Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે સિદ્ધિ અને સફળતા મળે

આજનું પંચાંગ તારીખ :૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર          તિથિ :  ભાદરવા શુદ દશમ નક્ષત્ર : ઉત્તરાષાઢા યોગ : અતિગંડ કરણ :  વણિજ રાશિ :મકર ( ખ,જ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૪ થી ૧૨:૪૩ સુધી રાહુકાળ : ૦૭:૪૮ થી ૦૯:૧૮...
07:00 AM Sep 25, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

  1. તારીખ :૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર         
  2. તિથિ ભાદરવા શુદ દશમ
  3. નક્ષત્ર : ઉત્તરાષાઢા
  4. યોગ : અતિગંડ
  5. કરણ :  વણિજ
  6. રાશિ :મકર ( ,)

દિન વિશેષ

 

મેષ (,,)

થોડી મહેનત પછી આર્થિક સ્થિતિ સારી રહેશે

આજે તમને હળવાશની સુખદ અનુભૂતિ થશે

સામાન્ય રીતે દિવસ સારો રહેશે

આજે તમને પરિવાર તરફથી સુખ મળશે

ઉપાય : આજે મહાકાળી માતાજીની પૂજા કરવી

શુભરંગ : લાલ

શુભમંત્ર : ભગવત્યૈ નમઃ ||

 

વૃષભ (,,)

આજના દિવસે બાળકો મનોરંજન ક્ષેત્રમાં દિવસ પસાર કરે

આજે તમને અનુભવના આધારે ઘણી સફળતા મળશે

આજે તમારે રોકાણમાં ધ્યાન રાખવું પડશે

વ્યવસાયીક યાત્રાના સારા સહયોગ બને છે

ઉપાય : મહાકાળી 108 નામના પાઠ કરવા 

શુભરંગ : સફેદ

શુભમંત્ર : વરદાયૈ નમઃ ||

 

મિથુન (,,)

આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે

આજે મનને મક્કમ રાખી કામ કરશો

આજે સમય તમારા માટે શુભ રહેશે

આજે તમારા પરિવારમાં સંપ વધશે

ઉપાય : મહાકાળી માતાજીને સણગાર અર્પણ કરવા

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : શિવાયૈ નમઃ ||

 

કર્ક (,)

અવિવાહિક લોકોને સારા સમાચાર મળે

પતિ પત્ની વચ્ચે મત ભેદો દૂર થાય

આજે વ્યાપારમાં પરિશ્રમ વધી શકે છે

આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે

ઉપાય : તમારા બાળકોને દેવદર્શન કરાવવા

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : મોહવત્યૈ નમઃ || 

 

સિંહ (,)

આજે નિર્ણય લેતી વખતે થોડું વિચારજો

આજે તમને માનસિક ચિંતા રહે

આજે તમને મહેનત થકી સારા પરિણામ મળે

તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય

ઉપાય : કુમાંરીકાની પૂજા કરવું

શુભરંગ : લાલ

શુભમંત્ર : કૃપાર્થિન્યૈ નમઃ ||

 

કન્યા (,,)

આજે તમારી આવડતમાં વધારો થાય

તમને સરકારી પરીક્ષાથી લાભ મળી શકવાના યોગ છે

આજે સંબંધોમાં મધુરતા રાખશો

આજે તમે કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો

ઉપાય : આજે દુર્ગાબત્રીસ નામાવલીના પાઠ કરવા 

શુભરંગ : લીલો

શુભમંત્ર : વાગેશ્વર્યૈ નમઃ ||

 

તુલા (,)

આજે તમને લવ લાઇફમાં સફળતા મળે

આજે માનસિક ઉર્જામાં વધારો થાય

તમારા અંગત કાર્યમાં લાભ મળે

તમારા સંતાનોના ભાવીને લઈને ચિંતા રહે

ઉપાય : મહાકાળી માતાજીને મોહનથાળ અર્પણ કરવું

શુભરંગ : વાદળી

શુભમંત્ર : મંગલાયૈ નમઃ ||

 

વૃશ્ચિક (,)

આજે વ્યાપારમાં સંઘર્ષ વધે

આજે તમને સિદ્ધિ અને સફળતા મળે

કોઈની સાથે મતભેદ ન કરવો

તમારા મિત્રો સમસ્યા દૂર કરશે

ઉપાય : ભૈરવ દાદાની પૂજા કરવી

શુભરંગ : બદામી

શુભમંત્ર : દુર્ગાયૈ નમઃ ||

 

ધન (,,,)

આજે વેપારી વર્ગ માટે દિવસ સારો છે

આજે બાકી રકમ પાછી આવી શકે તેમ છે

ઘરમાં ધાર્મિક કાર્ય થાય

આજે સારા સમાચાર મળી શકે તેમ છે

ઉપાય : મહાકાળી માતાજીને રાતરાણી છોડ અર્પણ કરવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : ઈન્દ્રાણ્યૈ નમઃ ||

 

મકર (,)

આજે મગજ શાંત રહે તેવા પ્રયત્નો કરવા

કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે

આજે તમારે ધંધામાં ઉધાર આપવું નહીં

આજે તમે નવી યોજના બનાવી શકો છો

ઉપાય : મહાકાળી માતાજીને લાલચુંદડી અર્પણ કરવી

શુભરંગ : મરુન 

શુભમંત્ર : મહિષમર્દિન્યૈ નમઃ || 

 

કુંભ (,,,)

આજે તમારા સંબંધો ગાઢ બને

આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું

આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં

આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે

ઉપાય : મહાકાળી માતાજીને સાતધાન્ય અર્પણ કરવા

શુભરંગ : કાળો

શુભમંત્ર : કમાલયૈ નમઃ ||

 

મીન (,,,)

આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે

ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી

આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય

વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે

ઉપાય : મહાકાળી માતાજીને શ્રીફળ નમતું મુકવું

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ગૌર્યૈ નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article