Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે

આજનું પંચાંગ તારીખ :૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩, બુધવાર તિથિ : ભાદરવા શુદ પાંચમ નક્ષત્ર : વિશાખા યોગ : વિષ્કુમ્ભ કરણ : કૌલવ રાશિ :તુલા ( ર,ત) ૮:૪૩ વૃશ્ચિક દિન વિશેષ વિજય મૂહુર્ત : ૧૩:૫૮થી ૧૪:૪૮ સુધી રાહુકાળ : ૧૨:૨૦ થી ૧૩:૫૧...
આ રાશિના જાતકોને આજે પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે

આજનું પંચાંગ
તારીખ :૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩, બુધવાર
તિથિ : ભાદરવા શુદ પાંચમ
નક્ષત્ર : વિશાખા
યોગ : વિષ્કુમ્ભ
કરણ : કૌલવ
રાશિ :તુલા ( ર,ત) ૮:૪૩ વૃશ્ચિક

Advertisement

દિન વિશેષ
વિજય મૂહુર્ત : ૧૩:૫૮થી ૧૪:૪૮ સુધી
રાહુકાળ : ૧૨:૨૦ થી ૧૩:૫૧ સુધી
ઋષિ પાંચમ, સામા પાંચમ

Advertisement

મેષ (અ,લ,ઈ)
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે દત્તબાવનીના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ દયાવતે નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય : દત્તાત્રેય 108 નામના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ધનદાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં પીળા વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||

કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે
ઉપાય : બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : બ્રાઉન રંગ
શુભમંત્ર : ૐ પુષ્યનાથાય નમઃ ||

સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : રીયલ કેસરનું દાન કરવું
શુભરંગ : ગોલ્ડન રંગ
શુભમંત્ર : ૐ દેવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ હેમવપુષે નમઃ ||

તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : ગુરુ અષ્ટકના પાઠ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ અભીષ્ટદાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : શ્રી દત્તાત્રેયના 1008 નામના પાઠ કરવા
શુભરંગ : પર્પલ રંગ
શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : સ્ફટીકની માળાથી શ્રીં દ્રાં નમઃ || મંત્ર જાપ કરવા
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||

મકર (ખ,જ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : દત્તાત્રેય ભગવાનને સફેદ ચંદનનું દાન કરવું
શુભરંગ : ખાકી કલર
શુભમંત્ર : ૐ દેત્યહન્ત્રે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ સર્વગાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેય ગુગ્ગળનો ધૂપ અર્પણ કરવું
શુભરંગ : ઘાટો પીળો રંગ
શુભમંત્ર : ૐ બ્રહ્મપુત્રાય નમઃ ||

Tags :
Advertisement

.