Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે મહેનતનું સકારાત્મક પરિણામ મળે

આજનું પંચાંગ તારીખ  : 19 જુલાઈ 2023, બુધવાર   તિથિ   :  અધિક શ્રાવણ સુદ બીજ  નક્ષત્ર  : પુષ્ય ( 07:58 પછી આશ્લેષા )   યોગ  : વ્રજ   કરણ  :  બાલવ   રાશિ  : કર્ક ( ડ,હ ) દિન વિશેષ ...
આ રાશિના જાતકોને આજે મહેનતનું સકારાત્મક પરિણામ મળે
આજનું પંચાંગ
તારીખ  : 19 જુલાઈ 2023, બુધવાર
  તિથિ   :  અધિક શ્રાવણ સુદ બીજ
 નક્ષત્ર  : પુષ્ય ( 07:58 પછી આશ્લેષા )
  યોગ  : વ્રજ
  કરણ  :  બાલવ
  રાશિ  : કર્ક ( ડ,હ )
દિન વિશેષ 
વિજય મૂહુર્ત : 14:58 થી 15:51 સુધી
રાહુકાળ :  12:46 થી 14:25 સુધી
આજે ચંદ્રદર્શનનું મહત્વ છે સાથે વિષ્ણુ ભગવાનની પૂજાનું મહત્વ છે
મેષ (અ,લ,ઈ) 
સમયનો યોગ્ય ઉપયોગ કરો
તમારી ઉદાસી અને તણાવ મનપર હાવી થઈ શકે છે
તમારી નકારાત્મક ઉર્જા તમારા પરિવાર પર પડશે
તમારા આહારપર નિયંત્રણ રાખો
ઉપાય : આજે પીપળના પાનમાં હળદળથી શ્રી લખી ઘરના મંદિરમાં મુકવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ મગધાધિપતયે નમઃ ||
વૃષભ (બ,વ)
ક્રોધ અને વાણીપર નિયંત્રણ રાખો
યુવાનોને તેમની મહેનતનું સકારાત્મક પરિણામ મળશે
સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે
ઘરમાં આનંદિત વાતાવરણ રહે
ઉપાય : આજે તુલસીના પાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ધનાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
આજે અનુભવી વ્યક્તિની સલાહ લેવી
ધંધાકીય તમામ કામ સરળતાથી થશે
આજે તમારુ પેમેન્ટ ક્યાંય અટવાયો હોય તો મળી શકે છે
થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે
ઉપાય : આજે ગુરુ ગ્રહને પ્રશન્ન કરવા હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ચારુભૂષણાય નમઃ ||
કર્ક (ડ,હ)
વિદ્યાર્થીઓ‌‌ તેમના અભ્યાસપર ધ્યાન કેન્દ્રિત કરશે
તમારે કેટલા ખર્ચાઓ અને પડકારનો સામનો કરાવે
સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે
તમને એલર્જી જેવી સમસ્યા રહેશે
ઉપાય : આજે ચણાનીદાળ સત્યનારાયણ ભગવાનના ચરણોમાં મુકવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ બંધમુક્તાય નમઃ ||
સિંહ (મ,ટ)
વેપારમાં  નાણા સંબંધિત કામપર ધ્યાન આપો
પ્રેમ સંબંધો જાહેર થવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો
તમારી મહેનત અને પ્રયત્નો દ્વારા સંજોગોને અનુકૂળ બનો
અપચો અને ગેસજેવી સમસ્યાઓથી બચો
ઉપાય : આજે કેસરચંદનનું તિલક કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ વરેણ્યાય નમઃ ||
કન્યા ( પ,ઠ,ણ )
પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે
પ્રેમ સંબંધોમાં નીકટતા આવશે
આજે ઋતુજન્ય  સમસ્યાઓ રહી શકે છે
માર્કેટિંગ સંબંધિત કામમાં ગંભીરતાથી ધ્યાન આપો
ઉપાય :  આજે લક્ષ્મી-નારાયણને મિશ્રીના પ્રસાદ અર્પણ કરવું
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ વિદુશે નમઃ ||
તુલા (ર,ત) 
આજે‌ ભાગ્ય તમારો સાથ આપશે
પિતરાય ભાઈ-બહેનો સાથે મતભેદો થઈ શકે છે
પૂર્વજોની મિલકત અંગે કોઈપણ પ્રકારની ચર્ચા બને
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ઉપાય : આજે ૐ નમો નારાયણાય મંત્રનો જાપ કરવો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ વેદવિદે નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારી મૂંઝવણ દૂર થતા રાહતનો શ્વાસ લેશો
આજે તમારી મહેનતનું સાનુકૂળ પરિણામ હશે
નજીકના વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે
લેવડ-દેવડ સંબંધી બાબતોમાં સાવધાની રાખો
ઉપાય :  કંકુમાં ઘી મિશ્રિત કરી ઘરના ઉંબરાપર સ્વસ્તિક બનાવવું
શુભરંગ :  સોનેરી
શુભમંત્ર : ૐ ઋજવે નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારના સભ્યોનો વિશ્વાસ તમારીપર દ્રઢબને
ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે
વર્તમાન હવામાનથી સંબંધિત કેટલી શારીરિક સમસ્યાઓ રહેશે
આજે નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ બને
ઉપાય : આજે તુલસી દ્વારા વિષ્ણુ ભગવાનના 108 નામથી પૂજા કરવી
શુભરંગ :  કાળો
શુભમંત્ર : ૐ બુદ્ધિમતે નમઃ ||
મકર (ખ,જ)
નકારાત્મક વિચારોને તમારા પર હાવીન થવાદો
તમારી અંદર આધ્યાત્મિક શાંતિ પ્રવર્તશે
આવકની સ્થિતિ મધ્યમ રહેશે
મહેનતનું પરિણામ નજીકના ભવિષ્યમાં સફળ થશે
ઉપાય  :  આજે સંબંધો સુધારવા ખડી સાકર વિષ્ણુ ભગવાનને અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ગગનભૂષણાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યોપર ધ્યાન આપવાનું શરૂ કરશો
સગાસંબંધીના શુભ સમાચાર મળતા મનમાં પ્રફુલતા રહેશે
પતિ-પત્નીવચ્ચે સામાન્ય વાદ-વિવાદ ઉદ્ભવી શકે છે
શરીરમાં દુખાવો અને તાવજેવી સ્થિતિ રહી શકે છે
ઉપાય :  આજે ભગવાન સત્યનારાયણને ચંદનનું તિલક કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ મહતે નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
પૈસાની બાબતમાં કોઈનાપર વધુ વિશ્વાસ ન કરો
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે
કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ મળવાની સંભાવના છે
પતિ-પત્નીવચ્ચે સારો મનમેળ રહેશે
ઉપાય : આજે ભગવાન સત્યનારાયણને શીરો અર્પણ કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ પિતવપુષે નમઃ ||
Advertisement
Tags :
Advertisement

.