Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે કામ કાજમા સફળતા મળે

આજનું પંચાંગ તારીખ : 02 ઓગષ્ટ 2023, બુધવાર તિથિ : અધિક શ્રાવણ વદ એકમ નક્ષત્ર : શ્રવણ યોગ : આયુષ્માન કરણ : બાલવ રાશિ : મકર ખ,જ,જ્ઞ( 23:26 પછી કુંભ ) દિન વિશેષ વિજય મુહુર્ત: 14:58 થી 15:50 સુધી રાહુકાળ...
07:51 AM Aug 02, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ : 02 ઓગષ્ટ 2023, બુધવાર
તિથિ : અધિક શ્રાવણ વદ એકમ
નક્ષત્ર : શ્રવણ
યોગ : આયુષ્માન
કરણ : બાલવ
રાશિ : મકર ખ,જ,જ્ઞ( 23:26 પછી કુંભ )

દિન વિશેષ
વિજય મુહુર્ત: 14:58 થી 15:50 સુધી
રાહુકાળ : 12:46 થી 14:25 સુધી
આજે કુમાર યોગ, વજ્રમૂશલ યોગ, પંચક પ્રારમ્ભ રાત્રે 11:27 કલ્લાકે

મેષ (અ,લ,ઈ)
આજે ઇચ્છીત કાર્યમા સફળતા મળે
પરિવારનો સાથ સહકર મળી રહે.
નોકરિ ધંધામાં સામાન્ય અડચણો આવે
આપની પર જવાબદારી વધી શકે છે.
ઉપાય : કબુતરને મગ ખવડાવવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રી યક્ષરાજાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે મીઠી વાણી બોલવી લાભપ્રદ રહે
આજે શાંતિથી કામ કાજ કરવા.
બાળકો માન વધારે.
આર્થિક બાબતે ફસામણી થઇ શકે છે.
ઉપાય : ગણેશજીને ગોળ ધરાવવો
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ કુબેરેશ્વરાય નમ:||

મિથુન (ક,છ,ઘ)
આજે મુસાફરીના યોગો બને છે.
આજે કાર્યમાં ઉતાવળ કરવી નહી
વિદેશ યાત્રાના પ્રયાસો સફ્ળ થતા જણાય
લામ્બા સમય બાદ પ્રિયજનની મુલાકાત થાય.
ઉપાય : ગૌ શાળામા 2૦ મિનિટ સમય પસાર કરવો
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ શ્રી વૈશ્રવણાય નમ:||

કર્ક (ડ,હ)
આજે સુખ શાંતિવાળો શુભ દિન રહે
મકાન બાબતની ચિંતા દૂર થાય
દેવ-દર્શનનો શુભ અવસર પ્રાપ્ત થાય
આજે સંતોષનો અનુભવ થાય
ઉપાય : આજે બ્રાહ્મણને ચોખાનુ દાન કરવુ
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ ધનધાન્યાધિપતયે નમઃ ||

સિંહ (મ,ટ)
દૂરના સગા સંબંધીઓનુ આગમન થાય
કર્મચારિઓના ઉત્સાહમા વધારો જણાય
આજ મિત્રોની મદદ કરવાનો મોકો મળે
આજે મિત્રોમા પ્રેમ ભાવ વધે
ઉપાય : આજે ઘંઉનુ દાન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ શ્રી ચિત્રલેખાપ્રિયાય નમ: ||

કન્યા (પ,ઠ,ણ)
આજે કામ કાજમા મન લાગે નહિ
પૈતૃક સમ્પત્તિનો વારસો મળે
આજે અભ્યાસમા રૂચિ વધે
સંતાન સુખ પ્રાપ્ત થાય
ઉપાય : ગાયને ઘાસ ખવડાવવુ
શુભરંગ : લીમ્બુ પીળો
શુભમંત્ર : ૐ શ્રી રાવણાગ્રજાય નમઃ ||

તુલા (ર,ત)
આજે ભાગ્યવર્ધક દિન રહે
માતાની તબિયત બગડે
મોસાળ તરફથી શુભ સમાચાર મળે
આજે ધન લાભ થાય
ઉપાય : ગણેશજીની પૂજાકરવા દૂર્વા ચડવવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીશિવસખાય નમ: ||

વૃશ્ચિક (ન,ય)
ભાઇઓમા પ્રેમભાવ વધે
આજે ક્રોધ પર નિયંત્રણ રાખવુ
નાણા ફસાઇ શકે છે.
મોટાભાઇના સહકારથી દિન સુખદ રહે
ઉપાય : રક્ત ચંદન અને કેસરનુ તિલક કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વિઘ્નહર્તાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામ કાજમા સફળતા મળે
પત્ની સાથેના મતભેદ દૂર થાય
વિવાહ સમ્બધીત કાર્યો સફળ થાય
પ્રણય પ્રસંગમા સફળતા મળે
ઉપાય : આજે કોઇ ભુખ્યાને જમાડવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રી ઉર્ધ્વભુજાય નમઃ ||

મકર (ખ,જ)
લાભ કારક દિવસ રહે
માતા પિતાના આશિર્વાદથી લાભ થાય
અટ્કેલા કાર્યો પાર પડે
વિવાહ યોગો પ્રબળ બને
ઉપાય : ગરિબોને મિઠાઇ આપવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ મણીગ્રીવપિત્રે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર થાય
વ્યાપાર મધ્યમ રહે
માન સમ્માનમા વધરો થાય
આજે રાહતનો અનુભવ થાય
ઉપાય : વ્યવસાય ક્ષેત્રે કપૂરનો ધૂપ કરવો.
શુભરંગ : પર્પલ
શુભમંત્ર : ૐ મંગળદાત્રે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે ધન માનમા વધારો થાય
નવા વ્યવસાયમા સફળતા મળે
રોકાણ માટે ઉત્તમ દિન સાબિત થાય
આજે ધાર્મિક કાર્ય થાય
ઉપાય : હળદરનુ દાન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ ઉપેંદ્રાય નમઃ ||

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article