Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારો કરવા નહીં

આજનું પંચાંગ તારીખ : 03 જુલાઈ 2023, સોમવાર         તિથિ : અષાઢ સુદ પૂનમ નક્ષત્ર : મૂળ યોગ : બ્રહ્મ કરણ : વિષ્ટિ રાશિ : ધન ( ભ,ધ,ફ,ઢ )  દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:11 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારો કરવા નહીં

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 03 જુલાઈ 2023, સોમવાર        
  • તિથિ : અષાઢ સુદ પૂનમ
  • નક્ષત્ર : મૂળ
  • યોગ : બ્રહ્મ
  • કરણ : વિષ્ટિ
  • રાશિ : ધન ( ભ,ધ,ફ,ઢ ) 

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:11 સુધી
  • રાહુકાળ : 07:43 થી 09:23 સુધી
  • આજે ગુરુપૂર્ણિમા છે અમરનાથ યાત્રા આરંભ થાય છે
  • મોળાકત-ગૌરીવ્રત સમાપ્ત થાય છે
  • આજથી સંન્યાસીના ચાતુર્માસ પ્રારંભ થાય છે

મેષ (અ,,ઈ)

Advertisement

  • તમારા માટે આજનો દિવસ લાભકારી રહેશે
  • ઘરમાં નવા મહેમાનોનો સંકેત મળશે
  • વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
  • આજે ખોટા કાર્યોથી દૂર રહેવું

ઉપાય : ગાયમાતાની પૂજા કરવી

શુભરંગ : ગુલાબી

Advertisement

શુભમંત્ર : ૐ લોકગુરુવે નમઃ ||

વૃષભ (બ,,ઉ)

  • તમારા ધારેલા કાર્યો પાર પાડવામાં વિલંબ થશે
  • કોઈપણ વ્યક્તિપર આંધળો વિશ્વાસ મુકવો નહીં
  • કોર્ટ-કચેરીમાં નિરાશ થવું પડે
  • આજે પ્રવાસમાં ઉતાવળ કરવી નહીં

ઉપાય : શિવજીની પૂજા કરવી 

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ગુણદાત્રે નમઃ || 

મિથુન (ક,,ઘ)

  • આજે કામકાજમાં એકંદરે સફળતા મળશે
  • વિદેશ જવાનાં કાર્યોમાં સફળતા મળશે
  • નોકરી-ધંધામાં થોડી તકલીફનો સામનો કરવો પડે
  • તમારા મકાનના પ્રશ્નો ઉકેલાય

ઉપાય : કેળના ઝાડમાં જલ અર્પણ કરવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

કર્ક (ડ,હ)

  • વેપારથકી પ્રવાસનો યોગ બનશે
  • નવો ધંધો કરવામાં ઉતાવળ કરવી નહીં
  • સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે
  • નવા માણસોની મુલાકાત લાભકારી રહેશે

ઉપાય : આજે મંદિરમાં કેસરનું દાન કરવું

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ વાગીશાય નમઃ ||

સિં (મ,ટ)

  • આજનો સમય એકંદરે સારો રહે
  • લગ્ન વગેરેની વાતો પૂરી થશે
  • ધંધા-રોજગારમાં સફળતા મળે
  • વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે

ઉપાય : ગરીબોની સેવા કરવી

શુભરંગ : વાદળી

શુભમંત્ર : ૐ યુવાય નમઃ ||

કન્યા (પ,,ણ)

  • આજનો દિવસ શાંતિથી પસાર થશે
  • જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
  • સરકારી કામકાજમાં સફળતા મળશે
  • વિદ્યાર્થીઓ માટે આજે ઉત્તમ સમય છે

ઉપાય : શિવજીને ચણાના લાડુ અર્પણ કરવા

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ દયાકરાય નમઃ ||

તુલા (ર,ત)

  • તમને આર્થિક ચિંતા સતાવશે
  • ઘરેલુ વાતાવરણ તંગ રહેશે
  • નોકરી-વ્યાપારમાં સફળતા મળશે
  • ખોટા માણસોથી સાવધાન રહો

ઉપાય : શ્રી યંત્રની પૂજા કરવી

શુભરંગ : સફેદ

શુભમંત્ર : ૐ તારાપતયે નમઃ || 

વૃશ્ચિક (ન,ય)

  • આજનો દિવસ સામાન્ય રહેશે
  • જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે
  • શેરબજારકે અન્ય બજારોથી દૂર રહેવું
  • ઉતાવળે કોઈ કામ કરવું નહીં

ઉપાય : ગાયમાંતાજીને લીલું ઘાસ અર્પણ કરવું

શુભરંગ : બદામી

શુભમંત્ર : ૐ વેદાય નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • તમને કોઈ કૌટુંબિક ચિંતાનો સામનો કરવો પડે
  • કોર્ટ કચેરીનાધક્કા ખાવા પડે
  • સંતાન અંગેની ચિંતા રહેશે
  • વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક મળે

ઉપાય : દુર્ગાચાલીસના પાઠ કરવા

શુભરંગ : ભૂરો

શુભમંત્ર : ૐ નીતિજ્ઞાય નમઃ ||

મકર (ખ,,જ્ઞ)

  • આપના વ્યવસાયમાં આજે વ્યસ્ત રહેવું પડશે
  • આજે કોર્ટ-કચેરીમાં ફાયદો થશે
  • ધંધા અને નોકરી પ્રાપ્ત થવાના સારા યોગ છે
  • આજે કામમાં આળસ રાખવી નહીં

ઉપાય  : સોના અને ચાંદીની પૂજા કરવી

શુભરંગ : કાળો

શુભમંત્ર : ૐ અંગિરસાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • ઘરેલુ વાદ વિવાદ દૂર થાય
  • આજે વ્યાપારમાં ઉત્તમ નિર્ણય લેશો
  • તમને નોકરી-ધંધામાં સફળતા મળશે
  • સંતાન અંગેની ચિંતા દૂર થશે

ઉપાય :શ્રી યંત્રની સાકરથી પૂજા કરવી

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ સુધાય નમઃ ||

મીન (દ,,,થ)

  • આજે સવારથી તમે ઉત્સાહમાં દેખાશો
  • શારીરિક બિમારીથી સાવધાન રહેવું
  • નાણાકીય વ્યવહારો કરવા નહીં
  • આજે શેરબજારથી દૂર રહેવું

ઉપાય : કેળના ઝાડમાં કેસરજળ પધરાવવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ પિતામ્બરાય નમઃ ||

Tags :
Advertisement

.