Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે

આજનું પંચાંગ તારીખ : 29 મે 2023, સોમવાર       તિથિ :  જેઠ સુદ નોમ રાશિ : સિંહ મ,ટ ( 08:56 પછી કન્યા ) નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની યોગ : વજ્ર કરણ : તૈતિલ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:11 થી 13:04...
આ રાશિના જાતકોને આજે જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : 29 મે 2023, સોમવાર      
  • તિથિ :  જેઠ સુદ નોમ
  • રાશિ : સિંહ મ,ટ ( 08:56 પછી કન્યા )
  • નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની
  • યોગ : વજ્ર
  • કરણ : તૈતિલ

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:11 થી 13:04 સુધી
  • રાહુકાળ : 07:38 થી 09:28 સુધી
  • આજે કુમારયોગ છે રવિયોગ અહોરાત્ર સુધીછે

મેષ (અ,લ,ઈ)

Advertisement

  • પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથેના કરશો
  • કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી લાગે
  • આજ નો દિવસ ફાયદાકારક રહેશ
  • સ્વાસ્થય નેગેટિવ જણાય

ઉપાય : શિવજીની પૂજા કરવી

શુભરંગ : મરુન

Advertisement

શુભમંત્ર : ૐ અઘોરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

  • કોર્ટ કચેરીના મામલામાં પડશો નહીં
  • નોકરીમાં તકેદારી રાખવી
  • કિંમતી વસ્તુ પર નજર રાખવી
  • લવ લાઈફમાં કેટલાક બદલાવ જોવા મળશે

ઉપાય : આજે શિવ સ્તવન કરવું

શુભરંગ : બદામી

શુભમંત્ર : ૐ પશુપતયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

  • આજે ખૂબ મહેનતુ બનશો
  • ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
  • તમે બીજાને આર્થિક મદદ કરશો
  • વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો

ઉપાય : ઘરમાં શિવરુદ્રાભિષેક કરવું

શુભરંગ : કાળો

શુભમંત્ર : ૐ શર્વાય નમઃ ||

કર્ક (ડ,હ)

  • આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
  • ઉદાર મન વ્યવહારથી લાભ કરાવશે
  • ઘર પરિવારમાં તાલમેલ બન્યો રહેશે
  • લવ લાઈફ આગળ વધશે

ઉપાય : મહામૃત્યન્જય મંત્રના જાપ કરવા

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ વિરુપાક્ષાય નમઃ ||

સિંહ (મ,ટ)

  • વેપારમાં છેતરપીંડીના થાય તેનું ધ્યાન રાખવું
  • વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
  • કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
  • કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે

ઉપાય : આજે શિવમહાપુરાણ શ્રવણ કરવું

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ વિશ્વરુપાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • માતા તરફથી ફાયદો જણાય
  • નોકરીમાં બદલાવ આવી શકે છે
  • પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
  • વ્યાપારમાં નવીનતા લાવી જરૂરી છે

ઉપાય : આજે શિવસહસ્ત્રાર્ચન કરવું

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ ત્ર્યંબકાય નમઃ ||

તુલા (ર,ત)

  • મિત્રોકે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
  • સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
  • કરિયરમાં પ્રગતિ કરશો
  • તમારું માઈન્ડ દુઃખમાંથી દૂર થાય

ઉપાય : આજે શિવપંચાક્ષર મંત્ર જાપ કરવા

શુભરંગ : સફેદ

શુભમંત્ર : ૐ કપર્દિને નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • આત્મવિશ્વાસમાં વધારો થાય
  • આર્થિક મુશ્કેલી માંથી મુક્તિ મળે
  • દિવસ દરમ્યાન થાક દૂર થાય
  • પોતાને ગમતું કામ કરવું

ઉપાય : શિવજીને માલપુવા અર્પણ કરવા

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ભૈરવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • બાળકોની જવાબદારી પૂરી કરશો
  • જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે
  • પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
  • ઘરમાં ઝઘડાનું વાતાવરણન થાય તેનું ધ્યાન રાખવું

ઉપાય : શિવજીને ભસ્મ લગાવવી

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ શૂલપાણયે નમઃ ||

મકર (ખ,જ)

  • તમારા સપના સાકાર થાય
  • હાસ્યથી ભરેલ દિવસ જાય
  • આજે તમારાથી શુભ કાર્ય થાય
  • વાણીમાં સંયમ રાખવો

ઉપાય : શિવજીને ધત્તુરાનુ ફૂલ અર્પણ કરવું

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ ઇશાનાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
  • આજે ગુસ્સોન કરવો
  • પગનો દુખાવો રહ્યા કરે
  • મહત્વની વાત જાણવા મળે

ઉપાય : શિવતાંડવ સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : ભૂરો

શુભમંત્ર : ૐ મહેશાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • પરિવાર તરફથી સારા સમાચાર મળે
  • કોઈ ભેટ સોગાદ મળે
  • તમારી મહેનત રંગ લાવે
  • તમારી જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદશો

ઉપાય : સિદ્ધકુન્જિકા સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : પીળો

શુભમંત્ર : ૐ રુદ્રાત્મકાય નમઃ ||

Tags :
Advertisement

.