Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે પ્રિયજનોનો સહયોગ મળશે, વાંચો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ  -   05 મે 2023, શુક્રવાર   તિથિ   -   વૈશાખ સુદ પૂનમ   રાશિ   -  તુલા ( ર,ત )  નક્ષત્ર  -  સ્વાતિ   યોગ  -  સિદ્ધિ   કરણ  -   વિષ્ટિ દિન વિશેષ  અભિજીત મૂહુર્ત -  12:11 થી 13:02...
આ રાશિના જાતકોને આજે પ્રિયજનોનો સહયોગ મળશે  વાંચો આજનું રાશિફળ
આજનું પંચાંગ
તારીખ  -   05 મે 2023, શુક્રવાર
  તિથિ   -   વૈશાખ સુદ પૂનમ
  રાશિ   -  તુલા ( ર,ત )
 નક્ષત્ર  -  સ્વાતિ
  યોગ  -  સિદ્ધિ
  કરણ  -   વિષ્ટિ
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:11 થી 13:02 સુધી
રાહુકાળ -   10:59 થી 12:37 સુધી
આજે બુદ્ધપૂર્ણિમા છે કૂર્મ જયંતિ છે
આજે છાયા ચંદ્રગ્રહણ છે પણ પાળવાનું નથી
મેષ (અ,લ,ઈ) 
આજે તમારો દિવસ સારો રહેશે
તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજે પૈસા સંબધિત સમસ્યા દૂર થશે
મનની મૂંઝવણ દૂર થાય
ઉપાય -  આજે ચંદ્ર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – લાલ
વૃષભ (બ,વ,ઉ) 
પ્રિયજનોનો સહયોગ મળશે
વેપારમાં લાભ થવાની શક્યતા રહેલી છે
મહિલા આજે પાર્ટીમાં જઈ શકે છે
તમે થોડા ચિંતિત રહી શકોછો
ઉપાય -  આજે રાહુ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – ગુલાબી
મિથુન (ક,છ,ઘ) 
ખરીદી કરતી વખતે સાવધાની રાખવી
નાના કાર્યોમાં સમય લાગી શકે છે
આજના દિવસે થોડી ધીરજ રાખવી
મનની એકાગ્રતા જળવાય
ઉપાય -  આજે શિવજીની ઉપાસના કરવી
શુભરંગ – લીલો
કર્ક (ડ,હ)
આજે તમારો દિવસ પહેલા કરતા સારો રહેશે
તમારું ભાગ્ય તમારો પૂરો સાથ આપશે
તમને વડીલોનો સંપૂર્ણ સહયોગ મળશે
ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે
ઉપાય -  મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા
શુભરંગ – સફેદ
સિંહ (મ,ટ)
આજે તમારા જીવનમાં નવા કર્યો થાય
વિવાહિત જીવન સારું રહેશે
તમને પૈસાથી ફાયદો થશે
આસપાસના લોકો તરફથી પ્રશંસા મળશે
ઉપાય -  શિવ પંચાક્ષર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – મરુન
કન્યા (પ,ઠ,ણ) 
જૂના મિત્રોના ઘરે જઈ શકોછો
કાર્યમાં અડચણ આવી શકે છે
તમારો આત્મવિશ્વાસ વધશે
તમારી શંકા દૂર થશે
ઉપાય -   આજે શિવરુદ્રાભિષેક કરવું
શુભરંગ – લીલો
તુલા (ર,ત) 
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
લેખકો માટે ઉતમ દિવસ છે
આજે પરિવાર સાથે સમય પસાર થશે
વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈ શકોછો
ઉપાય -  આજે પુરાણોક્ત ચંદ્ર મંત્રના જાપ કરવા
શુભરંગ – ક્રીમ
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
ભવિષ્યને વધુ સારા બનાવવામાટે નવા પગલાં ભરશો
લોકો તમારા વિચારો સાંભળવા વધુ ઉત્સુક રહેશે
શરીર સંબધી તકલીફ થાય
ઉપાય -   આજે કેતુગ્રહ મંત્રના જાપ કરવા
શુભરંગ –  લાલ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારો દિવસ અનુકૂળ રહેશે
પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે
તમારા મનમાં કેટલાક મોટા વિચાર આવશે
નિરાશ થવાની જરૂર નથી
ઉપાય -  આજે ગુરુદેવે આપેલ મંત્રના જાપ કરવા
શુભરંગ –  કેસરી
મકર (ખ,જ)
આજનો દિવસ તમારો સારો રહેશે
આયોજીત કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે
તમારા દિલની ઈરછા પૂરી થશે
પરિવારમાં વિવાદ થઈ શકે છે
ઉપાય  -  આજે કેતુગ્રહ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – ભૂરો
કુંભ (ગ,શ,સ,ષ)
આજનો દિવસ તમારો મિશ્રિત રહેશે
વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે
ઘરમાં ફેરફારને લગતી યોજનાઓ આગળ વધશે
આજે તમને શરદી-તાવ રહે
ઉપાય -  આજે રુદ્રાષ્ટધ્યાયીના પાઠ કરવા
શુભરંગ – સિલ્વર
મીન (દ,ચ,ઝ,થ)
માતા-પિતા તરફથી તમને ખુશી મળશે
તમે કોઈ વાતનેલઈને બેચેન રહી શકોછો
તમે તમારી જાતને ફીટ અનુભવશો
આજે મિત્રોનો સહયોગ મળશે
ઉપાય –  આજે શિવ લિંગાષ્ટક સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – વાદળી
આજનો મહામંત્ર -  ૐ  શ્રાં શ્રીં શ્રૌં સ: ચંદ્રમસ્યૈ નમઃ ||  
Advertisement
Tags :
Advertisement

.