Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે મિત્રોની મદદથી નોકરી અને રોજગારની તકો મળશે

આજનું પંચાંગ તારીખ : 14 ઓગસ્ટ 2023, સોમવાર તિથિ : અધિક શ્રાવણ વદ તેરસ નક્ષત્ર : પુનર્વસુ યોગ : સિદ્ધિ કરણ : વિષ્ટિ રાશિ : કર્ક (ડ,હ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:10 રાહુકાળ : 07:55 થી...
07:28 AM Aug 14, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ : 14 ઓગસ્ટ 2023, સોમવાર
તિથિ : અધિક શ્રાવણ વદ તેરસ
નક્ષત્ર : પુનર્વસુ
યોગ : સિદ્ધિ
કરણ : વિષ્ટિ
રાશિ : કર્ક (ડ,હ )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:10
રાહુકાળ : 07:55 થી 09:32 સુધી
આજે શિવરાત્રી છે ભગવાન શિવપાર્વતીજીની પૂજાનો શુભ દિવસ છે

મેષ (અ,લ,ઈ)
આજે આવકમાં વધારો થાય
તમે વિવાદોથી દૂર રહેશો
આજે વાતચીતમા સંયમ રાખવું
આજે યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : આજે જાંબુના ફળ ગરીબોને આપવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ યોગેશ્વારાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
માતાના સ્વાસ્થયમાં સુધારો થશે
આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે
વિદ્યાભ્યાસમાં મહેનત વધુ થશે
આજે તમારું મન અશાંત રહે
ઉપાય : આજે પિતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સેનાપતયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
મકાનની જાળવણી પાછળ ધનખર્ચ વધશે
મનમાં નકારાત્મકતા પ્રભાવ રહેશે
વેપારની સ્થિતિમાં સુધારો થશે
તમને મિત્રોનો સહયોગ મળશે
ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ બ્રહ્મચારિણે નમઃ ||

કર્ક (ડ,હ)
પારિવારિક જીવન સુખમય રહેશે
બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું
કાર્યક્ષેત્રે ફેરફાર આવી શકે છે
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય : તુલસીનો છોડ મંદિરમાં અર્પણ કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શિખિધ્વજાય નમઃ ||

સિંહ (મ,ટ)
મિત્રોની મદદથી નોકરી અને રોજગારની તકો મળશે
આજે આવકમાં વધારો થાય
નોકરીમાં વિદેશ પ્રવાસની તક મળશે
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : સફેદ આસનનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ષડાનનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમને કોઈ મિત્રોની મદદ મળી શકે છે
તમારી રહેણી કરણી મુશ્કેલ બની રહેશે
વાહનના મેન્ટનેશનનો ખર્ચ વધશે
આજે માનસિક શાંતિ રહેશે
ઉપાય : આજે સાકરનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ સિદ્ધાય નમઃ ||

તુલા (ર,ત)
તમારી લાગણીઓને નિયંત્રિત કરો
તમારી વાણીનો પ્રભાવ વધશે
ધાર્મિક કાર્યોમાં રૂચી રહેશે
વેપારમાં વધારો થશે
ઉપાય : આજે દહીનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સનત્કુમારાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે ઘુસ્સા પર નિયંત્રણ રાખશો
આશા અને નિરાશાની લાગણી મનમાં રહેશે
તમને આકસ્મિક સારા સમાચાર મળે
નવી યોજનાનો પ્રયાસ કરવાનું ટાળવું
ઉપાય : ઘઉંનું દાન કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ગણાધિશાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
દરેક કામ સમયસર પૂરું કરશો
તમારી પ્રગતિ જોઈને દરેક વ્યક્તિ નવાઈ પામશે
પોતાને સંભાળીને કામ કરોતો સારું રહેશે
આર્થિક મુશ્કેલીમાં તમને રાહત મળે
ઉપાય : ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વાંછિતાર્થાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
તમારું નસીબ તમને સાથ આપશે
તમે સંતાનના ભાવિને લઈને ચિંતિત રહ્યા કરો
કાર્ય પૂર્ણ નહિ થવાના લીધે ચિંતિત રહ્યા કરો
આજે તમારા હાથમાં થોડી તક મળશે
ઉપાય : આજે મગનું દાન કરવું
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ શ્રેષ્ઠજન્માય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આધ્યાત્મ અને ધર્મમાં રસ વધશે
આજે શોપિંગ માટે મૂડ બનાવી શકો છો
સાંજના સમયે ઘરમાં કોઈ વિશેષ મહેમાન આવી શકે છે
સામાજિક કાર્યથી કાળજી રાખવી
ઉપાય : આંજે મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ : બ્લુરંગ
શુભમંત્ર : ૐ મોક્ષફલપ્રદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે કાર્યક્ષેત્રે દોડધામથવાથી કસરત થશે
આજે તમને સફળતા મળશે
નવા સંપર્કથી ફાયદો થઈ શકે છે
રોકાયેલા નાણા મુશ્કેલીથી પ્રાપ્ત થશે
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : ગોલ્ડન
શુભમંત્ર : ૐ શંકરસુવનાય નમઃ ||

Tags :
BhaviDarshanHoroscopeRashifal
Next Article