કરવી

શુભરંગ : વાદળી

શુભમંત્ર : ૐ યુવાય નમઃ ||

કન્યા (પ,,ણ)

ઉપાય : શિવજીને ચણાના લાડુ અર્પણ કરવા

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ દયાકરાય નમઃ ||

તુલા (ર,ત)

ઉપાય : શ્રી યંત્રની પૂજા કરવી

શુભરંગ : સફેદ

શુભમંત્ર : ૐ તારાપતયે નમઃ || 

વૃશ્ચિક (ન,ય)

ઉપાય : ગાયમાંતાજીને લીલું ઘાસ અર્પણ કરવું

શુભરંગ : બદામી

શુભમંત્ર : ૐ વેદાય નમઃ ||

ધન (ભ,,,ઢ)

ઉપાય : દુર્ગાચાલીસના પાઠ કરવા

શુભરંગ : ભૂરો

શુભમંત્ર : ૐ નીતિજ્ઞાય નમઃ ||

મકર (ખ,,જ્ઞ)

ઉપાય  : સોના અને ચાંદીની પૂજા કરવી

શુભરંગ : કાળો

શુભમંત્ર : ૐ અંગિરસાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

ઉપાય :શ્રી યંત્રની સાકરથી પૂજા કરવી

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ સુધાય નમઃ ||

મીન (દ,,,થ)

ઉપાય : કેળના ઝાડમાં કેસરજળ પધરાવવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ પિતામ્બરાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article