Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આવકની વૃદ્ધિ માટે ઉતમ તક મળશે

આજનું પંચાંગ તારીખ : 24 મે 2023, બુધવાર તિથિ : જેઠ સુદ પાંચમ રાશિ : મિથુન ક,છ,ઘ ( 08:29 પછી કર્ક ) નક્ષત્ર : પુનર્વસુ યોગ : ગંડ કરણ : બવ દિન વિશેષ વિજય મૂહુર્ત : 14:50 થી 15:44 સુધી...
આ રાશિના જાતકોને આવકની વૃદ્ધિ માટે ઉતમ તક મળશે

આજનું પંચાંગ
તારીખ : 24 મે 2023, બુધવાર
તિથિ : જેઠ સુદ પાંચમ
રાશિ : મિથુન ક,છ,ઘ ( 08:29 પછી કર્ક )
નક્ષત્ર : પુનર્વસુ
યોગ : ગંડ
કરણ : બવ

Advertisement

દિન વિશેષ
વિજય મૂહુર્ત : 14:50 થી 15:44 સુધી
રાહુકાળ : 12:37 થી 14:17 સુધી
કુમારયોગ છે સાથે રવિયોગ છે

મેષ (અ,લ,ઈ)
આર્થિક મુઝવણનો અંત આવશે
પ્રેમમાં નિષ્ફળતા મળે
સગા સ્નેહી અંગે સમય અનુકૂળ બને
આવકની વૃદ્ધિ માટે તક સાંપડે
ઉપાય : ઘરમાં ગુગ્ગળનો ધૂપ કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્યામાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
નોકરી વાહન અંગેના પ્રસંગો પાર પડે
તબિયત નરમ ગરમ રહે
લાભની આશા નિષ્ફળતામાં પરિણમે
આવક કરતાં જાવક વધતી જણાય
ઉપાય : પિપળના ઝાડના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ દયાકરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
ધીરજથી કરેલ કાર્યોમાં ગતિશીલતા આવશે
પરિવાર સાથે પ્રવાસ ફળે
સાવધાનીથી મુશ્કેલી માંથી બચી શકો છો
સ્વાસ્થય પ્રોબ્લેમ થઈ શકે છે
ઉપાય : આજે કીડીયારું પૂરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ દારવે નમઃ ||

Advertisement

કર્ક (ડ,હ)
તબિયત નાદુરસ્ત રહે
બીજાની ટીકા કરવાનું ટાળો
ગૃહજીવનમાં વિખવાદ ઊભો થતો જણાય
સંતાન અંગેના પ્રશ્નો હલ થાય
ઉપાય : આજ માછલીઓને લોટની ગોળી ખવડાવવી
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ વિષ્ણુરૂપાય નમઃ ||

સિંહ (મ,ટ)
ધંધા વ્યસાયમાં કામ પાર પડે
સ્વજનથી મનમેળ સાધી શકાય
ખોટા કામ કરવાથી બચો
આપના સપના પૂર્ણ થતાં જણાય
ઉપાય : સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ધનપ્રદાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
નોકરી ધંધામાં પ્રગતિ જણાય
મિત્રોનો સહકાર સાંપડે
આવકની વૃદ્ધિ માટે ઉતમ તક મળશે
ધંધામાં ધનલાભથી સફળતા મળશે
ઉપાય : ગરીબોને વસ્ત્ર દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રેષ્ઠાય નમઃ ||

તુલા (ર,ત)
વડીલોનું સન્માન કરવું
ખોટી સોબતથી બચો
નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે
પિતાની જીંદગી બચાવવા માટે સમય અનુસાર કરો
ઉપાય : આજે દહીનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ગુણદાત્રે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે માન સન્માન વધશે
નવા વ્યક્તિનું આગમન થાય
પૈસાના રોકાણમાં સાવધાની રાખવી
ઉતાવળથી નુકશાન થઇ શકે છે
ઉપાય : વૃક્ષોને જલ અર્પણ કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ લોકપ્રિયાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
બાળપણની યાદ તાજી થાય
તમને આર્થિક લાભ થાય
કરિયર માટે સારો સમય સાબિત થશે
વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે
ઉપાય : ધરથી બહારજાતા ઇષ્ટદેવનું સ્મરણ કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ નક્ષત્રેશાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજે સ્વભાવે શાંત બનશો
વ્યાપારમાં સાવધાની રાખવાની જરુર છે
નવી માગણીઓ થાય
પૈસાની અછત સર્જાઈ શકેછે
ઉપાય : આજે ખજૂરનું દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ જ્ઞાનિનાયકાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે આવક વધી જાય
માન સન્માન વધશે
વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે
મધુર વાણી વાપરો
ઉપાય : આજે મધનું દાન કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ કંજનેત્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જણાય
વ્યવસાયિક સમસ્યા ઉકેલાતી જણાય
કેટલાક મામલામાં સારા સંકેત આપી રહ્યા છે
ક્રોધ અને અહંકારથી દુર રહો
ઉપાય : માથામાં ચમેલીનું તેલ લગાવવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ બુદ્ધિમતે નમઃ ||

Tags :
Advertisement

.