આ રાશિના જાતકોને આજે સિદ્ધિ અને સફળતા મળે
આજનું પંચાંગ
- તારીખ :૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર
- તિથિ : ભાદરવા શુદ દશમ
- નક્ષત્ર : ઉત્તરાષાઢા
- યોગ : અતિગંડ
- કરણ : વણિજ
- રાશિ :મકર ( ખ,જ)
દિન વિશેષ
- અભિજીત મૂહુર્ત : ૧૧:૫૪ થી ૧૨:૪૩ સુધી
- રાહુકાળ : ૦૭:૪૮ થી ૦૯:૧૮ સુધી
- પરિવર્તિની સ્માર્ત એકાદશી
મેષ (અ,લ,ઈ)
થોડી મહેનત પછી આર્થિક સ્થિતિ સારી રહેશે
આજે તમને હળવાશની સુખદ અનુભૂતિ થશે
સામાન્ય રીતે દિવસ સારો રહેશે
આજે તમને પરિવાર તરફથી સુખ મળશે
ઉપાય : આજે મહાકાળી માતાજીની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ભગવત્યૈ નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આજના દિવસે બાળકો મનોરંજન ક્ષેત્રમાં દિવસ પસાર કરે
આજે તમને અનુભવના આધારે ઘણી સફળતા મળશે
આજે તમારે રોકાણમાં ધ્યાન રાખવું પડશે
વ્યવસાયીક યાત્રાના સારા સહયોગ બને છે
ઉપાય : મહાકાળી 108 નામના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વરદાયૈ નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે
આજે મનને મક્કમ રાખી કામ કરશો
આજે સમય તમારા માટે શુભ રહેશે
આજે તમારા પરિવારમાં સંપ વધશે
ઉપાય : મહાકાળી માતાજીને સણગાર અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શિવાયૈ નમઃ ||
કર્ક (ડ,હ)
અવિવાહિક લોકોને સારા સમાચાર મળે
પતિ પત્ની વચ્ચે મત ભેદો દૂર થાય
આજે વ્યાપારમાં પરિશ્રમ વધી શકે છે
આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે
ઉપાય : તમારા બાળકોને દેવદર્શન કરાવવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ મોહવત્યૈ નમઃ ||
સિંહ (મ,ટ)
આજે નિર્ણય લેતી વખતે થોડું વિચારજો
આજે તમને માનસિક ચિંતા રહે
આજે તમને મહેનત થકી સારા પરિણામ મળે
તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય
ઉપાય : કુમાંરીકાની પૂજા કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ કૃપાર્થિન્યૈ નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
આજે તમારી આવડતમાં વધારો થાય
તમને સરકારી પરીક્ષાથી લાભ મળી શકવાના યોગ છે
આજે સંબંધોમાં મધુરતા રાખશો
આજે તમે કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો
ઉપાય : આજે દુર્ગાબત્રીસ નામાવલીના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ વાગેશ્વર્યૈ નમઃ ||
તુલા (ર,ત)
આજે તમને લવ લાઇફમાં સફળતા મળે
આજે માનસિક ઉર્જામાં વધારો થાય
તમારા અંગત કાર્યમાં લાભ મળે
તમારા સંતાનોના ભાવીને લઈને ચિંતા રહે
ઉપાય : મહાકાળી માતાજીને મોહનથાળ અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ મંગલાયૈ નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
આજે વ્યાપારમાં સંઘર્ષ વધે
આજે તમને સિદ્ધિ અને સફળતા મળે
કોઈની સાથે મતભેદ ન કરવો
તમારા મિત્રો સમસ્યા દૂર કરશે
ઉપાય : ભૈરવ દાદાની પૂજા કરવી
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ દુર્ગાયૈ નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વેપારી વર્ગ માટે દિવસ સારો છે
આજે બાકી રકમ પાછી આવી શકે તેમ છે
ઘરમાં ધાર્મિક કાર્ય થાય
આજે સારા સમાચાર મળી શકે તેમ છે
ઉપાય : મહાકાળી માતાજીને રાતરાણી છોડ અર્પણ કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ઈન્દ્રાણ્યૈ નમઃ ||
મકર (ખ,જ)
આજે મગજ શાંત રહે તેવા પ્રયત્નો કરવા
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
આજે તમારે ધંધામાં ઉધાર આપવું નહીં
આજે તમે નવી યોજના બનાવી શકો છો
ઉપાય : મહાકાળી માતાજીને લાલચુંદડી અર્પણ કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ મહિષમર્દિન્યૈ નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારા સંબંધો ગાઢ બને
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં
આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે
ઉપાય : મહાકાળી માતાજીને સાતધાન્ય અર્પણ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ કમાલયૈ નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
ઉપાય : મહાકાળી માતાજીને શ્રીફળ નમતું મુકવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ ||