Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે આગળ વધવાની તકો મળશે

આજનું પંચાંગ તારીખ  -   07 મે‌ 2023, રવિવાર   તિથિ   -   વૈશાખ વદ બીજ   રાશિ   -   વૃશ્ચિક ( ન,ય )  નક્ષત્ર  -  અનુરાધા   યોગ  -  પરિધ   કરણ  -   તૈતિલ દિન વિશેષ  અભિજીત મૂહુર્ત -  12:10 થી...
આ રાશિના જાતકોને આજે આગળ વધવાની તકો મળશે
આજનું પંચાંગ
તારીખ  -   07 મે‌ 2023, રવિવાર
  તિથિ   -   વૈશાખ વદ બીજ
  રાશિ   -   વૃશ્ચિક ( ન,ય )
 નક્ષત્ર  -  અનુરાધા
  યોગ  -  પરિધ
  કરણ  -   તૈતિલ
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:10 થી 13:02 સુધી
રાહુકાળ -  17:28 થી 19:06 સુધી
આજર રાજયોગ સૂર્યો. થી રાત્રે 20:22 સુધીછે
આજે બુધ માર્ગી થશે
મેષ (અ,લ,ઈ) 
આજે તમને આગળ વધવાની તકો મળશે
તમને કોઈ વ્યક્તિની મદદ કરવાથી લાભ થશે
તમારા પરિવારના લોકોનો પ્રેમ મળશે
તમારા વ્યવસાયમાં વધારો થશે
ઉપાય -  આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ)
તમે કોઈ મિત્રો સાથે મળીને નવા વ્યવસાય વિશે વિચારી શકશો
તમારા મિત્રોનો તમને પૂરેપૂરો સાથ મળી રહેશે
આજના દિવસે ધન ખર્ચ વધી શકેછે
આજનો દિવસ રોજગારીની બાબતમાં લાભ લઈને આવશે
ઉપાય -  આજે અષ્ટગંધ દ્રવ્યનું દાન કરવું
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
કોઈ‌ વ્યક્તિ સાથે ધંધાની ભાગીદારી કરી શકો છો
સામાજિક કાર્યમાં રસ લઈ શકો છો
પૈસાની બાબતમાં કોઈપણ અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરવો નહીં
નોકરીમાં પરિવર્તન થવાની શક્યતાઓ રહેલી
ઉપાય -  આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
આજે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવિત છે
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે
તમારા કાર્યક્ષેત્રમાં મહેનતનો  વધારો
ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે
ઉપાય -   આજે સાતધાન્યનું દાન કરવું
શુભરંગ – ક્રીમ
સિંહ (મ,ટ)
આજે બૌદ્ધિક કાર્યથી કીર્તિ અને સન્માન વધશે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય -  આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ – રાખોડી
કન્યા (પ,ઠ,ણ) 
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે
મનમાં શાંતિ અને પ્રસન્નતા અનુભવશો
પરિવારના સભ્યસાથે પિકનિક પર જઈ શકશો
તમે તમારી દરેક વસ્તુ સરળતાથી પ્રાપ્ત કરશો
ઉપાય -   આજે સૂર્યદેવને 108 નામથી પૂજા કરવી
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
તમે કઠિન મુશ્કેલીઓમાંથી પસાર થઈ શકશો
જીવનના દરેક પ્રકારો પર ઉન્નતી જોવા મળી રહેશે
આજે મિલકતમાં અને આવકનો વધારો થશે
તમારા દ્વારા બાળકોને પ્રોત્સાહન મળશે
ઉપાય -  આજે સૂર્યસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય)
દરેક અટકેલા કાર્યો પૂરા થશે
સમસ્યાઓમાંથી છુટકારો મળશે
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબજ ધ્યાન રાખવાની જરૂર છે
દાંપત્ય જીવનમાં કોઈ અડચણ આવશે નહીં
ઉપાય -   આજે લાલ ચોખાથી સૂર્યદેવની પૂજા કરવી
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ ખૂબજ અનુકૂળ રહેવાનો છે
આજે આવકના નવા સ્ત્રોત્રો ઉભા થશે
રમત-ગમતમા રુચિ વધે
મિત્રો અણધાર્યો લાભ કરાવશે
ઉપાય -  આજે નવગ્રહની પૂજા કરવી
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
ધંધામાં ખાસ ધ્યાન રાખવું
પ્રેમી સાથે આનંદદાયક સમય વિતાવી શકશો
નવી વ્યક્તિસાથે મુલાકાત થાય
નાના ભાઈ-બહેનની ઉન્નતી થાય
ઉપાય  -   આજે ચોખાનું દાન કરવું
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
પારિવારિક કાર્યોમાં ફાયદો થાય
સાસરી પક્ષ તરફથી ફાયદો થાય
ઉચ્ચ અભ્યાસમાં અડચણ આવે
ખોટી સંગતમાં ફસાઈ શકો છો
ઉપાય -  સૂર્યદેવને અર્ઘ્યઅર્પણ કરવું
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
સમાજમાં તમારું નામ અને મોભો વધે
શેર માર્કેટમાં નવું રોકાણ ન કરવું
તમારી જાણબહાર ઘરમાં નિર્ણય લેવાયજે નુકસાનકારક હોય
લવ લાઈફ થોડી ઉપર નીચે રહે
ઉપાય –  આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ – સફેદ
આજનો મહામંત્ર -  ૐ આદિત્યાય વિદ્મહે, ભાસ્કરાય ધીમહિ |
                         તન્નો સૂર્ય: પ્રચોદયાત્  ||
Advertisement
Tags :
Advertisement

.