Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે લવ લાઈફમાં સંતોષની ભાવના રહેશે

આજનું પંચાંગ તારીખ  : 06 જુલાઈ 2023, ગુરુવાર   તિથિ   : અષાઢ વદ ત્રીજ  નક્ષત્ર  : ધનિષ્ઠા   યોગ  : પ્રીતિ   કરણ  : બવ   રાશિ  : મકર ખ,જ,જ્ઞ ( 13:39 પછી કુંભ ) દિન વિશેષ  અભિજીત મૂહુર્ત :...
08:13 AM Jul 06, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  : 06 જુલાઈ 2023, ગુરુવાર
  તિથિ   : અષાઢ વદ ત્રીજ
 નક્ષત્ર  : ધનિષ્ઠા
  યોગ  : પ્રીતિ
  કરણ  : બવ
  રાશિ  : મકર ખ,જ,જ્ઞ ( 13:39 પછી કુંભ )
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:18 થી 13:11 સુધી
રાહુકાળ : 14:25 થી 16:05 સુધી
આજે સંકષ્ટ ચતુર્થી છે ચંદ્રોદય રાત્રે 22:23 કલ્લાકે
ચોથ તિથિનો ક્ષય છે જયાપાર્વતી વ્રતના પારણા છે
મેષ (અ,લ,ઈ) 
આજે વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું
લવ લાઈફમાં સંતોષની ભાવના રહેશે
આજે અચાનક ખર્ચથવાની સંભાવના છે
એક નવી વ્યક્તિ તરીકે આકાર પામશો
ઉપાય : શ્રી ગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ કપિલાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
સ્ત્રીઓએ ખાસ ગાયનેક પ્રોબ્લેમથી સાચવવું
આજે ચાલવાની આદત કેળવવી
તમને કોઈનુકશાન થશે નહિ
આજે તમારું મન પ્રસન્ન રહેશે
ઉપાય : સંકટનાશન ગણેશસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ સુમુખાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
વેપારમાં પૈસા અટવાઈ શકે છે
તમારા પાટરથી નારાજ થઈ શકો છો
આજે અશુભ વાતાવરણથી  બચીને રહેવું
નાનકડી બીમારીને અવગણવી નહિ
ઉપાય  : શ્રીગણેશજીને ગુલાબની માળા અર્પણ કરવી
શુભરંગ : ગોલ્ડન
શુભમંત્ર : ૐ વક્રતુંડા નમઃ ||
કર્ક (ડ,હ)
નોકરીમાં બદલાવ આવે
તમારી વાણીમાં નરમાશ રાખો
સંબધોમાં કડવાશ આવશે
તમારી જાત પર વિશ્વાસ રાખવો
ઉપાય : શ્રીગણેશ યંત્રની પૂજા કરવી
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ વિઘ્નહન્ત્રે નમઃ ||
સિંહ (મ,ટ)
આજે ધન લાભ થાય
તમારો સહકાર પરિવારની હિંમત બની રહેશે
પ્રેમ સંબંધ વધારવાની તક મળશે
બહેન સાથે સુમેળ રાખવો
ઉપાય : શ્રીગણેશજીની હળદરયુક્ત ચોખાથી પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐગજાનનાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સંતોષ રાખવો
આજે ખોટી ચિંતાના કરવી
શેરબજાર મૂડીરોકાણથી  ધ્યાન રાખવું
નવા મિત્રો બનાવવાનો વિચાર આવશે
ઉપાય : શ્રીગણેશજીની કેસરજલથી પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ પિતવર્ણાય નમઃ ||
તુલા (ર,ત) 
માતા પિતાનું ધ્યાન રાખવું
વિશારો પર નિયંત્રણ રાખો
માથાનો દુખાવો રહે
લગ્નજીવનમાં નવો વળાંક આવે
ઉપાય : શ્રીગણેશજીને લાડુ અર્પણ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ ધુમ્રવર્ણાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
પોતાના સ્વભાવમાં બદલાવ આવશે
જીવનસાથી જોડેથોડો વાદ-વિવાદ થઈ શકેછે
પાડોશી સાથે નાની વાતને લઇનેવિવાદ થઈ શકે છે
તમારા ગુસ્સામાં કન્ટ્રોલ કરવો
ઉપાય : શ્રીગણેશજીને કંકુ અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ રક્તવર્ણાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા ગુસ્સા પર કાબૂરાખવો
ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં
સ્વાસ્થય સારું રહી શકે છે
ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ પણ વધશે
ઉપાય : શ્રીગણેશજીને જાસુદ અર્પણ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ગૌરીપુત્રાય નમઃ ||
મકર (ખ,જ)
તમને કિસ્મત અને ગ્રહનો સાથ મળશે
મહેમાન લાભદાયી સાબિત થઈ શકે છે
પોતાના સ્વભાવમાં સરળતા જાળવી રાખવી
પોઝિટિવ એનર્જીબની રહેશે
ઉપાય : શ્રીગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ એકદંતાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારા પતિ-પત્ની વચ્ચે નિકટતા વધે
આજે સોશિયલ મીડિયાપર એક્ટિવ રહેશો
નોકરિયાત લોકો માટે સમય સારો છે
અન્યના સહયોગની આશાના રાખો
ઉપાય : શ્રીગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ઋણમુક્તયે નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
તમારું મન પ્રસન્ન રહેશે
સંબધોમાં વિશ્વાસ અને મધુરતા રહેશે
સાંજનો સમય સંગીતમય વાતાવરણમાં પસારથશે
વાદ-વિવાદ થઈ શકે છે
ઉપાય : શ્રીગણેશજીને દૂર્વા અર્પણ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ મહાબલાય નમઃ ||
Tags :
BhaviDarshanHoroscopeRashifal
Next Article