Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે આગળ વધવાની તકો મળશે

આજનું પંચાંગ તારીખ  :  30 જૂન 2023, શુક્રવાર   તિથિ   : અષાઢ સુદ બારસ  નક્ષત્ર  : વિશાખા   યોગ  : સાધ્ય   કરણ  : બવ   રાશિ  : તુલા ર,ત ( 10:18 પછી વૃશ્ચિક ) દિન વિશેષ  અભિજીત મૂહુર્ત :...
07:42 AM Jun 30, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :  30 જૂન 2023, શુક્રવાર
  તિથિ   : અષાઢ સુદ બારસ
 નક્ષત્ર  : વિશાખા
  યોગ  : સાધ્ય
  કરણ  : બવ
  રાશિ  : તુલા ર,ત ( 10:18 પછી વૃશ્ચિક )
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:16 થી 13:10  સુધી
રાહુકાળ : 11:03 થી 12:43 સુધી
આજે વામન પૂજા દિવસ છે
આજે વિષ્ણુ શયનોત્સવ છે મંગળગ્રહ સિંહરાશિમાં પ્રવેશ કરશે
મેષ (અ,લ,ઈ) 
આજે તમને આગળ વધવાની તકો મળશે
તમને કોઈ વ્યક્તિની મદદ કરવાથી લાભ થશે
તમારા પરિવારના લોકોનો પ્રેમ મળશે
તમારા વ્યવસાયમાં વધારો થશે
ઉપાય : આજે મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ :  પીળો
શુભમંત્ર : ૐ સનકાદિભ્યો નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
તમે કોઈ મિત્રો સાથે મળીને નવા વ્યવસાય વિશે વિચારી શકશો
તમારા મિત્રોનો તમને પૂરેપૂરો સાથ મળી રહેશે
આજે તમારા જીવનમાં ધન ખર્ચ વધી શકે છે
આજનો દિવસ રોજગારીની બાબતમાં લાભ લઈને આવશે
ઉપાય : ચોખાનું દાન કરવું
શુભરંગ :  ક્રીમ
શુભમંત્ર : ૐ વરાહાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
કોઈ‌ વ્યક્તિ સાથે ધંધાની ભાગીદારી કરી શકો છો
સામાજિક કાર્યમાં રસ લઈ શકો છો
અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરવો નહીં
નોકરીમાં પરિવર્તન થવાની શક્યતાઓ રહેલી છે
ઉપાય : આજે મગનું દાન કરવું
શુભરંગ :  જાંબલી
શુભમંત્ર : ૐ નારદાયૈ નમઃ ||
કર્ક (ડ,હ)
આજે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવિત છે
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે
તમે  તમારા કાર્યમાં મહેનત વધારશો
ઘરમાં ખુજાશીઓનું વાતાવરણ રહેશે
ઉપાય :  આજે જારનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ કપિલાયૈ નમઃ ||
સિંહ (મ,ટ)
આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી કીર્તિ સાથે સન્માન વધે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ દત્તાત્રેયાયૈ નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે
મનમાં શાંતિ અને પ્રસન્નતા અનુભવશો
પરિવારના સભ્ય સાથે કોઈ પિકનિક પર જઈ શકશો
તમે તમારી દરેક વસ્તુ સરળતાથી પ્રાપ્ત કરશો
ઉપાય : આજે મગની દાળનું દાન કરવું
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ ઋષભદેવાયૈ નમઃ ||
તુલા (ર,ત) 
તમે કઠિન મુશ્કેલીઓમાંથી પણ સરળતાથી પાર થઈ શકશો
જીવનના દરેક પ્રકારો પર ઉન્નતી જોવા મળી રહેશે
તમારે મિલકતમાં આવકનો વધારો થશે
બાળકોને ભવિષ્ય સુધારવા પ્રોત્સાહન આપશો
ઉપાય : આજે ધાણાની દાળનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ પૃથવે નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
તમારા  અટકેલા કાર્યો પૂરા થશે
સમસ્યાઓ માંથી છુટકારો મળશે
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબજ ધ્યાન રાખવું
દાંપત્ય જીવનમાં કોઈ અડચણ આવશે નહીં
ઉપાય :  આજે કઠોળનું દાન કરવું
શુભરંગ :  સોનેરી
શુભમંત્ર : ૐ મત્સ્યાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ ખૂબજ અનુકૂળ રહેવાનો છે
આજે આવકના નવા સ્ત્રોત્રો ઉભા થશે
આજે રમત ગમતમા રુચિ વધે
તમને મિત્રો અણધાર્યો લાભ કરાવશે
ઉપાય : આજે ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ કૂર્માય નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
ધંધામાં ખાસ ધ્યાન રાખવું
પ્રેમી સાથે આનંદદાયક સમય વિતાવી શકશો
નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય
નાના ભાઈ બહેનની ઉન્નતી થાય
ઉપાય  : આજે કાળાતલનું દાન કરવું
શુભરંગ :  લાલ
શુભમંત્ર : ૐ નૃસિન્હાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
પારિવારિક સંપતિમાં રોકાણ ફાયદો અપાવે
સાસરી પક્ષ તરફથી ફાયદો થાય
આજે ઉચ્ચ અભ્યાસમાં અડચણ આવે
તમે ખોટી સંગતમાં ફસાઈ શકોછો
ઉપાય : આજે કાળાઅડદનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ પરશુરામય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
સમાજમાં તમારું નામ અને મોભો વધે
શેર માર્કેટમાં નવું રોકાણ કરવું નહીં
તમારા ઘરમાં નકારાત્મક વાતાવરણમાં વધારો થાય
તમારી લવ લાઈફ ચિંતાજનક  રહે
ઉપાય : આજે ચણાનું દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રી રામાય નમઃ ||
Tags :
Bhavi Darshandharm bhaktiHoroscopeRashifal
Next Article