Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે તમને લાભદાયક સમાચાર મળશે

  આજનું પંચાંગ તારીખ - 29 એપ્રિલ 2023, શનિવાર તિથિ - વૈશાખ સુદ નોમ રાશિ - કર્ક ડ,હ ( 12:48 પછી સિંહ ) નક્ષત્ર - આશ્લેષા યોગ - ગંડ કરણ - તૈતિલ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:12 થી 13:03...
07:32 AM Apr 29, 2023 IST | Hiren Dave

 

આજનું પંચાંગ
તારીખ - 29 એપ્રિલ 2023, શનિવાર
તિથિ - વૈશાખ સુદ નોમ
રાશિ - કર્ક ડ,હ ( 12:48 પછી સિંહ )
નક્ષત્ર - આશ્લેષા
યોગ - ગંડ
કરણ - તૈતિલ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:12 થી 13:03 સુધી
રાહુકાળ - 09:26 થી 11:01 સુધી
આજે માં સીતાનોમ છે માં જાનકી જન્મ જયંતિ છે

મેષ (અ,લ,ઈ)
ધૈર્યથી વ્યાપારી કાર્યોને પૂર્ણ કરશો
વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા મળે
કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવું
ધાર્મિક યાત્રાનો યોગ બને
ઉપાય - આજે જાનકીમાતાજીની પૂજા કરવી
શુભરંગ – પીળો

વૃષભ (બ,વ,
તમારો વ્યાપાર મધ્યમ રહેશે
માનસિક શાંતિ જાળવી રાખવી
ક્રોધ અને વાણીપર સંયમ રાખવો
દાંપત્ય સુખમાં કમી આવશે
ઉપાય - જાનકીસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – ક્રીમ

મિથુન (ક,છ,ઘ)
આજે નોકરીમાં સ્થળાંતરના યોગ બને
આજે તમને લાભદાયક સમાચાર મળશે
આરોગ્યનું ધ્યાન રાખવું
વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે
ઉપાય - આજે સૌભાગ્યવતી બહેનની પૂજા કરવી
શુભરંગ – જાંબલી

કર્ક (ડ,હ)
કાર્યસ્થિતિઓમાં સમય અનુકૂળ રહે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
આજે સંતોષપ્રદ વાતાવરણ રહેશે
વિદ્યાક્ષેત્રે ધ્યાન રાખવું
ઉપાય – આજે માસીબાને વસ્ત્રઅલંકાર અર્પણ કરવા
શુભરંગ – સફેદ

સિંહ (મ,ટ)
વ્યવસાયિક યાત્રાઓ લાભદાયિક રહેશે
મહેનતથકી અટકેલા નાણા પાછા મળશે
આજે તમારા અધિકારી કાર્યથી પ્રસન્ન થશે
મકાન સંબંધી સમસ્યાનું સમાધાન થશે
ઉપાય - આજે મધથી કુળદેવીની પૂજા કરવી
શુભરંગ – રાખોડી

કન્યા (પ,ઠ,ણ)
આજે વેપારમાં પ્રગતિ થશે
આજે કુટુંબનીસાથે મનોરંજનની તક મળશે
પુરુષાર્થનું પરિણામ તરત મળશે
વ્યર્થ સમય નષ્ટ કરશો નહિ
ઉપાય - આજે અનાથ બાળકોને વસ્ત્રદાન કરવું
શુભરંગ – લીલો

તુલા (ર,ત)
આજે તમારો દિવસ પ્રતિકૂળ રહી શકે છે
આજે કોઈ ચિંતાથી મુક્તિ મળશે
સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે
આવકના નવા સાધન પ્રાપ્ત થશે
ઉપાય - આજે કુળદેવીને સુખડી અર્પણ કરવી
શુભરંગ – પોપટી

વૃશ્ચિક (ન,ય)
આજે નવા સંબંધ લાભદાયક રહેશે
બીજાપર વધુ વિશ્વાસ રાખશો નહીં
આજે વિશેષ યાત્રાનો યોગ છે
શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય - આજે માતાજીને કંકુ અર્પણ કરવું
શુભરંગ – સોનેરી

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વેપારમાં રોકાણ માટે સમય સારો નથી
આવક-જાવકમાં સમતુલન રહેશે
માનસિક અસ્થિરતા દૂર કરવાનો પ્રયત્ન કરો
આધ્યાત્મિક ક્ષેત્રે રૂચી વધે
ઉપાય - આજે ભગવાન સીતારામજીની પૂજા કરવી
શુભરંગ – કાળો

મકર (ખ,જ)
આજે તમને મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે
આજે તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકક્ષાઓ પૂર્ણ થશે
આજે તમારો ઉત્સાહ ઓછો થતો જશે
આજે તમને સાંધાનો દુખાવો રહે
ઉપાય - આજે માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ – લાલ

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારા વેપારમાં વધારો થાય
આજે તમને આર્થિક લાભની તક મળશે
તમારા કાર્યોની પ્રશંસા થશે
તમને તમારા બાળપણની યાદ તાજી થાય
ઉપાય - આજે હનુમાનજીની પૂજા કરવી
શુભરંગ – ક્રીમ

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમને નવી તક મળે
મિત્રોનો સહયોગ કાર્યમાં સફળતા અપાવશે
જીવનસાથીની તબિયત સાચવવી
આવકના નવા સાધન પ્રાપ્ત થશે
ઉપાય – આજે શનિસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – નેવીબ્લુ રંગ
આજનો મહામંત્ર - ૐ જનકજયાયૈ વિદ્મહે, રામ પ્રિયાયૈ ધીમહિ |
તન્નો સીતા પ્રચોદયાત્ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article